મારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો
તેઓએ વિવિધ પ્રસંગોએ વિવિધ વિષયો પર પોતાનું વક્તવ્ય રજુ કરેલ છે. તેઓ ચાર ગુજરાતી દૈનિકોની કોલમમાં નિયમીત રીતે લેખો લખે છે. તેઓ અખંડ આનંદ, કુમાર, ગુજરાત, વગેરે જેવા પ્રતિષ્ઠિત સામાયિકોમાં વખતો વખત પોતાના લેખો દ્વારા યોગદાન આપે છે.