PressSeminar-LokSanskruti-LokSahitya-ane-MassMedia-Rajkot-Aug2013-ShVSGadhavi-Vyakhyan by Vasantsgadhavi on Mixcloud લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને સમૂહમાધ્યમો - રાજકોટમાં યોજાયેલ પ્રેસ સેમીનારમાં આપેલ વક્તવ્ય
મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા
મેધાણીભાઇ લખે છેઃ ‘‘મને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્ણા રહે ? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે... Continue Reading →
મેઘાણીની કલમની વાચા : હેમુ ગઢવી
શ્રી હેમુ ગઢવીના સુપુત્રો બીહારી ભાઇ તથા રાજેન્દ્રભાઇ અને ભાઇ શ્રી યોગેશ બોક્ષા હેમુ ગઢવીની ૪૭ મી પુણ્યતિથિના કાર્યક્રમ અંગેનું નિમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે આનંદ થયો. પરંતુ કાર્યક્રમના સ્થળ માટે જી.એમ.ડી.સી. ના બીલ્ડીંગની પાસેજ આવેલ યુનિવર્સિટીના હોલની પસંદગી કરી છે તેમ તેમણે જણાવ્યું ત્યારે મનમાં સહજ રીતે જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો. યુનિવર્સિટીના... Continue Reading →
મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :- આગેકૂચનો આનંદ
રાજય સરકાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સ્થાપવાના નિર્ણયોનું પરીણામલક્ષી આયોજન મહદ્ અંશે સફળ થયું છે તેવી સર્વ સામાન્ય લાગણી ઉદેપુર ખાતે જૂન-ર૦૧૩ માં યોજાયેલ સાહિત્ય સંગોષ્ટિમાં પ્રવર્તતી હતી. આ બાબત એટલા માટે ચર્ચામાં આવી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ર્ડા. પાડલીયાએ છેલ્લા એકાદ વર્ષમાં કેન્દ્ર તરફથી હાથ ધરવામાં આવેલા કાર્યક્રમોનો ઉજળો હિસાબ ગુજરાત તેમજ... Continue Reading →