૯ માર્ચ ૧૯૪૭ ના દિવસે જેમને ગુજરાતી ભાષા અને તેના સાહિત્ય સાથે જરા પણ નિસ્બત છે તેવા તમામ લોકો પર જાણે વિજળી પડી! મેઘાણીભાઇ વહેલી સવારે ગાયને નીરણ નાખવા માટે ઉઠયા. બેચેની અનુભવી, થોડાજ કલાકો પછી હદયરોના હુકમલાથી દેહ છોડયો. છેલ્લે છેલ્લે ‘‘ સોરઠી સંતવાણી’’ ના નામે ભજન સાહિત્યના સંશોધનનું પોતાને મનપસંદ... Continue Reading →
ગુરુદેવના કાવ્યોંનું સૌંદર્ય : મેઘાણીની કલમે
માનવ માત્ર જેમના અનુગામી હોવાનું સકારણ ગૌરવ લઇ શકે તેવા બે વિરાટ માનવ ગઇ સદીમાં વિશ્વને ભારત તરફથી અમૂલ્ય ભેટ તરીકે મળ્યાં એમ કહી શકાય તેમાંના એક ગાંધી કે જેમણે દરેક સામાન્ય માનવી પોતાની નબળાઇઓ પાર કરી માનવ જીવનનું સર્વોચ્ચ ગૌરવ પ્રાપ્ત કરી શકે છે તેવી વાત તેમના જીવન દ્વારા વ્યકત કરીને ગયા. આ કાળનું... Continue Reading →
મેધાણીની રચનાઓમાં યૌવનના વધામણા
મેધાણીભાઇ લખે છેઃ ‘‘મને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્ણા રહે ? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે... Continue Reading →
મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :- આગેકૂચનો આનંદ
રાજય સરકાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સ્થાપવાના નિર્ણયોનું પરીણામલક્ષી આયોજન મહદ્ અંશે સફળ થયું છે તેવી સર્વ સામાન્ય લાગણી ઉદેપુર ખાતે જૂન-ર૦૧૩ માં યોજાયેલ સાહિત્ય સંગોષ્ટિમાં પ્રવર્તતી હતી. આ બાબત એટલા માટે ચર્ચામાં આવી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ર્ડા. પાડલીયાએ છેલ્લા એકાદ વર્ષમાં કેન્દ્ર તરફથી હાથ ધરવામાં આવેલા કાર્યક્રમોનો ઉજળો હિસાબ ગુજરાત તેમજ... Continue Reading →