બેલુર મઠમાં છેક ૧૮૯૯ માં એક શિષ્યને બીલીવૃક્ષ નીચે બેસીને જે શબ્દો કહ્યા તે આ મહાન સન્યાસીની ભાવીની આરપાર જોઈ શકવાની શક્તિના દર્શન કરાવે છે. સ્વામીજી કહે છે: ‘‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા તથા દંભ ફેલાઈ રહ્યા છે. શું કોઈ બુધ્ધિશાળી માણસ આ બધું જોયા પછી શાંત રહી શકે? શું તેની આંખમાં આંસુ... Continue Reading →