ક્ષણના ચણીબોર:ગુજરાતઅનેસુભાષનોસહયોગ::હરિપુરાકોંગ્રેસમહાસભા:૧૯૩૮:

 ભાવનગર રાજ્યના વિચક્ષણ તથા કાબેલ દીવાન તરીકે જેમનું નામ મશહૂર છે તેવા સર પ્રભાશંકર પટ્ટણી ૧૯૩૮માં બીમાર હતા. જો કે ગાંધીજી પરત્વેના આકર્ષણને કારણે તેઓ હરિપુરા જવા માંગતા હતા. ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં હરિપુરાનું કોંગ્રેસ અધિવેશન એક ઐતિહાસિક ઘટના હતી. આ મહાસભામાં અધ્યક્ષસ્થાને તે સમયના સૌથી વધારે લોકપ્રિય નાયક સુભાષચંદ્ર બોઝ હતા. સુરત જિલ્લામાં તાપી... Continue Reading →

સંસ્કૃતિ :બા. જ. પટેલ: એમનુંમરણનહિ, સ્મરણહોય:

   ગુજરાત પોતાના સાહસિક તથા સફળ ઉદ્યોગપતિઓ વિષે ગૌરવનો અનુભવ કરે તો તે અસ્થાને નથી. અંબાલાલ સારાભાઈ જેવા ઉદાર દ્રષ્ટિબિંદુવાળા ઉદ્યોગપતિએ મહાત્મા ગાંધી જેવા વિશ્વપુરુષને વણમાગી સહાય પુરી પડી હતી. મજુર કારીગરોનું હિત જોઈને લડતા પોતાના બહેન અનસૂયાબહેન તરફ  કોઈ કડવાશનો ભાવ તેમના મનમાં કદી આવ્યો ન હતો. શિક્ષણના ખેરખાં ગણી શકાય તેવા ડો. પી. સી.... Continue Reading →

ક્ષણના ચણીબોર : નરેન્દ્રનાથનુંબાળપણઅનેહાલનોસામાજિકસંદર્ભ:

  "ભય એ જ મૃત્યુ છે. તમારે સર્વ પ્રકારના ભયથી પર જવાનું છે." આવા પ્રેરણાદાયક શબ્દો એક નિર્ભય સન્યાસીના છે જેમણે ભારતની પૂર્વ દિશાના પ્રદેશમાં જન્મ ધારણ કરીને સમગ્ર વિશ્વમાં પોતાના જ્ઞાનનું તેજ પ્રસરાવ્યું હતું. જાન્યુઆરીની બારમી તારીખે(૧૮૬૩) સૂર્યોદયને લગભગ સમાંતર સમયે જેમનો જન્મ થયો હતો તે સ્વામી વિવેકનંદનું પાવન સ્મરણ વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી માસમાં વિશેષ... Continue Reading →

સંસ્કૃતિ: :ગાંધીજીઅનેમહાદેવભાઈ:

     દરેક વર્ષની ત્રીસમી જાન્યુઆરીએ બાપુ સાથે જ મહાદેવ દેસાઈની સ્મૃતિ થાય છે. "મહાદેવ વહેલા ગયા" કોઈએ કહ્યું. બાપુ આ વાત સાથે સંમત ન થયા. તેમણે કહ્યું : "મહાદેવનું કામ પૂરું થઇ ચૂક્યું હતું. તેમણે પચાસ વર્ષમાં સો વર્ષનું કામ કર્યું હતું. તે વધુ વખત શા માટે રહે?" બાપુની આ વાતનો પડઘો ગુરુદેવ ટાગોરની પંક્તિઓમાં સંભળાય... Continue Reading →

સંસ્કૃતિ :મોરારજીદેસાઈ: નૈતિકતાનીદીવાદાંડી:

   દેશના રાજકીય તથા સામાજિક જીવનમાં જેમનું યોગદાન કદી વિસ્મૃત થાય તેવું નથી તેવા ગુજરાતના બે સમર્થ પુરુષોની સ્મૃતિ અવારનવાર થતી રહે છે. આ બંને મહાનુભાવોની સમાધિ સ્થળ દિલ્હીમાં યમુના કિનારે અન્ય વિશિષ્ઠ જનો સાથે નથી. યમુના કિનારે તેમના સમાધિ સ્મારકો કેટલાક કારણોસર નથી પરંતુ જો હોત તો દિલ્હીની શોભામાં તેનાથી અભિવૃદ્ધિ થઇ હોત. સરદાર પટેલ... Continue Reading →

સંસ્કૃતિ :મહાત્માગાંધીઅનેરોમારોલાં:

મહાત્માજીની યુરોપના જુદા જુદા દેશોની મહત્વની મુલાકાતો ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતા થઇ હતી. આ મુલાકાતોમાં સ્વિટઝર્લેન્ડની તેમની મુલાકાત એક પ્રકારે વિશિષ્ટ કહી શકાય તેવી હતી. સ્વિટઝર્લેન્ડમાં બાપુ મહર્ષિ રોમા રોલાંને મળવાના હતા. (Romain Rolland) રોમા રોલાં તેમના કાળના મહાન સાહિત્ય સમ્રાટ, સંગીતશાસ્ત્રના પ્રખર જ્ઞાતા, ઇતિહાસકાર, નવલકથાકાર તો હતા જ, પરંતુ તેઓ એકાંતને સેવનારા પ્રજ્ઞાપુરુષ હતા.... Continue Reading →

સંસ્કૃતિ :ગુજરાતઅનેસુભાષનોસહયોગ::હરિપુરાકોંગ્રેસમહાસભા:૧૯૩૮:

ભાવનગર રાજ્યના વિચક્ષણ તથા કાબેલ દીવાન તરીકે જેમનું નામ મશહૂર છે તેવા સર પ્રભાશંકર પટ્ટણી ૧૯૩૮માં બીમાર હતા. જો કે ગાંધીજી પરત્વેના આકર્ષણને કારણે તેઓ હરિપુરા જવા માંગતા હતા. ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં હરિપુરાનું કોંગ્રેસ અધિવેશન એક ઐતિહાસિક ઘટના હતી. આ મહાસભામાં અધ્યક્ષસ્થાને તે સમયના સૌથી વધારે લોકપ્રિય નાયક સુભાષચંદ્ર બોઝ હતા. સુરત જિલ્લામાં તાપી... Continue Reading →

ક્ષણના ચણીબોર::બા. જ. પટેલ: એમનુંમરણનહિ, સ્મરણહોય:

  ગુજરાત પોતાના સાહસિક તથા સફળ ઉદ્યોગપતિઓ વિષે ગૌરવનો અનુભવ કરે તો તે અસ્થાને નથી. અંબાલાલ સારાભાઈ જેવા ઉદાર દ્રષ્ટિબિંદુવાળા ઉદ્યોગપતિએ મહાત્મા ગાંધી જેવા વિશ્વપુરુષને વણમાગી સહાય પુરી પડી હતી. મજુર કારીગરોનું હિત જોઈને લડતા પોતાના બહેન અનસૂયાબહેન તરફ  કોઈ કડવાશનો ભાવ તેમના મનમાં કદી આવ્યો ન હતો. શિક્ષણના ખેરખાં ગણી શકાય તેવા ડો. પી. સી.... Continue Reading →

વાટે…ઘાટે:બા. જ. પટેલ: એમનુંમરણનહિ, સ્મરણહોય:

ગુજરાત પોતાના સાહસિક તથા સફળ ઉદ્યોગપતિઓ વિષે ગૌરવનો અનુભવ કરે તો તે અસ્થાને નથી. અંબાલાલ સારાભાઈ જેવા ઉદાર દ્રષ્ટિબિંદુવાળા ઉદ્યોગપતિએ મહાત્મા ગાંધી જેવા વિશ્વપુરુષને વણમાગી સહાય પુરી પડી હતી. મજુર કારીગરોનું હિત જોઈને લડતા પોતાના બહેન અનસૂયાબહેન તરફ  કોઈ કડવાશનો ભાવ તેમના મનમાં કદી આવ્યો ન હતો. શિક્ષણના ખેરખાં ગણી શકાય તેવા ડો. પી. સી.... Continue Reading →

ક્ષણના ચણીબોર:ગાંધીજીઅનેમહાદેવભાઈ:

  દરેક વર્ષની ત્રીસમી જાન્યુઆરીએ બાપુ સાથે જ મહાદેવ દેસાઈની સ્મૃતિ થાય છે. "મહાદેવ વહેલા ગયા" કોઈએ કહ્યું. બાપુ આ વાત સાથે સંમત ન થયા. તેમણે કહ્યું : "મહાદેવનું કામ પૂરું થઇ ચૂક્યું હતું. તેમણે પચાસ વર્ષમાં સો વર્ષનું કામ કર્યું હતું. તે વધુ વખત શા માટે રહે?" બાપુની આ વાતનો પડઘો ગુરુદેવ ટાગોરની પંક્તિઓમાં સંભળાય... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑