આપણાં સામાજિક જીવનમાં કેટલાક એવા પાત્રોનો પરિચય થાય છે કે જીવનભર તેમની વાતો મનમાં તાજી રહ્યા કરે છે. આ સ્મૃતિની સૌરભ હંમેશા મનની પ્રસન્નતા આપનારા હોય છે. તુલસીદાસ-કબીર અને ગાંધી એ આવા સદાકાળ ઉજળા પાત્રો છે. વિનોબાજીએ પોતાની સ્મૃતિને વાગોળતા એક પ્રસંગ લખ્યો છે. જે પ્રસંગ વિનોબાજી અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંવાદમાં આવે છે.... Continue Reading →
વાટે…ઘાટે:આપણાંચિરકાળપથદર્શકો: ગાંધીજીઅનેકબીરસાહેબ
આપણાં સામાજિક જીવનમાં કેટલાક એવા પાત્રોનો પરિચય થાય છે કે જીવનભર તેમની વાતો મનમાં તાજી રહ્યા કરે છે. આ સ્મૃતિની સૌરભ હંમેશા મનની પ્રસન્નતા આપનારા હોય છે. તુલસીદાસ-કબીર અને ગાંધી એ આવા સદાકાળ ઉજળા પાત્રો છે. વિનોબાજીએ પોતાની સ્મૃતિને વાગોળતા એક પ્રસંગ લખ્યો છે. જે પ્રસંગ વિનોબાજી અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંવાદમાં આવે છે.... Continue Reading →
સંસ્કૃતિ:આપણાંચિરકાળપથદર્શકો: ગાંધીજીઅનેકબીરસાહેબ
આપણાં સામાજિક જીવનમાં કેટલાક એવા પાત્રોનો પરિચય થાય છે કે જીવનભર તેમની વાતો મનમાં તાજી રહ્યા કરે છે. આ સ્મૃતિની સૌરભ હંમેશા મનની પ્રસન્નતા આપનારા હોય છે. તુલસીદાસ-કબીર અને ગાંધી એ આવા સદાકાળ ઉજળા પાત્રો છે. વિનોબાજીએ પોતાની સ્મૃતિને વાગોળતા એક પ્રસંગ લખ્યો છે. જે પ્રસંગ વિનોબાજી અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંવાદમાં આવે છે.... Continue Reading →
ક્ષણના ચણીબોર:આત્મગૌરવનોરણકો:ઘાયલનાજીવનમાંતથાકવનમાં
ગઝલ એ મૂળભૂત રીતે પ્રેમસંવાદ છે. ગઝલ પ્રેમમાં મહોરી ઉઠે છે. આદિલે ગાયું હતું: જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ હશે. જગતની કડવાશ તેમની વાણી કે વ્યવહારમાં નથી. જગતનો દરેક પદાર્થ એક અલગ ભાવ કે નશાનો અનુભવ કરાવી શકે છે. તમામ ઉત્તમ પદાર્થમાં તેનો પોતાનો આગવો નશો છુપાયેલો છે. આવો... Continue Reading →
વાટે…ઘાટે:આત્મગૌરવનોરણકો:ઘાયલનાજીવનમાંતથાકવનમાં
ગઝલ એ મૂળભૂત રીતે પ્રેમસંવાદ છે. ગઝલ પ્રેમમાં મહોરી ઉઠે છે. આદિલે ગાયું હતું: જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ હશે. જગતની કડવાશ તેમની વાણી કે વ્યવહારમાં નથી. જગતનો દરેક પદાર્થ એક અલગ ભાવ કે નશાનો અનુભવ કરાવી શકે છે. તમામ ઉત્તમ પદાર્થમાં તેનો પોતાનો આગવો નશો છુપાયેલો છે. આવો... Continue Reading →
સંસ્કૃતિ:આત્મગૌરવનોરણકો:ઘાયલનાજીવનમાંતથાકવનમાં
ગઝલ એ મૂળભૂત રીતે પ્રેમસંવાદ છે. ગઝલ પ્રેમમાં મહોરી ઉઠે છે. આદિલે ગાયું હતું: જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ હશે. જગતની કડવાશ તેમની વાણી કે વ્યવહારમાં નથી. જગતનો દરેક પદાર્થ એક અલગ ભાવ કે નશાનો અનુભવ કરાવી શકે છે. તમામ ઉત્તમ પદાર્થમાં તેનો પોતાનો આગવો નશો છુપાયેલો છે. આવો... Continue Reading →
: મેઘાણી, આકાશવાણી અને હેમુ ગઢવી :
નાના એવા બગવદર ગામમાં એક અનોખા અને રસપ્રદ પ્રસંગના એંધાણ મળે છે. બગવદરના મેરાણી ઢેલીબેનને ત્યાં અને ગામ સમસ્તમાં એક ઇંતેજારીનો તથા ઉત્સુક્તાનો માહોલ ઊભો થયો છે. મેઘાણી જેવા મહેમાન ઢેલીબેનને ત્યાં આવીને ઉતર્યા છે. ‘‘ધોળા ધોળા લૂગડામાં મોટી મોટી આંખો વાળા’’ મેમાનને જોઇનેજ આવકાર દેવાનું મન થાય તેવી પ્રતિતિ ઢેલીબેનને થઇ છે. ઢેલીબેન તેમના... Continue Reading →
“સૌરાષ્ટ્રનીસ્વાતંત્ર્યમાટેનીલડતોનોભાતીગળઇતિહાસ:”
આપણા દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ અનેક રીતે વિશ્વના સ્વાતંત્ર્ય સંગ્રામોમાં અલગ પડે તેવો છે. સંગ્રામના જુદા જુદા સ્વરૂપ તેમજ પદ્ધતિ પણ જોવા મળે છે. દીર્ઘકાળ માટે સતત ચાલતી રહી તેવી આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. છેક ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનો સંઘર્ષયુગનો વિચાર કરીએ તો આ ભાતીગળ સંગ્રામના અનેક જુદા જુદા ચિત્રો સામે આવ્યા કરે છે. વિપરીત... Continue Reading →
ક્ષણના ચણીબોર:”રાજકોટમારુંવતનછે, મારેત્યાંજવુંજજોઈએ”- કસ્તુરબા.
"સરદાર સાહેબ જેવો હું આપનો અનુયાયી ન બની શકું? મને આપનો પુત્ર માનજો". રાજકોટના રાજવી લાખાજી રાજે મહાત્મા ગાંધીને સંબોધીને આ વાત કરી હતી. રાજવીની ગરવાઇ અને મનની નિર્મળતા તેમના આ વ્યવહારમાં ટપકતી જણાય છે. ઇતિહાસ કેવા અણધાર્યા વળાંક લે છે તેની પ્રતીતિ રાજકોટના જ સંદર્ભમાં થાય છે. ઇતિહાસના બીજા એક વળાંકે પરિસ્થિતિ તદ્દન જુદી... Continue Reading →
વાટે…ઘાટે:”રાજકોટમારુંવતનછે, મારેત્યાંજવુંજજોઈએ”- કસ્તુરબા.