ગાંધી વિચારની વસંત જયારે આ દેશની ધરતી પર પૂર્ણ સ્વરૂપે ખીલી હતી ત્યારે અનેક વૃક્ષો ફૂલ બહારમાં મહેકી ઉઠ્યા હતા. અનેક ખૂબસૂરત પુષ્પોની અવનવી સુગંધ પ્રસરી હતી. દરેક પુષ્પને પોતાનું અલગ વ્યક્તિત્વ હતું, વિશિષ્ટ સુગંધ હતી પરંતુ તેમનું પોષણ મહદ્ અંશે ગાંધી વિચારથી થયેલું હતું. આ જીવો સેવા-સ્વાર્પણ તથા સાદગીના ગૌરવપૂર્ણ રંગોથી રંગાઈ... Continue Reading →