ફરી ૩૦મી જાન્યુઆરીના દિવસે દેશ મહાત્માને શ્રધ્ધાંજલિ આપશે. બાપુના જીવનના છેલ્લા દિવસોની ગતિવિધિઓ સમજવા માટે મનુબહેનની ડાયરી (દિલ્હીમાં ગાંધી) ખૂબજ ઉપયોગી તેમજ અધિકૃત દસ્તાવેજ છે. માત્ર ગાંધીજીના અંતિમ કાળની ડાયરીજ મનુબહેને લખી હોત તો પણ તેઓ અમરત્વને વર્યા હોત. મનુબહેને તો આ મહાકાર્ય ઉપરાંત અનેક અર્થસભર કાર્યો કર્યા. ગુજરાતની આ ૧૫-૧૬ વર્ષની દિકરીએ બાપુના છેલ્લા... Continue Reading →
: સંસ્કૃતિ : : મિર્ઝા ગાલિબ : આગવા અંદાજના શાયર :
ગાલિબની જન્મજયંતિ ડિસેમ્બર માસની ૨૭મી તારીખે આવે છે. (૧૭૯૭) તેમની જન્મજયંતિના આ સમયે મહાન શાયરની સ્મૃતિને વંદન કરવાનો સમય છે. ઉર્દૂની ઉત્તમ રચનાઓની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે ગાલિબના ઉલ્લેખ સિવાય તે ચર્ચા અધૂરી રહે છે. સામાન્ય રીતે કવિઓ – સર્જકો કે કલાના કસબીઓ પોતાની એક આગવી ખુમારીમાં જીવતા હોય છે. ગાલિબના જીવનનો આવો એક... Continue Reading →
: સંસ્કૃતિ : : ભગવાનલાલ ઇન્દ્રજી : પુરાતત્વ વિદ્યાના દિગ્ગજ :
પુરાતત્વ વિદ્યાના ભારતના આદિપુરુષ ગણાય તેવા ભગવાનલાલ ઇન્દ્રજીની જન્મજયંતિ હમણાંજ નવેમ્બરમાં ગઇ. કદાચ કેટલાક લોકો આ મહાનુભાવના નામથી પરીચિત ન પણ હોય. પરંતુ ગુજરાતે પોતાના આ પનોતા પુત્રને વિશેષ ઓળખવા જેવા છે. ભગવાનલાલ પોતાના વિશે વાત કરતા કહે છે કે તેઓ જૂનાગઢથી વહેલી સવારે નિયમિત તથા સમયસર નીકળી જતા હતા. શિલાલેખોનો ખજાનો સાચવીને બેઠેલા ગરવા... Continue Reading →