: ક્ષણના ચણીબોર : : ગાંધી – ગુજરાત યુનિવર્સિટી અને કવિ કાગ : : કાગવાણીમાં ગાંધી : 

જે શહેરની ભૂમિ પર ગુજરાત વિદ્યાપીઠ ઉન્નત મસ્તકે ઊભી છે ત્યાંજ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું આદાન પ્રદાન કરતા કરતા મહોરી ઉઠી છે. ગુજરાત યુનિવર્સિટીને પોતાનો ઉજળો ઇતિહાસ છે. કવિ ઉમાશંકર જોશી તથા ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્ય જેવા વિશ્વવંદનીય લોકોએ ગુજરાત યુનિવર્સિટીના ઘડતરમાં અગ્રભાગ ભજવ્યો છે. આથી ગાંધીની સાર્ધ શતાબ્દીના મંગળ પ્રસંગે યુનિવર્સિટીનો ફીલોસોફી વિભાગ મહાત્મા... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : શારદીય નવરાત્રીના પવિત્ર અનુષ્ઠાનમાં ગાંધી સ્મૃતિની મહેક : 

સાંદીપની ગુરુકુળ પોરબંદર તથા પૂ. ભાઇશ્રીની ઓળખ વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને આપવાની જરૂર નથી. જેને પણ ભાગવત સાથેનું ઓછું વધતું અનુસંધાન છે તે સાંદીપની ગુરુકુળ સાથે સહજ રીતેજ જોડાયેલો છે. શારદીય નવરાત્રીના ઉજળા તેમજ ભક્તિપૂધાન દિવસોમાં પૂ. ભાઇશ્રીના અનુષ્ઠાન તેમજ તે સાથે જોડાયેલા ભક્તિ તથા શ્રધ્ધામય ઉપક્રમોના કારણે અનેક બહારના લોકો પણ સુદામાપુરીમાં પડાવ... Continue Reading →

: વાટે….ઘાટે…. : : ગાંધી – ગુજરાત યુનિવર્સિટી અને કવિ કાગ : : કાગવાણીમાં ગાંધી : 

જે શહેરની ભૂમિ પર ગુજરાત વિદ્યાપીઠ ઉન્નત મસ્તકે ઊભી છે ત્યાંજ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું આદાન પ્રદાન કરતા કરતા મહોરી ઉઠી છે. ગુજરાત યુનિવર્સિટીને પોતાનો ઉજળો ઇતિહાસ છે. કવિ ઉમાશંકર જોશી તથા ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્ય જેવા વિશ્વવંદનીય લોકોએ ગુજરાત યુનિવર્સિટીના ઘડતરમાં અગ્રભાગ ભજવ્યો છે. આથી ગાંધીની સાર્ધ શતાબ્દીના મંગળ પ્રસંગે યુનિવર્સિટીનો ફીલોસોફી વિભાગ મહાત્મા... Continue Reading →

: વાટે….ઘાટે…. : : શારદીય નવરાત્રીના પવિત્ર અનુષ્ઠાનમાં ગાંધી સ્મૃતિની મહેક : 

સાંદીપની ગુરુકુળ પોરબંદર તથા પૂ. ભાઇશ્રીની ઓળખ વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને આપવાની જરૂર નથી. જેને પણ ભાગવત સાથેનું ઓછું વધતું અનુસંધાન છે તે સાંદીપની ગુરુકુળ સાથે સહજ રીતેજ જોડાયેલો છે. શારદીય નવરાત્રીના ઉજળા તેમજ ભક્તિપૂધાન દિવસોમાં પૂ. ભાઇશ્રીના અનુષ્ઠાન તેમજ તે સાથે જોડાયેલા ભક્તિ તથા શ્રધ્ધામય ઉપક્રમોના કારણે અનેક બહારના લોકો પણ સુદામાપુરીમાં પડાવ... Continue Reading →

: કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઉંઘવું કેમ ફાવે ? ખોડીદાન ઝુલા : 

સાંતલપુર તાલુકાનું હેડક્વાર્ટર વારાહી છે તેનાથી સૌ સુવિદિત છે. સાંતલપુર તાલુકો અગાઉ બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો. જિલ્લાઓની પુન: રચના થયા બાદ આ તાલુકો પાટણ જિલ્લાનો ભાગ બનેલો છે. જે ઘટનાની અહીં વાત કરી છે તે તત્કાલિન બનાસકાંઠા જિલ્લામાં બનેલી ઘટનાની હકીકત છે. ચૂંટણીના પડઘમ વાગે છે. દરેક રાજકીય પક્ષ તથા પક્ષના સમર્થકો પોતાના ઉમેદવારને ચૂંટણીમાં... Continue Reading →

: સંસ્કૃતિ : : ગાંધી – ગુજરાત યુનિવર્સિટી અને કવિ કાગ : : કાગવાણીમાં ગાંધી : 

જે શહેરની ભૂમિ પર ગુજરાત વિદ્યાપીઠ ઉન્નત મસ્તકે ઊભી છે ત્યાંજ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું આદાન પ્રદાન કરતા કરતા મહોરી ઉઠી છે. ગુજરાત યુનિવર્સિટીને પોતાનો ઉજળો ઇતિહાસ છે. કવિ ઉમાશંકર જોશી તથા ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્ય જેવા વિશ્વવંદનીય લોકોએ ગુજરાત યુનિવર્સિટીના ઘડતરમાં અગ્રભાગ ભજવ્યો છે. આથી ગાંધીની સાર્ધ શતાબ્દીના મંગળ પ્રસંગે યુનિવર્સિટીનો ફીલોસોફી વિભાગ મહાત્મા... Continue Reading →

: સંસ્કૃતિ : : શારદીય નવરાત્રીના પવિત્ર અનુષ્ઠાનમાં ગાંધી સ્મૃતિની મહેક : 

સાંદીપની ગુરુકુળ પોરબંદર તથા પૂ. ભાઇશ્રીની ઓળખ વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીને આપવાની જરૂર નથી. જેને પણ ભાગવત સાથેનું ઓછું વધતું અનુસંધાન છે તે સાંદીપની ગુરુકુળ સાથે સહજ રીતેજ જોડાયેલો છે. શારદીય નવરાત્રીના ઉજળા તેમજ ભક્તિપૂધાન દિવસોમાં પૂ. ભાઇશ્રીના અનુષ્ઠાન તેમજ તે સાથે જોડાયેલા ભક્તિ તથા શ્રધ્ધામય ઉપક્રમોના કારણે અનેક બહારના લોકો પણ સુદામાપુરીમાં પડાવ... Continue Reading →

: સંસ્કાર ભારતીનું યજ્ઞકાર્ય :  

થોડા સમય પહેલા ભારતના રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન એક વિચારપ્રેરક વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વગુરુ બનવાની ક્ષમતા છે. આપણી પાસે જે ઐતિહાસિક વારસો અને સૂઝ તથા સમજની વિરાસતછે તે જોતાં આ વિધાનને કોઇ અતિશયોક્તિયુક્ત ગણી શકાશે નહિ. ગુફાના શિલ્પોથી માંડીને વનસ્પતિશાસ્ત્ર કે વૈદકશાસ્ત્ર સુધીની આપણી જે પુરાવા સહિતની સિધ્ધિઓ છે તેનું એક... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : દિપોત્સવમાં સંવેદનશીલતા સિંચવાનો સમય : 

દિપોત્સવનું સ્વાગત કરવાનો સમય છે. જીવનની એક સમાન ઘરેડમાંથી બહાર નીકળીને નિરાંતના શ્વાસ લેવા માટે અનેક પ્રકારના ઉત્સવો તથા તહેવારોનું આયોજન જગતભરમાં કરવામાં આવે છે. નવરાત્રીના સામુહીક ઉલ્લાસનું પર્વ હમણાંજ પૂરું થયું. દિપાવલી એ આપણો એક સર્વવ્યાપક સામાજિક ઉત્સવ છે. આંગણામાં પૂરાતી રંગોળિયો આપણાં મનના ઉલ્લાસનું પ્રતિબિંબ ઝીલે છે. આ તમામ હકીકતોનો સ્વીકાર કરીએ તો... Continue Reading →

: ક્ષણના ચણીબોર : : નૂતન વર્ષને હૈયાના ભાવથી વધાવવાનો સમય :

નવા આ વરસના બાપા, રામ, રામ ! રાત દિ રામને સંભારતા કરજો ભાવતી લીલાલેર નવા વરસના... રામ રામ ! ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર સાચુકલાં બિયારણ વાવજો કે ધાન ઉતરે અપરંપાર નવા વરસના... રામ રામ ! ઊભું વરસ દિવાળીજ રે જેના રુદિયામાં રામ હરખ સંતોષ ગાજે સામટો ખોરડું ને આખું ગામ... નવા વરસના...... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑