શ્રી હેમુ ગઢવીના સુપુત્રો બીહારી ભાઇ તથા રાજેન્દ્રભાઇ અને ભાઇ શ્રી યોગેશ બોક્ષા હેમુ ગઢવીની ૪૭ મી પુણ્યતિથિના કાર્યક્રમ અંગેનું નિમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે આનંદ થયો. પરંતુ કાર્યક્રમના સ્થળ માટે જી.એમ.ડી.સી. ના બીલ્ડીંગની પાસેજ આવેલ યુનિવર્સિટીના હોલની પસંદગી કરી છે તેમ તેમણે જણાવ્યું ત્યારે મનમાં સહજ રીતે જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો. યુનિવર્સિટીના... Continue Reading →