"મારે તને આવી નોકરી કરવા દેવી નથી. નોકરી બદલીપાત્ર છે. ત્રાસદાયક છે. અહીં આપણી ત્રણ દુકાનો ધમધોકાર ચાલે છે. સારી આવક છે. તારો ભાઈ નોકરીમાં લાગ્યો તો છ મહિને એકવાર ઘરે આવે છે." પિતા પોતાના પુત્રને ગુસ્સાથી આ મતલબની વાત કરે છે. દીકરો નોકરી કરવાના નિર્ણયમાં ફેરફાર કરવા રાજી નથી. પિતાની એ વિમાસણ છે કે... Continue Reading →
સંસ્કૃતિ :જીવનનીપરીક્ષાઓનાગોચરતથાઅગોચરતાણાંવાણાં: “કિંકર્તવ્યમૂઢ”.
"મારે તને આવી નોકરી કરવા દેવી નથી. નોકરી બદલીપાત્ર છે. ત્રાસદાયક છે. અહીં આપણી ત્રણ દુકાનો ધમધોકાર ચાલે છે. સારી આવક છે. તારો ભાઈ નોકરીમાં લાગ્યો તો છ મહિને એકવાર ઘરે આવે છે." પિતા પોતાના પુત્રને ગુસ્સાથી આ મતલબની વાત કરે છે. દીકરો નોકરી કરવાના નિર્ણયમાં ફેરફાર કરવા રાજી નથી. પિતાની એ વિમાસણ છે કે... Continue Reading →
:હેમંતચૌહાણનાવધામણાં:
મધ્યયુગથી આપણાં સાહિત્યમાં તેમજ સમાજમાં ભજનવાણીનો અનોખો દબદબો રહ્યો છે. આજે પણ શ્રોતાઓનો એક મોટો સમૂહ ભજનનો અનેરો આનંદ માણતો રહે છે. ભજનની લોકપ્રિયતા આજે પણ બરકરાર રહી છે. કચ્છના તથા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભાંગતી રાતે વિશાળ શ્રોતાવર્ગને નારાયણસ્વામીના ભજનોમાં એકાકાર થતો જોવાનો લ્હાવો મળ્યો છે. ભજન એ સંતોની વાણી છે. સરળ શબ્દોમાં જીવનના ઊંડા... Continue Reading →
ક્ષણના ચણીબોર:તુકા ! કરજચુકવાયું: એજખરોઓચ્છવ:
શીદને કરું હું એકાદશી, શીદ ત્રિજે ટંક ખાઉં? નાથ મારાંના નેણલાં નીરખી, પ્રિતનું ભોજન પાઉં. દાસી જીવણ સંત ભીમના ચરણે હું તો હેતે હરિ ગુણ ગાઉં. મીરાં સમાન ભક્તિનો ભાવ ધારણ કરતાં આપણાં ઘર આંગણાંના પરમ ભક્ત દાસી જીવણની આ વાત સમજવા જેવી છે. તદ્દન સરળ છે. બાહ્ય દેખાવો સામે દાસી જીવણે અસમંતિ વ્યક્ત કરી... Continue Reading →
વાટે…ઘાટે:તુકા ! કરજચુકવાયું: એજખરોઓચ્છવ:
શીદને કરું હું એકાદશી, શીદ ત્રિજે ટંક ખાઉં? નાથ મારાંના નેણલાં નીરખી, પ્રિતનું ભોજન પાઉં. દાસી જીવણ સંત ભીમના ચરણે હું તો હેતે હરિ ગુણ ગાઉં. મીરાં સમાન ભક્તિનો ભાવ ધારણ કરતાં આપણાં ઘર આંગણાંના પરમ ભક્ત દાસી જીવણની આ વાત સમજવા જેવી છે. તદ્દન સરળ છે. બાહ્ય દેખાવો સામે દાસી જીવણે અસમંતિ વ્યક્ત કરી... Continue Reading →
સંસ્કૃતિ:તુકા ! કરજચુકવાયું: એજખરોઓચ્છવ:
શીદને કરું હું એકાદશી, શીદ ત્રિજે ટંક ખાઉં? નાથ મારાંના નેણલાં નીરખી, પ્રિતનું ભોજન પાઉં. દાસી જીવણ સંત ભીમના ચરણે હું તો હેતે હરિ ગુણ ગાઉં. મીરાં સમાન ભક્તિનો ભાવ ધારણ કરતાં આપણાં ઘર આંગણાંના પરમ ભક્ત દાસી જીવણની આ વાત સમજવા જેવી છે. તદ્દન સરળ છે. બાહ્ય દેખાવો સામે દાસી જીવણે અસમંતિ વ્યક્ત કરી... Continue Reading →
ક્ષણના ચણીબોર:”દરબારસાહેબ: અનોખાઅનેઅજોડરાજવી:
મહારાણા પ્રતાપ નેક તથા ટેકને સાચવવા અરવલ્લીની ગિરીમાળાઓમાં અનેક તકલીફો વચ્ચે ફરતા હતા. કવિરાજા કેશરીસિંહજી બારહઠઠે પ્રતાપ માટે લખ્યું છે તેમ "પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ" જેવી આ સ્થિતિ હતી. સમાન પ્રકારની જ વીરતાની તથા ફનાગીરીની વાત દરબાર ગોપાળદાસની હતી. સરદાર સાહેબે તા. ૩૦-૦૯-૧૯૨૨ના નવજીવનના અંકમાં લખ્યું કે દરબાર સાહેબ રાજપાટ છોડી... Continue Reading →
વાટે…ઘાટે:”દરબારસાહેબ: અનોખાઅનેઅજોડરાજવી:
મહારાણા પ્રતાપ નેક તથા ટેકને સાચવવા અરવલ્લીની ગિરીમાળાઓમાં અનેક તકલીફો વચ્ચે ફરતા હતા. કવિરાજા કેશરીસિંહજી બારહઠઠે પ્રતાપ માટે લખ્યું છે તેમ "પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ" જેવી આ સ્થિતિ હતી. સમાન પ્રકારની જ વીરતાની તથા ફનાગીરીની વાત દરબાર ગોપાળદાસની હતી. સરદાર સાહેબે તા. ૩૦-૦૯-૧૯૨૨ના નવજીવનના અંકમાં લખ્યું કે દરબાર સાહેબ રાજપાટ છોડી... Continue Reading →
સંસ્કૃતિ:”દરબારસાહેબ: અનોખાઅનેઅજોડરાજવી:
મહારાણા પ્રતાપ નેક તથા ટેકને સાચવવા અરવલ્લીની ગિરીમાળાઓમાં અનેક તકલીફો વચ્ચે ફરતા હતા. કવિરાજા કેશરીસિંહજી બારહઠઠે પ્રતાપ માટે લખ્યું છે તેમ "પગ પગ ભમ્યા પહાડ, ધરા છાંડ રાખ્યો ધરમ" જેવી આ સ્થિતિ હતી. સમાન પ્રકારની જ વીરતાની તથા ફનાગીરીની વાત દરબાર ગોપાળદાસની હતી. સરદાર સાહેબે તા. ૩૦-૦૯-૧૯૨૨ના નવજીવનના અંકમાં લખ્યું કે દરબાર સાહેબ રાજપાટ છોડી... Continue Reading →
:માતૃદર્શનનોપ્રાગટ્યદિવસ: એકમહામૂલીસ્મૃતિ:
૧૪ જાન્યુઆરી ૧૯૮૪નો એ શુભ દિવસ હતો. અમદાવાદના ગુજરાત યુનિવર્સીટીના કોન્વોકેશન હોલમાં એક યાદગાર પ્રસંગ યોજવામાં આવ્યો હતો. પ્રસંગ 'ઉગમણાં ઓરડાવાળી' મા સોનલના દળદાર પુસ્તકના વિમોચનનો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતના અનેક વિસ્તારમાંથી ચારણ તથા ચારણેતર સમાજના અનેક લોકો આ પવિત્ર પ્રસંગના સાક્ષી થવા માટે આવ્યા હતા. 'માતૃદર્શન' નામનો આ ગ્રંથ લખનાર દ્રષ્ટા અને ઋષિ સમાન... Continue Reading →