ભાવનગર રાજયની અગ્રતાઃ કિસાનોનું કલ્‍યાણ

સંસારમાં અત્ર-તત્ર ફેલાયેલી દરિદ્રતા, શારીરિક અશક્તિ અને રોગની સ્‍થિતિ તથા મૃત્‍યુ જેવી સ્‍થિતિના દર્શન તો સમાજમાં સૌને સહજ રીતે જ થાય છે. પરંતુ તે સ્‍થિતિના સ્‍થાયી ઉકેલની શોધમાં મહાભિનિષ્‍ક્રમણ તો કોઇક ‘બુધ્‍ધ‘  જ કરી શકે. કોઇ ગરીબ ખેડૂતનું આક્રંદ તો વહીવટના ભાગ તરીકે બેઠેલા નાના–મોટા કેટલાયે વહીવટદારોએ સાંભળ્યું હશે, જોયુ હશે. પરંતુ રૂષિતુલ્‍ય વહીવટકર્તા પ્રભાશંકર... Continue Reading →

સર પ્રભાશંકર પટ્ટણી : નાણાંકીય બાબતોના કૂશળ હકીમ.

 જનમન અંદર પેસી શકીને દુ:ખમાં ભાગિયો થાઉંબની શકે તો શાંતિ કરૂં નહિ તો અશ્રુએ એના ન્હાઉં બતાવો ઉપાય કો એવો દુ:ખે બનુ ભાગિયો એવો જનમન માટે કરૂણા તથા સહાનુભૂતિ તો અગાધ સ્ત્રોત જેની નસેનસમાં વહે છે એવા ભાવનગર રાજ્યના પુણ્યશ્લોક દિવાન સર પટ્ટણીએ ઉપરના થોડા શબ્દોની પંક્તિઓના માધ્યમથી પોતાના દિલના ભાવ સબળ રીતે પ્રગટ કર્યા... Continue Reading →

સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત

હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્‍ધ વાર્તા વાંચતા મહત્‍વનો સાર ઉપલબ્‍ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્‍વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર પટ્ટણીના (૧૮૬૨-૧૯૩૮) ઘેઘૂર વ્‍યક્તિત્‍વનું પણ કંઇક આવું જ છે. માત્ર એક સંવેદનશીલ વહીવટકર્તા તરીકે તેમની સ્‍મૃતિને વાગોળીએ, વંદન કરીએ તો તે સર્વથા ઉચિત હોવા છતાં તેમના વટવૃક્ષ સમા વ્‍યક્તિત્‍વનો માત્ર એક... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑