‘‘વસુધૈવ કુટુમ્બકમ’’ ની વાત આપણાં શાસ્ત્રોએ કરી ત્યારે સમગ્ર વિશ્વને સ્નેહના, લાગણીના તથા માનવ મનની એકતાના અતુટ તાંતણે બાંધવાની વાત કરી છે. ‘‘કૃણવન્તુ વિશ્વઆર્યમ’’ વેદોમાં કહેવાયું ત્યારે પણ સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું તેમ વિશ્વને સુસંકૃત બનાવાની ઉદાર ભાવના તેમાં રહેલી છે. આજે તો સંદેશા વ્યવહાર તથા વાહન વ્યવહારના આધુનિક સાધનોના પ્રતાપે વિશ્વનું અંતર ઓછું થયું... Continue Reading →