વાટે…ઘાટે:’રઢિયાળીરાત’નાપ્રણેતાજિતુદાનનેભાવાંજલિ:

  સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર જિતુદાન ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તા. ૦૫--૨-૨૦૨૩ના રોજ  જિતુદાનને યાદ કરવાનો એક સુઆયોજિત કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના સાંસ્કૃતિક સેલના ઉપક્રમે યોજવામાં આવ્યો. ભારત સરકારના વરિષ્ઠ મંત્રી માનનીય શ્રી પુરુષોત્તમ રૂપાલા આ નિમિત્તે ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જિતુભાઈનું યોગદાન લોકસાહિત્યના પ્રચાર-પ્રસારમાં મહત્વનું હોવાથી આ કાર્યક્રમની યથાર્થતા સર્વસ્વીકૃત છે. સમાજ તેના કલાધરોને યાદ... Continue Reading →

સંસ્કૃતિ:’રઢિયાળીરાત’નાપ્રણેતાજિતુદાનનેભાવાંજલિ:

  સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર જિતુદાન ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તા. ૦૫--૨-૨૦૨૩ના રોજ  જિતુદાનને યાદ કરવાનો એક સુઆયોજિત કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના સાંસ્કૃતિક સેલના ઉપક્રમે યોજવામાં આવ્યો. ભારત સરકારના વરિષ્ઠ મંત્રી માનનીય શ્રી પુરુષોત્તમ રૂપાલા આ નિમિત્તે ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જિતુભાઈનું યોગદાન લોકસાહિત્યના પ્રચાર-પ્રસારમાં મહત્વનું હોવાથી આ કાર્યક્રમની યથાર્થતા સર્વસ્વીકૃત છે. સમાજ તેના કલાધરોને યાદ... Continue Reading →

ક્ષણના ચણીબોર:કવિદુલાભાયાકાગનેઆંગણેમોરારીબાપુ:

      ફેબ્રુઆરી માસના આ વાસંતી વાયરામાં 'કાગચોથ' નિમિત્તેનું સ્નેહ-સંમેલન એ હવે અનેક કાગપ્રેમીઓના મનમાં ઉત્સાહ તથા આનંદના અનોખા ભાવનું સર્જન કરે છે. પૂજ્ય મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજવામાં આવતું કાગ ભાવવંદનાનું પર્વ રાજસ્થાન તથા ગુજરાતના અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગતબાપુ તરફના અનન્ય ભાવથી અનેક લોકો અહીં ખેંચાઈને આવે છે. મોરારીબાપુ એ આ સમગ્ર ઉપક્રમના... Continue Reading →

વાટે…ઘાટે:કવિદુલાભાયાકાગનેઆંગણેમોરારીબાપુ:

  ફેબ્રુઆરી માસના આ વાસંતી વાયરામાં 'કાગચોથ' નિમિત્તેનું સ્નેહ-સંમેલન એ હવે અનેક કાગપ્રેમીઓના મનમાં ઉત્સાહ તથા આનંદના અનોખા ભાવનું સર્જન કરે છે. પૂજ્ય મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજવામાં આવતું કાગ ભાવવંદનાનું પર્વ રાજસ્થાન તથા ગુજરાતના અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગતબાપુ તરફના અનન્ય ભાવથી અનેક લોકો અહીં ખેંચાઈને આવે છે. મોરારીબાપુ એ આ સમગ્ર ઉપક્રમના... Continue Reading →

સંસ્કૃતિ:કવિદુલાભાયાકાગનેઆંગણેમોરારીબાપુ:

ફેબ્રુઆરી માસના આ વાસંતી વાયરામાં 'કાગચોથ' નિમિત્તેનું સ્નેહ-સંમેલન એ હવે અનેક કાગપ્રેમીઓના મનમાં ઉત્સાહ તથા આનંદના અનોખા ભાવનું સર્જન કરે છે. પૂજ્ય મોરારીબાપુની પાવન ઉપસ્થિતિમાં યોજવામાં આવતું કાગ ભાવવંદનાનું પર્વ રાજસ્થાન તથા ગુજરાતના અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગતબાપુ તરફના અનન્ય ભાવથી અનેક લોકો અહીં ખેંચાઈને આવે છે. મોરારીબાપુ એ આ સમગ્ર ઉપક્રમના... Continue Reading →

ક્ષણના ચણીબોર : વ્યાયામવીર અને સ્વાતંત્ર્ય સેનાની: અંબુભાઈ પુરાણી:

        મહર્ષિ અરવિંદના વિચારોને ભૂમિગત કરનાર વ્યાયામવીર અંબુભાઈ પુરાણીને ભૂલી જવા તે ગુજરાતને પરવડે તેવું નથી. યુવાનો વ્યાયામ તરફ વળે તે માટે અંબુભાઈ પુરાણીએ કરેલા પ્રયાસો અદ્વિતીય છે. આજે પણ ગુજરાતના કિશોરો તથા યુવાનોના સ્વાસ્થ્યનો પ્રશ્ન એ સરકાર તથા સમાજ  માટે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ હતું તે અસાધારણ ન... Continue Reading →

વાટે…ઘાટે:વ્યાયામવીરઅનેસ્વાતંત્ર્યસેનાની:અંબુભાઈપુરાણી:

   મહર્ષિ અરવિંદના વિચારોને ભૂમિગત કરનાર વ્યાયામવીર અંબુભાઈ પુરાણીને ભૂલી જવા તે ગુજરાતને પરવડે તેવું નથી. યુવાનો વ્યાયામ તરફ વળે તે માટે અંબુભાઈ પુરાણીએ કરેલા પ્રયાસો અદ્વિતીય છે. આજે પણ ગુજરાતના કિશોરો તથા યુવાનોના સ્વાસ્થ્યનો પ્રશ્ન એ સરકાર તથા સમાજ  માટે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ હતું તે અસાધારણ ન... Continue Reading →

સંસ્કૃતિ:વ્યાયામવીરઅનેસ્વાતંત્ર્યસેનાની:અંબુભાઈ પુરાણી:

   મહર્ષિ અરવિંદના વિચારોને ભૂમિગત કરનાર વ્યાયામવીર અંબુભાઈ પુરાણીને ભૂલી જવા તે ગુજરાતને પરવડે તેવું નથી. યુવાનો વ્યાયામ તરફ વળે તે માટે અંબુભાઈ પુરાણીએ કરેલા પ્રયાસો અદ્વિતીય છે. આજે પણ ગુજરાતના કિશોરો તથા યુવાનોના સ્વાસ્થ્યનો પ્રશ્ન એ સરકાર તથા સમાજ  માટે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં જે ઠંડીનું પ્રમાણ હતું તે અસાધારણ ન... Continue Reading →

વાટે…ઘાટે:ગુજરાતના સૌથી ઊંચા સેવક તથા સર્વશ્રેષ્ઠ સાધક: રવિશંકર મહારાજ.

સ્વામી આનંદ લખે છે: "સવારે તથા સાંજે પ્રાર્થના કરતી વખતે પુણ્યશ્લોકો નલોરાજા,પુણ્યશ્લોકો યુધિષ્ઠિર: સાથે જ હું પુણ્યશ્લોક રવિશંકર મહારાજનું સ્મરણ કરું છું. તેઓ ગુજરાતના સૌથીઊંચા સેવક છે."સ્વામી આનંદે જેમને ઉત્તમ તથા ઉમદા સેવક ગણાવ્યા તે રવિશંકર મહારાજની સ્મૃતિશિવરાત્રીના પર્વ ઉપર અનેક લોકોને થતી હશે. શિવરાત્રીના પવિત્ર દિવસે આ શિવત્વ ધરાવતા સેવકનોજન્મ થયો હતો. સ્વામી આનંદે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑