સૌરાષ્ટ્રની ધરતી : લોકકલાઓનો મોઘેરો રસથાળ

સૌરાષ્‍ટ્રે પંચરત્‍નાની, નદી નારી તુરંગમ, ચતુર્થમ સોમનાથશ્ચ, પંચમમ્ હરિ દર્શનમ્              જામનગર રાજયના પંડિત શ્રી કંઠ કવિની આ પંક્તિઓમાં ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. એક પ્રદેશની ઓળખ તથા તે પણ કેવી અને કેટલી બધી વિવિધતાઓથી ભરેલી ! કાઠિયાવાડી પાણીદાર અશ્વો જોઇને ઘણા બ્રિટિશ અમલદારો પણ પ્રભાવિત થઇ જતા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑