અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પુસ્તકમેળા-૨૦૨૪નું સુંદર આયોજન જાન્યુઆરી-૨૦૨૪માં કરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સીટીના વિશાળ મેદાનમાં પુસ્તકમેળાની મુલાકાત કરે તેમના માટે અધ્યતન તથા આકર્ષક સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. પુસ્તકોના જાણીતા પ્રકાશનો મોટી સંખ્યામાં એક સાથે એક જ જગ્યાએ જોવા મળે તે પણ ભાગ્યે જ બને તેવી ઘટના છે. પુસ્તકમેળાના એક ભાગ રૂપે જ બાળકો માટેની ફિલ્મોનું નિદર્શન... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : કલ્યાણ માર્ગના યાત્રિ : લીલાધર ગડા :
‘‘ આ કળજગમાં તો સત જાળવવુ એ કપરાં ચઢાણ છે. ચારિત્ર્ય, સંસ્કાર, માણસાઇ તેમજ અસ્મિતાની ધાસની ગંજીમાં અગન પેઠો છે. સળગતી ગંજીને કેમ કરી ઠારવશું. હાલ ઘડી ઉપાય એ કે આપણે સહુ ભેગા મળી ગંજીમાંથી જેટલા ઘાસના પૂળા ખેંચાય એટલા ખેંચી લઇએ અને તેને ઠારતા જઇએ. તેને બચાવી લઇએ. સૌ કોઇના સહીયારા પ્રયાસોથી આ શક્ય... Continue Reading →
ક્ષણના ચણીબોર:ચારણીસાહિત્યનુંસંશોધનએટલેસુવર્ણનીશોધ: મેઘાણી:
લગભગ પાંચ સદી પહેલા બનેલી ઘટનાને ફરી વાગોળવી ગમે તેવી છે. વાત કચ્છની છે. કચ્છના તત્કાલીન રાજવીના ક્રોધને કારણે રાજવીના ભાઈ ઓઢાને દેશવટો મળે છે. ભૂમિથી તરછોડાયેલાઓની એક ઊંડી વેદના હોય છે. કુંવર ઓઢો પણ આવી જ વેદનાનો અનુભવ કરતો હતો. એક વખત જન્મભૂમિના દર્શન કરવા તીવ્ર ઈચ્છા થઇ આવતા પોતાના વહાલા પ્રદેશના એક જાણીતા... Continue Reading →
વાટે…ઘાટે:ચારણીસાહિત્યનુંસંશોધનએટલેસુવર્ણનીશોધ: મેઘાણી:
લગભગ પાંચ સદી પહેલા બનેલી ઘટનાને ફરી વાગોળવી ગમે તેવી છે. વાત કચ્છની છે. કચ્છના તત્કાલીન રાજવીના ક્રોધને કારણે રાજવીના ભાઈ ઓઢાને દેશવટો મળે છે. ભૂમિથી તરછોડાયેલાઓની એક ઊંડી વેદના હોય છે. કુંવર ઓઢો પણ આવી જ વેદનાનો અનુભવ કરતો હતો. એક વખત જન્મભૂમિના દર્શન કરવા તીવ્ર ઈચ્છા થઇ આવતા પોતાના વહાલા પ્રદેશના એક જાણીતા... Continue Reading →
સંસ્કૃતિ:ચારણીસાહિત્યનુંસંશોધનએટલેસુવર્ણનીશોધ: મેઘાણી:
લગભગ પાંચ સદી પહેલા બનેલી ઘટનાને ફરી વાગોળવી ગમે તેવી છે. વાત કચ્છની છે. કચ્છના તત્કાલીન રાજવીના ક્રોધને કારણે રાજવીના ભાઈ ઓઢાને દેશવટો મળે છે. ભૂમિથી તરછોડાયેલાઓની એક ઊંડી વેદના હોય છે. કુંવર ઓઢો પણ આવી જ વેદનાનો અનુભવ કરતો હતો. એક વખત જન્મભૂમિના દર્શન કરવા તીવ્ર ઈચ્છા થઇ આવતા પોતાના વહાલા પ્રદેશના એક જાણીતા... Continue Reading →
ક્ષણના ચણીબોર:ગાંધીજીતથાસરદારનુંજોડાણ: એકવૈચારિકમનોમંથનનોપરિપક્વનિર્ણય:
૧૯૧૭ના એપ્રિલ મહિનામાં અમદાવાદની ગુજરાત ક્લબમાં કેટલાક અગ્રગણ્ય વકીલો અને સામાજિક આગેવાનો એક સમાચાર સાંભળીને ઊંડા આશ્ચર્યમાં પડી જાય છે. દૂર બિહારના ચંપારણ જિલ્લાની અદાલતમાં એમ. કે. ગાંધી નામના બેરિસ્ટર બ્રિટિશ સરકારની અન્યાયી પધ્ધતિ સામે સ્પષ્ટ વાત કરે છે જે તે સમયમાં અસામાન્ય ગણાય તેવી બાબત હતી. ચંપારણના જિલ્લા મેજિસ્ટ્રેટ બેરિસ્ટર મોહનદાસ ગાંધીને જિલ્લો છોડી... Continue Reading →
વાટે…ઘાટે:ગાંધીજીતથાસરદારનુંજોડાણ: એકવૈચારિકમનોમંથનનોપરિપક્વનિર્ણય:
૧૯૧૭ના એપ્રિલ મહિનામાં અમદાવાદની ગુજરાત ક્લબમાં કેટલાક અગ્રગણ્ય વકીલો અને સામાજિક આગેવાનો એક સમાચાર સાંભળીને ઊંડા આશ્ચર્યમાં પડી જાય છે. દૂર બિહારના ચંપારણ જિલ્લાની અદાલતમાં એમ. કે. ગાંધી નામના બેરિસ્ટર બ્રિટિશ સરકારની અન્યાયી પધ્ધતિ સામે સ્પષ્ટ વાત કરે છે જે તે સમયમાં અસામાન્ય ગણાય તેવી બાબત હતી. ચંપારણના જિલ્લા મેજિસ્ટ્રેટ બેરિસ્ટર મોહનદાસ ગાંધીને જિલ્લો છોડી... Continue Reading →
સંસ્કૃતિ:ગાંધીજીતથાસરદારનુંજોડાણ: એકવૈચારિકમનોમંથનનોપરિપક્વનિર્ણય:
૧૯૧૭ના એપ્રિલ મહિનામાં અમદાવાદની ગુજરાત ક્લબમાં કેટલાક અગ્રગણ્ય વકીલો અને સામાજિક આગેવાનો એક સમાચાર સાંભળીને ઊંડા આશ્ચર્યમાં પડી જાય છે. દૂર બિહારના ચંપારણ જિલ્લાની અદાલતમાં એમ. કે. ગાંધી નામના બેરિસ્ટર બ્રિટિશ સરકારની અન્યાયી પધ્ધતિ સામે સ્પષ્ટ વાત કરે છે જે તે સમયમાં અસામાન્ય ગણાય તેવી બાબત હતી. ચંપારણના જિલ્લા મેજિસ્ટ્રેટ બેરિસ્ટર મોહનદાસ ગાંધીને જિલ્લો છોડી... Continue Reading →
ક્ષણના ચણીબોર:આઈસોનલમાનુંશતાબ્દીવર્ષ:
આપણી સંસ્કૃતિમાં દેવી ઉપાસનાનું એક ખાસ મહત્વ છે. માતૃશક્તિની ઉપાસના એ અનેક લોકોના જીવનનો એક અભિન્ન ભાગ છે. નવરાત્રી જેવા તહેવારોમાં શક્તિની ઉપાસનાને એક વ્યાપક સંદર્ભ મળે છે. ગુજરાતના ગરબા એ હવે તો યુનેસ્કોની માન્યતા પછી વિશેષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ તથા ઓળખ પ્રાપ્ત કરે છે. માતૃશક્તિની આ ઉજળી પરંપરામાં સૌરાષ્ટ્રમાં જન્મ લઈને રાજ્યના અનેક ભાગોમાં સેવા,... Continue Reading →
વાટે…ઘાટે:આઈસોનલમાનુંશતાબ્દીવર્ષ: