ચૈતર માસની નવરાત્રીમાં માતૃતત્વની ઉપાસનાનો વિશેષ મહિમા છે. આ માસમાંજ અંજનિના શુભાશિષથી મર્યાદા પુરૂષોત્તમ રામને પોતાના કાર્યો થકી પ્રિય બનેલા હનુમાનજતીની જયંતી પણ મનાવાય છે. હનુમાનજીની દૈવી શક્તિના સ્ત્રોતમાં મા અંજનિનું એક વિશેષ યોગદાન છે. આથીજ માતૃત્વની ઉપાસના સાથે શક્તિ સ્વરૂપા માનુ સ્મરણ થાય છે. માનો આ મહિમા કોઇ પંથ કે સંપ્રદાયની મર્યાદામાં નથી. કોઇ... Continue Reading →