મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે? મારોય એક જમાનો હતો કોણ માનશે? ‘રૂસ્વા’ કે જે શરાબી મનાતો રહયો જગે, માણસ બહુ મજાનો હતો, કોણ માનશે? ઇસુના ૨૦૧૫નું વર્ષ અલવિદા કહેવા તૈયાર છે. ઠંડીના માહોલમાં સૂર્ય ઉર્જાનો અનેરો આનંદ લોકો હોંશભેર માણતા થયા છે. સમયના આ ભાગમાં તડકાનું અદકેરું મૂલ્ય છે તે વાત કવિ મનોજ... Continue Reading →
: સંસ્કૃતિ : બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી : સાગર મોઝારે ઝૂકાવીએ:
સ્વસ્થ સમાજનું નિર્માણ કરીને તેને ટકાવી રાખવાની સમસ્યાએ દરેક યુગમાં લોકોને મથાવ્યા છે. સમાજ સ્વસ્થ ત્યારે જ કહેવાય કે જયારે સમાજનો સામાન્ય નાગરિક પોતાની જવાબદારી સમજે અને સ્વેચ્છાએ તેનો સ્વીકાર કરતો થાય. પર્લ બકે નવી દુનિયા એટલે નવા માનવી એવી સૂચક વાત કદાચ આજ સંદર્ભમાં કહી હશે. સરેરાશ નાગરિકનું ઘડતર કરવા માટે શિક્ષણનો આશરો લેવાની... Continue Reading →