"જ્યાં જ્યાં જુલમ હોય ત્યાં ત્યાં તે નિવારવાના...રાજતંત્રોમાં પ્રજાને કલ્યાણકારક હોય તેવા ફેરફારો કરાવવાના ....છતાં પણ ખાનગી જીવન સંબંધમાં અપવાદ સિવાય તે તરફ અમારું અખબાર પોતાની નજર બંધ રાખશે...અમલદારોની જાતને પણ ટીકાથી મુક્ત રાખવા પ્રયત્નો કરીશું" આવા ઉત્તમ વિચાર અને વાયદા સાથે સૌરાષ્ટ્ર જૂથના પત્રકારત્વનો જન્મ થયો. અમૃતલાલ શેઠને સૌરાષ્ટ્ર-ગુજરાતના પત્રકારત્વના પિતા કહીએ તો તેમાં... Continue Reading →
વાટે…ઘાટે:મહેન્દ્રમેઘાણીનીવસમીવિદાય:
મહેન્દ્રભાઈનું ૧૦૦માં વર્ષે આ જગતમાંથી જવું તે આકરું લાગે તેવું હતું. દુષ્કાળ તો સો વર્ષે પડે તો પણ આકરો જ લાગે ! એક સામાન્ય વસવસો કે કેટલીકવાર ફરિયાદ સાંભળવા મળતી હોય છે. તેમાં તથ્ય પણ છે. ફરિયાદ એવી રહી છે કે હવેની પેઢી કે યુવાન પેઢી વાંચવામાં ઓછો રસ ધરાવે છે. ગુજરાતીઓના સંદર્ભમાં પણ કેટલાક... Continue Reading →
સંસ્કૃતિ : વિદ્યુતસમાનવ્યક્તિત્વ: લોકમાતાનિવેદિતા:
કાળની એ બલિહારી છે કે જયારે કોઈ સમર્થ વ્યક્તિત્વનું એ નિર્માણ કરે છે ત્યારે તેવા વ્યક્તિત્વનું કાર્ય આગળ વધારવા એક વ્યવસ્થા કે અન્ય પૂરક વ્યક્તિઓનું પણ નિર્માણ કરે છે. વિરજાનંદ સરસ્વતી જેવા દ્રષ્ટિવાન સંન્યાસીનું સ્વપ્ન જગતમાં ચરિતાર્થ કરનારા મહાન સન્યાસી સ્વામી દયાનંદ થયા. ખરી વૈદિક પરંપરાનું જ્ઞાન મહર્ષિ દયાનંદે જગતને કરાવ્યું. વિરજાનંદ સરસ્વતીની વિદ્યાનો ધવલ... Continue Reading →
ક્ષણના ચણીબોર:વિદ્યુતસમાનવ્યક્તિત્વ: લોકમાતાનિવેદિતા:
કાળની એ બલિહારી છે કે જયારે કોઈ સમર્થ વ્યક્તિત્વનું એ નિર્માણ કરે છે ત્યારે તેવા વ્યક્તિત્વનું કાર્ય આગળ વધારવા એક વ્યવસ્થા કે અન્ય પૂરક વ્યક્તિઓનું પણ નિર્માણ કરે છે. વિરજાનંદ સરસ્વતી જેવા દ્રષ્ટિવાન સંન્યાસીનું સ્વપ્ન જગતમાં ચરિતાર્થ કરનારા મહાન સન્યાસી સ્વામી દયાનંદ થયા. ખરી વૈદિક પરંપરાનું જ્ઞાન મહર્ષિ દયાનંદે જગતને કરાવ્યું. વિરજાનંદ સરસ્વતીની વિદ્યાનો ધવલ... Continue Reading →
વાટે…ઘાટે:વિદ્યુતસમાનવ્યક્તિત્વ: લોકમાતાનિવેદિતા:
કાળની એ બલિહારી છે કે જયારે કોઈ સમર્થ વ્યક્તિત્વનું એ નિર્માણ કરે છે ત્યારે તેવા વ્યક્તિત્વનું કાર્ય આગળ વધારવા એક વ્યવસ્થા કે અન્ય પૂરક વ્યક્તિઓનું પણ નિર્માણ કરે છે. વિરજાનંદ સરસ્વતી જેવા દ્રષ્ટિવાન સંન્યાસીનું સ્વપ્ન જગતમાં ચરિતાર્થ કરનારા મહાન સન્યાસી સ્વામી દયાનંદ થયા. ખરી વૈદિક પરંપરાનું જ્ઞાન મહર્ષિ દયાનંદે જગતને કરાવ્યું. વિરજાનંદ સરસ્વતીની વિદ્યાનો ધવલ... Continue Reading →
: સંસ્કૃતિ : : નાનાભાઇ : શિક્ષણ ક્ષેત્રના મહર્ષિ :
નાનાભાઇ ભટ્ટ શિક્ષકોને સંબોધન કરતા એક સુંદર વાત કહે છે : ‘‘ એક વખત ભાવનગરમાં મોટી આગ લાગી. આગે ભયંકર રૂપ લીધું. સદાકાળ જાગૃત એવા સર પ્રભાશંકર પટ્ટણી ઘટના સ્થળે હાજર છે અને આગને નિયંત્રણમાં લેવાના કાર્યને દોરવણી આપે છે. આગ લાગી તેની નજીકમાંજ દરબારગઢ હતો. આગને નિયંત્રણમાં લાવવા દરબારગઢની ભીંત તોડવાની જરૂર ઊભી થઇ.... Continue Reading →
વાટે…ઘાટે:અર્જુનનાલક્ષવેધજેવીએકાગ્રતા: કાંતિભાઈ:
ગાંધી વિનોબાની વિદાય પછી પણ સમાન નિષ્ઠા તથા ઉત્ક્ટતાથી તેમના વિચારો જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કેટલાક ધન્યભાગી લોકોએ કર્યું. આ લોકોના સ્મરણ માત્રથી પણ હૈયામાં પ્રસન્નતાનો ભાવ થાય છે. આવી વિશિષ્ટ યાદીમાં કાંતિભાઈ શાહ (પિંડવળ)નું નામ અગ્રસ્થાને મૂકી શકાય તેમ છે. મહાનગર મુંબઈમાં ૧૮ ઓગસ્ટ, ૧૯૩૩ ના રોજ જન્મ લેનાર કાંતિભાઈ અભાવગ્રસ્ત વિસ્તાર... Continue Reading →
સંસ્કૃતિ : અર્જુનનાલક્ષવેધજેવીએકાગ્રતા: કાંતિભાઈ:
ગાંધી વિનોબાની વિદાય પછી પણ સમાન નિષ્ઠા તથા ઉત્ક્ટતાથી તેમના વિચારો જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કેટલાક ધન્યભાગી લોકોએ કર્યું. આ લોકોના સ્મરણ માત્રથી પણ હૈયામાં પ્રસન્નતાનો ભાવ થાય છે. આવી વિશિષ્ટ યાદીમાં કાંતિભાઈ શાહ (પિંડવળ)નું નામ અગ્રસ્થાને મૂકી શકાય તેમ છે. મહાનગર મુંબઈમાં ૧૮ ઓગસ્ટ, ૧૯૩૩ ના રોજ જન્મ લેનાર કાંતિભાઈ અભાવગ્રસ્ત વિસ્તાર... Continue Reading →
:વાડીલાલડગલી: એકબહુમુખીપ્રતિભા:
"મારા ખાસ બે શોખ-ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો શોખ વધારે પ્રિય એ કહેવું મુશ્કેલ છે... ચર્ચા કરું છું ત્યારે જીંદગી જીવવા જેવી લાગે છે... ચર્ચા કરવાનું ચાલતા ચાલતા હોય તો વધારે ઉત્તેજક બને. ચાલતા ચાલતા ચર્ચા કરું તો 'મોસાળમાં માં પીરસે' તેવો બેવડો લાભ મળે છે." વાડીલાલ ડગલી (૧૯૨૬થી ૧૯૮૫)ના આ શબ્દો તેમણે... Continue Reading →
ક્ષણના ચણીબોર:અર્જુનનાલક્ષવેધજેવીએકાગ્રતા: કાંતિભાઈ: