મહાત્મા ગાંધીનું શાંતિનિકેતનમાં આગમન ૧૭ ફેબ્રુઆરી ૧૯૧૫માં થયું. આ બાબત સૂચવે છે કે દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ બીજા જ માસમાં ગાંધીજી શાંતિનિકેતન જાય છે તે માટે એક ખાસ કારણ પણ હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી નીકળ્યા ત્યારે તેમણે ત્યાં શરુ કરેલા ફિનિક્સ આશ્રમના રહેવાસીઓને ક્યાં મુકવા તે એક પ્રશ્ન હતો. બાપુનો એવો મત હતો કે આશ્રમવાસીઓ... Continue Reading →
સંસ્કૃતિ:કવિગુરુટાગોરઅનેમહાત્માગાંધી:ભવ્ય અને ભાતીગળ સુયોગ
મહાત્મા ગાંધીનું શાંતિનિકેતનમાં આગમન ૧૭ ફેબ્રુઆરી ૧૯૧૫માં થયું. આ બાબત સૂચવે છે કે દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ બીજા જ માસમાં ગાંધીજી શાંતિનિકેતન જાય છે તે માટે એક ખાસ કારણ પણ હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી નીકળ્યા ત્યારે તેમણે ત્યાં શરુ કરેલા ફિનિક્સ આશ્રમના રહેવાસીઓને ક્યાં મુકવા તે એક પ્રશ્ન હતો. બાપુનો એવો મત હતો કે આશ્રમવાસીઓ... Continue Reading →
વાટે…ઘાટે: સંતવાણીનું ગુરુ શિખર : નારાયણ સ્વામી :
સંતવાણીના કાર્યક્રમો ગુજરાત માટે નવા કે અજાણ્યા નથી. અનેક દિગ્ગજ કલા સાધકોએ સંતવાણીના સુર પૂર ભાવ તથા ભક્તિ સાથે રેલાવ્યા છે. લોકોએ તેને અખંડ ઝીલ્યા છે. સંતવાણીના દિગ્ગજ સાધકોમાં નારાયણ સ્વામીનું નામ અગ્રસ્થાને છે. નારાયણ સ્વામીના ભજન ક્ષેત્રમાં પદાપર્ણ પહેલા સંતવાણીના જે કાર્યક્રમો થતા હતા તેમાં નારાયણના આગમન પછી મોટા ફેરફારો થવા પામ્યા હતા. નારાયણ... Continue Reading →
સંસ્કૃતિ: સંતવાણીનું ગુરુ શિખર : નારાયણ સ્વામી :