ગુજરાતી સાહિત્યના દિગ્ગજોના નામ ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો જવાબની ધારણા કરવી સહેલી છે. સૌથી પ્રથમ જે નામો કહીએ તેમાં કવિશ્વર દલપતરામ તથા કવિ નર્મદના નામોનું સહેજે સ્મરણ થાય. બંને મહાકવિઓ સમકાલીન હતા. આમ છતાં એકબીજાને કદી મળ્યા ન હતા. આ સ્થિતિમાં મુંબઈમાં એક ઘટના બની. કવિ નર્મદે તેની નોંધ કરી છે. આ ઘટના... Continue Reading →
ક્ષણના ચણીબોર:આપણીભૂમિનામહાનગણિતશાસ્ત્રી: ડો. પી. સી. વૈદ્ય:
અમદાવાદની ગુજરાત કોલેજનો એક આગવો દબદબો વર્ષો સુધી રહ્યો છે. અનેક સ્વનામધન્ય પ્રાધ્યાપકોએ આ સંસ્થાને તથા તેના શિક્ષણના સ્તરને ઉન્નત કર્યું છે. વિનોદ કિનારીવાલા જેવા શહીદે પોતાનું લોહી રેડીને આ ભૂમિને પવિત્ર કરી છે. જે પ્રસંગની આપણે આ લેખમાં વાત કરીએ છીએ તે ૧૯૫૫ના વર્ષની ગુજરાત કોલેજની બનેલી ઘટના છે. ગુજરાત કોલેજના અધ્યાપકો ડ્રેસ કોડમાં... Continue Reading →
વાટે…ઘાટે:આપણીભૂમિનામહાનગણિતશાસ્ત્રી: ડો. પી. સી. વૈદ્ય:
અમદાવાદની ગુજરાત કોલેજનો એક આગવો દબદબો વર્ષો સુધી રહ્યો છે. અનેક સ્વનામધન્ય પ્રાધ્યાપકોએ આ સંસ્થાને તથા તેના શિક્ષણના સ્તરને ઉન્નત કર્યું છે. વિનોદ કિનારીવાલા જેવા શહીદે પોતાનું લોહી રેડીને આ ભૂમિને પવિત્ર કરી છે. જે પ્રસંગની આપણે આ લેખમાં વાત કરીએ છીએ તે ૧૯૫૫ના વર્ષની ગુજરાત કોલેજની બનેલી ઘટના છે. ગુજરાત કોલેજના અધ્યાપકો ડ્રેસ કોડમાં... Continue Reading →
સંસ્કૃતિ:આપણીભૂમિનામહાનગણિતશાસ્ત્રી: ડો. પી. સી. વૈદ્ય:
અમદાવાદની ગુજરાત કોલેજનો એક આગવો દબદબો વર્ષો સુધી રહ્યો છે. અનેક સ્વનામધન્ય પ્રાધ્યાપકોએ આ સંસ્થાને તથા તેના શિક્ષણના સ્તરને ઉન્નત કર્યું છે. વિનોદ કિનારીવાલા જેવા શહીદે પોતાનું લોહી રેડીને આ ભૂમિને પવિત્ર કરી છે. જે પ્રસંગની આપણે આ લેખમાં વાત કરીએ છીએ તે ૧૯૫૫ના વર્ષની ગુજરાત કોલેજની બનેલી ઘટના છે. ગુજરાત કોલેજના અધ્યાપકો ડ્રેસ કોડમાં... Continue Reading →
ક્ષણના ચણીબોર:સુતરનેતાંતણેહિન્દનેસ્વરાજ્ય: મહાત્માગાંધીનોસંકલ્પ:
રેંટિયો રંકને જીવાડે છે. તેવી વાત મહાત્માએ કરી છે. અનેક વખત તેમજ ભારપૂર્વક કરી છે. દેશના લાખો-કરોડો લોકોને રોજગારી મળે તે બાપુ માટે અગ્રતાનો વિષય હતો. મોટા ઉદ્યોગોના પ્રમાણમાં નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો એ ઓછા મૂડી રોકાણે પોષણક્ષમ વળતર અપાવે છે. આપણાં જ ભૂતકાળના સંદર્ભમાં વાત કરીએ તો વસ્ત્રકલા તેમજ વણાટકલા... Continue Reading →
વાટે…ઘાટે:સુતરનેતાંતણેહિન્દનેસ્વરાજ્ય: મહાત્માગાંધીનોસંકલ્પ:
રેંટિયો રંકને જીવાડે છે. તેવી વાત મહાત્માએ કરી છે. અનેક વખત તેમજ ભારપૂર્વક કરી છે. દેશના લાખો-કરોડો લોકોને રોજગારી મળે તે બાપુ માટે અગ્રતાનો વિષય હતો. મોટા ઉદ્યોગોના પ્રમાણમાં નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો એ ઓછા મૂડી રોકાણે પોષણક્ષમ વળતર અપાવે છે. આપણાં જ ભૂતકાળના સંદર્ભમાં વાત કરીએ તો વસ્ત્રકલા તેમજ વણાટકલા... Continue Reading →
સંસ્કૃતિ:સુતરનેતાંતણેહિન્દનેસ્વરાજ્ય: મહાત્માગાંધીનોસંકલ્પ:
રેંટિયો રંકને જીવાડે છે. તેવી વાત મહાત્માએ કરી છે. અનેક વખત તેમજ ભારપૂર્વક કરી છે. દેશના લાખો-કરોડો લોકોને રોજગારી મળે તે બાપુ માટે અગ્રતાનો વિષય હતો. મોટા ઉદ્યોગોના પ્રમાણમાં નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો એ ઓછા મૂડી રોકાણે પોષણક્ષમ વળતર અપાવે છે. આપણાં જ ભૂતકાળના સંદર્ભમાં વાત કરીએ તો વસ્ત્રકલા તેમજ વણાટકલા... Continue Reading →
ક્ષણના ચણીબોર:ગુજરાતીપત્રકારત્વનીબેશતાબ્દીઅનેમુંબઈસમાચાર:
અખબારોની મજબૂત પક્કડ આજે પણ રહી છે. તેમ માનવા માટે પૂરતા કારણો છે. એ વાત ખરી છે કે સોસીયલ મીડિયા તથા ટેલિવિઝનને કારણે અખબારો તરફનું આકર્ષણ ઓછું થયું છે. આમ છતાં, વાચકોનો એક વિશાળ વર્ગ હજુ પણ અખબારો સાથેનો પોતાનો સંબંધ જાળવી રાખે છે. કેટલાક અખબારો અમુક ઘરોમાં ફેમિલી પેપર જેવા થઇ ગયા હોય છે.... Continue Reading →
વાટે…ઘાટે:ગુજરાતીપત્રકારત્વનીબેશતાબ્દીઅનેમુંબઈસમાચાર:
અખબારોની મજબૂત પક્કડ આજે પણ રહી છે. તેમ માનવા માટે પૂરતા કારણો છે. એ વાત ખરી છે કે સોસીયલ મીડિયા તથા ટેલિવિઝનને કારણે અખબારો તરફનું આકર્ષણ ઓછું થયું છે. આમ છતાં, વાચકોનો એક વિશાળ વર્ગ હજુ પણ અખબારો સાથેનો પોતાનો સંબંધ જાળવી રાખે છે. કેટલાક અખબારો અમુક ઘરોમાં ફેમિલી પેપર જેવા થઇ ગયા હોય છે.... Continue Reading →
સંસ્કૃતિ:ગુજરાતીપત્રકારત્વનીબેશતાબ્દીઅનેમુંબઈસમાચાર: