થોડા દિવસોમાં જ કાકાની વિદાયને એક વર્ષના વહાણાં વાઈ જશે. કાલની ગતિ નિરંતર છે. કાળના આ પ્રવાહમાં અનેક લોકો આવે અને પોતાના જીવનની ભૂમિકા નિભાવીને વિદાય પણ માંગે. સમય પસાર થતાં વિદાય થયેલા લોકોની સ્મૃતિ પણ આછી-પાતળી થતી જાય અથવા મર્યાદિત વર્ગમાં જળવાઈ રહે. આમ છતાં ઇતિહાસમાં એવા ભાતીગળ ઉદાહરણો પણ નોંધાયેલા છે કે જેમની... Continue Reading →
ક્ષણના ચણીબોર:સર પ્રભાશંકર પટ્ટણીની પાવન સ્મૃતિ:
જયારે તથા જ્યાં પણ વિચક્ષણ તેમજ સંવેદનશીલ વહીવટકર્તાની વાત થશે ત્યાં સર પ્રભાશંકર પટ્ટણીની સ્મૃતિ અવશ્ય થશે. તેમનું જીવન આજે પણ દીવાદાંડી સમાન ઝળહળતું-ઉન્નત તથા પથદર્શક છે. પોતાની જીવનયાત્રાના અંતિમ ચરણમાં સર પ્રભાશંકર પટ્ટણી એક અઘરું છતાં મહત્વનું કામ માથા પર લે છે. કદાચ આ તેમનું પોતાની જાત સાથેનું કમિટમેન્ટ છે. તેમની સમગ્ર જીવનયાત્રા(૧૯-૦૪-૧૮૬૨થી ૧૬-૦૨-૧૯૩૮)ના... Continue Reading →
વાટે…ઘાટે:સર પ્રભાશંકર પટ્ટણીની પાવન સ્મૃતિ:
જયારે તથા જ્યાં પણ વિચક્ષણ તેમજ સંવેદનશીલ વહીવટકર્તાની વાત થશે ત્યાં સર પ્રભાશંકર પટ્ટણીની સ્મૃતિ અવશ્ય થશે. તેમનું જીવન આજે પણ દીવાદાંડી સમાન ઝળહળતું-ઉન્નત તથા પથદર્શક છે. પોતાની જીવનયાત્રાના અંતિમ ચરણમાં સર પ્રભાશંકર પટ્ટણી એક અઘરું છતાં મહત્વનું કામ માથા પર લે છે. કદાચ આ તેમનું પોતાની જાત સાથેનું કમિટમેન્ટ છે. તેમની સમગ્ર જીવનયાત્રા(૧૯-૦૪-૧૮૬૨થી ૧૬-૦૨-૧૯૩૮)ના... Continue Reading →
સંસ્કૃતિ : રતુભાઇઅદાણી: કસાયેલાતેમજઘસાયેલાલોકનેતા:
સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈથી તા. ૧૭-૦૭-૩૫ના રોજ રતુભાઈને એક પત્ર લખે છે. પત્ર સરદાર સાહેબના સ્નેહાળ તથા પ્રોત્સાહક વ્યક્તિત્વનો પરિચય આપે છે. સાથે સાથે આ પત્ર "રતુભાઈના પરાક્રમો" તરફ પણ સહેજ અંગુલિનિર્દેશ કરી જાય છે. સરદાર લખે છે: "ભાઈ રવિશંકર(મહારાજ) તમારી મંડળીના કામની વાતો કરી ગયા. આ વાતોના રસના ઘૂંટડા હું પી રહ્યો છું. કાઠિયાવાડ... Continue Reading →
ક્ષણના ચણીબોર:રતુભાઇઅદાણી: કસાયેલાતેમજઘસાયેલાલોકનેતા:
સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈથી તા. ૧૭-૦૭-૩૫ના રોજ રતુભાઈને એક પત્ર લખે છે. પત્ર સરદાર સાહેબના સ્નેહાળ તથા પ્રોત્સાહક વ્યક્તિત્વનો પરિચય આપે છે. સાથે સાથે આ પત્ર "રતુભાઈના પરાક્રમો" તરફ પણ સહેજ અંગુલિનિર્દેશ કરી જાય છે. સરદાર લખે છે: "ભાઈ રવિશંકર(મહારાજ) તમારી મંડળીના કામની વાતો કરી ગયા. આ વાતોના રસના ઘૂંટડા હું પી રહ્યો છું. કાઠિયાવાડ... Continue Reading →
વાટે…ઘાટે:રતુભાઇઅદાણી: કસાયેલાતેમજઘસાયેલાલોકનેતા:
સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈથી તા. ૧૭-૦૭-૩૫ના રોજ રતુભાઈને એક પત્ર લખે છે. પત્ર સરદાર સાહેબના સ્નેહાળ તથા પ્રોત્સાહક વ્યક્તિત્વનો પરિચય આપે છે. સાથે સાથે આ પત્ર "રતુભાઈના પરાક્રમો" તરફ પણ સહેજ અંગુલિનિર્દેશ કરી જાય છે. સરદાર લખે છે: "ભાઈ રવિશંકર(મહારાજ) તમારી મંડળીના કામની વાતો કરી ગયા. આ વાતોના રસના ઘૂંટડા હું પી રહ્યો છું. કાઠિયાવાડ... Continue Reading →
સંસ્કૃતિ :છેવાડાના માનવીના હિતચિંતક:સનત મહેતા:
એક વખત એક પરિચિત મિત્રે સમાચાર આપ્યા કે સનતભાઇ મહેતા એક મહત્વના કામ માટે મળવા માંગે છે. આ સમયે (મોટાભાગે ૧૯૮૬થી ૧૯૮૯ના ગાળામાં) મારી કામગીરી રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓમાં સંયુક્ત રજિસ્ટ્રાર તરીકેની હતી. સનતભાઇ સહકારી મંડળીઓ સાથે બહુ સંકળાયેલા ન હતા તેથી મનમાં થોડું આશ્ચર્ય થયું. શા કારણથી તેઓ મને મળવા માંગતા હશે તેની ઉત્સુકતા પણ... Continue Reading →
ક્ષણના ચણીબોર:છેવાડાના માનવીના હિતચિંતક:સનત મહેતા:
એક વખત એક પરિચિત મિત્રે સમાચાર આપ્યા કે સનતભાઇ મહેતા એક મહત્વના કામ માટે મળવા માંગે છે. આ સમયે (મોટાભાગે ૧૯૮૬થી ૧૯૮૯ના ગાળામાં) મારી કામગીરી રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓમાં સંયુક્ત રજિસ્ટ્રાર તરીકેની હતી. સનતભાઇ સહકારી મંડળીઓ સાથે બહુ સંકળાયેલા ન હતા તેથી મનમાં થોડું આશ્ચર્ય થયું. શા કારણથી તેઓ મને મળવા માંગતા હશે તેની ઉત્સુકતા પણ... Continue Reading →
વાટે…ઘાટે:છેવાડાના માનવીના હિતચિંતક:સનત મહેતા:
એક વખત એક પરિચિત મિત્રે સમાચાર આપ્યા કે સનતભાઇ મહેતા એક મહત્વના કામ માટે મળવા માંગે છે. આ સમયે (મોટાભાગે ૧૯૮૬થી ૧૯૮૯ના ગાળામાં) મારી કામગીરી રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓમાં સંયુક્ત રજિસ્ટ્રાર તરીકેની હતી. સનતભાઇ સહકારી મંડળીઓ સાથે બહુ સંકળાયેલા ન હતા તેથી મનમાં થોડું આશ્ચર્ય થયું. શા કારણથી તેઓ મને મળવા માંગતા હશે તેની ઉત્સુકતા પણ... Continue Reading →
ક્ષણના ચણીબોર:આપણાં સમર્થ સર્જક: હરીન્દ્ર દવે:
કાલિન્દીનાં જલ પર ઝૂકી પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાત'તા વનમાળી ? લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. જેમની માતૃભાષા ગુજરાતી હોય તથા જેઓ કવિતાની સામાન્ય સમજ પણ ધરાવતા ભાવકો હોય તેમને કવિતાની ઉપરની પંકિતઓનો જરૂર પરિચય થયો હશે. કેટલાક કાવ્યો લખાયા પછી લોકના થઈને રહે છે.... Continue Reading →