ફરી ૩૦મી જાન્યુઆરીના દિવસે દેશ મહાત્માને શ્રધ્ધાંજલિ આપશે. બાપુના જીવનના છેલ્લા દિવસોની ગતિવિધિઓ સમજવા માટે મનુબહેનની ડાયરી (દિલ્હીમાં ગાંધી) ખૂબજ ઉપયોગી તેમજ અધિકૃત દસ્તાવેજ છે. માત્ર ગાંધીજીના અંતિમ કાળની ડાયરીજ મનુબહેને લખી હોત તો પણ તેઓ અમરત્વને વર્યા હોત. મનુબહેને તો આ મહાકાર્ય ઉપરાંત અનેક અર્થસભર કાર્યો કર્યા. ગુજરાતની આ ૧૫-૧૬ વર્ષની દિકરીએ બાપુના છેલ્લા... Continue Reading →
: સંસ્કૃતિ : : મિર્ઝા ગાલિબ : આગવા અંદાજના શાયર :
ગાલિબની જન્મજયંતિ ડિસેમ્બર માસની ૨૭મી તારીખે આવે છે. (૧૭૯૭) તેમની જન્મજયંતિના આ સમયે મહાન શાયરની સ્મૃતિને વંદન કરવાનો સમય છે. ઉર્દૂની ઉત્તમ રચનાઓની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે ગાલિબના ઉલ્લેખ સિવાય તે ચર્ચા અધૂરી રહે છે. સામાન્ય રીતે કવિઓ – સર્જકો કે કલાના કસબીઓ પોતાની એક આગવી ખુમારીમાં જીવતા હોય છે. ગાલિબના જીવનનો આવો એક... Continue Reading →
: સંસ્કૃતિ : : ભગવાનલાલ ઇન્દ્રજી : પુરાતત્વ વિદ્યાના દિગ્ગજ :
પુરાતત્વ વિદ્યાના ભારતના આદિપુરુષ ગણાય તેવા ભગવાનલાલ ઇન્દ્રજીની જન્મજયંતિ હમણાંજ નવેમ્બરમાં ગઇ. કદાચ કેટલાક લોકો આ મહાનુભાવના નામથી પરીચિત ન પણ હોય. પરંતુ ગુજરાતે પોતાના આ પનોતા પુત્રને વિશેષ ઓળખવા જેવા છે. ભગવાનલાલ પોતાના વિશે વાત કરતા કહે છે કે તેઓ જૂનાગઢથી વહેલી સવારે નિયમિત તથા સમયસર નીકળી જતા હતા. શિલાલેખોનો ખજાનો સાચવીને બેઠેલા ગરવા... Continue Reading →
: સંસ્કૃતિ : : દાન અલગારીની મધુર સ્મતિ :
‘‘દાન અલગારી’’ જેવા વિદ્યાના ઉપાસક અને જાણતલ આપણી વચ્ચેથી લાંબા ગામતરે ગયા તેનો આઘાત અનેક સાહિત્ય પ્રેમીઓએ હાડોહાડ અનુભવ્યો. તખતદાન રોહડિયા નામધારી આ કવિને જગત દાન - અલગારી તરીકે ઓળખે છે અને ચાહે છે. કવિ આ જગતમાં રહેતા હોવા છતાં જાણે આ દુનિયાના માણસજ ન હતા. રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં તા.૨૮/૧૨/૨૦૧૭ના રોજ પૂ. મોરારીબાપુની... Continue Reading →
સંસ્કૃતિ :આપણાંસંતસાહિત્યમાંગંગાસતીનીવાણી:
ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે. માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર... Continue Reading →
: આપણું સંતસાહિત્ય અને ગંગાસતીની વાણી :
કબીર સાહેબે લખ્યું છે : શબ્દ સરીખા ધન નહિ, જો કોઇ જાને બોલ; હીરા તો દામે મિલે પર શબ્દ નઆવે મોલ. આપણું સંત સાહિત્ય એ સંતોની વાણીને ઉરમાં સંઘરીને સદીઓથી જીવંત અને ઝળહળતું રહેલું છે. નરોત્તમ પલાણના મત અનુસાર સંત સાહિત્યના મૂળ પ્રાચીનકાળમાં છે પરંતુ તે મુખ્યત્વે મધ્યકાળનું સર્જન છે. અનેક પ્રકારના તેમજ ભિન્ન ભિન્ન... Continue Reading →
:આપણાં સંત સાહિત્યમાં ગંગાસતીની વાણી:
કબીર સાહેબે લખ્યું છે: શબ્દ સરીખા ધન નહિ, જો કોઈ જાણે બોલ: હીરા તો દામે મિલે પર શબ્દ ન આવે મોલ. આપણું સંત સાહિત્ય એ સંતોની વાણીને ઉરમાં સંઘરીને સદીઓથી જીવંત અને ઝળહળતું રહેલું છે. નરોત્તમ પલાણના મત અનુસાર સંત સાહિત્યના મૂળ પ્રાચીનકાળમાં છે પરંતુ તે મુખ્યત્વે મધ્યકાળનું સર્જન છે. અનેક પ્રકારના તેમજ ભિન્ન ભિન્ન... Continue Reading →
ક્ષણના ચણીબોર : આપણાં સંત સાહિત્યમાં ગંગાસતીની વાણી:
ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે. માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર... Continue Reading →
વાટે..ઘાટે:આપણાંસંતસાહિત્યમાંગંગાસતીનીવાણી:
ગંગાસતીની વાણી એ ખરા અર્થમાં આપણું લોક ઉપનિષદ કે ગ્રામ ઉપનિષદ છે. ગંગાસતીની વાણીમાં હિમાલયની ભવ્યતા તેમજ સમુદ્રની ગહનતા છે. ઉમદા વાતો આ મહાન સર્જકની વાણીમાં ઘણી સહજ, સરળ તથા સુવાચ્ય બની છે. માર્ચ-૧૮૯૪માં આત્મજ્ઞાની ગંગાસતીએ મહાસમાધિ લીધી અને તે રીતે તેઓ પ્રમાણમાં નજીકના કહી શકાય તેવા કાળમાં થયેલા સમર્થ સર્જક તથા સંત છે. ભાવનગર... Continue Reading →
: સંસ્કૃતિ : : નૂતન વર્ષને નૂતન દ્રષ્ટિકોણથી આવકારીએ :
નૂતન વર્ષને આવકારવાનો સમય છે. વિતેલા છેલ્લા બે વર્ષ ઘણાં અસાધારણ પડકાર તથા અપૂર્વ સ્થિતિવાળા રહ્યા. નૂતન વર્ષના ધવલ પ્રકાશે આજની સ્થિતિમાં જોઇએ તો ભવિષ્યનો સમય છેલ્લા બે વર્ષના પ્રમાણમાં અનુકૂળ હશે તેમ માનવા મન લલચાયા કરે છે. રેઇનર મારિયા રિલ્કેની કવિતામાં જે ભવિષ્યના ગુલાબી સ્વપ્નની કલ્પના કરી છે તેવી લાગણી આપણાં સૌના મનમાં પણ... Continue Reading →