સંસ્કૃતિ:ગાંધીવિચારનાસક્રિયવારસદાર: વિનોબાજી:

બાપુ વિનોબાજીને એક સંદેશ મોકલે છે. ગાંધીજી લખે છે:                                "તમારી સેવાની મારે જરૂર છે. તમારી પાસે સમય હશે કે કેમ તેની મને ખબર નથી. કારણ કે તમે નિરંતર કામમાં રહો છો. તમે પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી બનો તેવી મારી ઈચ્છા છે."                 ગાંધીજીએ બ્રિટિશ સરકાર સામે વ્યક્તિગત સત્યાગ્રહનો વિચાર કર્યો. એકવાર વાત મનમાં ઉતરે પછી તેમાં વિલંબ... Continue Reading →

: સંતવાણીનું ગુરુ શિખર : નારાયણ સ્વામી :

સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →

નિરંજન વર્મા-ક્ષણના ચણીબોર

:દેશની મુક્તિ માટે અણનમ વીરત્વ: નિરંજન વર્મા: બિરાદર નૌજવા ! અમ રાહથી છો દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદીલી આવે ભલે નાદાન કહેજે, બિચારા કૈશના લાખો ભલે ધિક્કાર દે જે.          ઝવેરચંદ મેઘાણીના ઉપરના શબ્દોમાં વતન માટે ફના થનાર લોકોની અસાધારણ ખુદારીનું દર્શન થાય છે. તેમને કોઈ પંથ ભૂલેલા... Continue Reading →

ક્ષણના ચણીબોર:દેશનીમુક્તિમાટેઅણનમવીરત્વ: નિરંજનવર્મા:

બિરાદર નૌજવા ! અમ રાહથી છો દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદીલી આવે ભલે નાદાન કહેજે, બિચારા કૈશના લાખો ભલે ધિક્કાર દે જે.          ઝવેરચંદ મેઘાણીના ઉપરના શબ્દોમાં વતન માટે ફના થનાર લોકોની અસાધારણ ખુદારીનું દર્શન થાય છે. તેમને કોઈ પંથ ભૂલેલા કહે તો મંજુર છે. છતાં એ પંથે ચાલવા... Continue Reading →

વાટે…ઘાટે:દેશનીમુક્તિમાટેઅણનમવીરત્વ: નિરંજનવર્મા:

બિરાદર નૌજવા ! અમ રાહથી છો દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદીલી આવે ભલે નાદાન કહેજે, બિચારા કૈશના લાખો ભલે ધિક્કાર દે જે.          ઝવેરચંદ મેઘાણીના ઉપરના શબ્દોમાં વતન માટે ફના થનાર લોકોની અસાધારણ ખુદારીનું દર્શન થાય છે. તેમને કોઈ પંથ ભૂલેલા કહે તો મંજુર છે. છતાં એ પંથે ચાલવા... Continue Reading →

સંસ્કૃતિ:દેશનીમુક્તિમાટેઅણનમવીરત્વ: નિરંજનવર્મા:

બિરાદર નૌજવા ! અમ રાહથી છો દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદીલી આવે ભલે નાદાન કહેજે, બિચારા કૈશના લાખો ભલે ધિક્કાર દે જે.          ઝવેરચંદ મેઘાણીના ઉપરના શબ્દોમાં વતન માટે ફના થનાર લોકોની અસાધારણ ખુદારીનું દર્શન થાય છે. તેમને કોઈ પંથ ભૂલેલા કહે તો મંજુર છે. છતાં એ પંથે ચાલવા... Continue Reading →

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને મહાત્મા ગાંધી

'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' એ પુસ્તક મહાત્મા ગાંધીએ જાતે લખ્યું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ નવજીવન ટ્રસ્ટે ૧૯૨૪માં કરી. આ રીતે આ પુસ્તકના પ્રકાશનને સો વર્ષનો સમય ૨૦૨૪માં પૂરો થાય છે. આ પુસ્તક તથા આ લડતનું એક વિશેષ મહત્વ છે. હિન્દુસ્તાનની મુક્તિ માટેનો જે મહાસંગ્રામ લડવામાં આવ્યો તેનું મોડેલ દક્ષિણ આફ્રિકાની આ લડતમાં જોઈ શકાય છે.... Continue Reading →

:દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસઅનેમહાત્માગાંધી:

  'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' એ પુસ્તક મહાત્મા ગાંધીએ જાતે લખ્યું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ નવજીવન ટ્રસ્ટે ૧૯૨૪માં કરી. આ રીતે આ પુસ્તકના પ્રકાશનને સો વર્ષનો સમય ૨૦૨૪માં પૂરો થાય છે. આ પુસ્તક તથા આ લડતનું એક વિશેષ મહત્વ છે. હિન્દુસ્તાનની મુક્તિ માટેનો જે મહાસંગ્રામ લડવામાં આવ્યો તેનું મોડેલ દક્ષિણ આફ્રિકાની આ લડતમાં જોઈ શકાય છે.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑