કચ્છની ધરતી ‘‘બહુરત્ના વસુંધરા’’ છે. અનેક પરગજુ વ્યક્તિઓના દર્શન ત્યાં થાય છે. આજ રીતે કેટલીક એવી સંસ્થાઓ પણ અહીં ઊભી થઇ છે અને વટવૃક્ષની જેમ વિકસી છે. આ સંસ્થાઓનો હેતુ પોતાના કોઇ પ્રોડક્ટનું બજાર શોધવાનો નથી પરંતુ નમ્રભાવે, નિષ્ઠાપૂર્વક પોતાની સેવાના ખરા લાભાર્થીઓ શોધવાનો છે. આવી સંસ્થાઓએ તેમજ મહાનુભાવોએ સામાજિક જીવનના અલગ... Continue Reading →