દાદા ધર્માધિકારી તથા તેમનું જીવન ફરી ફરી વાગોળવા જેવું છે. આજના સંદર્ભમાં દાદાનું મૂલ્યનિષ્ઠ જીવન અનેકને પ્રેરણા આપી શકે તેવું છે. વિનોબાજી દાદા માટે કહેતા: "દાદા ભારે પ્રેમી છે, સ્નેહમૂર્તિ છે!" વિમલા ઠકાર દાદા માટે કહેતા કે દાદાએ પોતાની મહાનતાને સામાન્યતાના આવરણમાં ઢાંકી રાખી હતી. વ્યક્તિ પોતે જ હંમેશા કેન્દ્રમાં રહે તેવા પ્રયાસો કરતા અનેક... Continue Reading →
સંસ્કૃતિ :ગાંધીજી | વિનોબાઅનેઅમદાવાદ: એકઐતિહાસિકસુયોગ:
૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે: "હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની... Continue Reading →
ક્ષણના ચણીબોર :ગાંધીજી | વિનોબા અને અમદાવાદ: એક ઐતિહાસિક સુયોગ:
૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે: "હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની... Continue Reading →
વાટે…ઘાટે:ગાંધીજી | વિનોબાઅનેઅમદાવાદ: એકઐતિહાસિકસુયોગ:
૭મી જૂન, ૧૯૧૬. આ દિવસ અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો. કારણ પણ એવું મહત્વનું હતું. આ દિવસે એક સત્યની ખોજ માટે નીકળેલો યુવાન ગાંધીજીને અમદાવાદમાં તેમના આશ્રમમાં મળ્યો. શહેર આ મિલનનું ગૌરવયુક્ત સાક્ષી બન્યું. આ યુવાન ગાંધીજીને મળ્યા પછી લખે છે: "હું ગાંધીજીની પાસે પહોંચ્યો અને તેમની પાસે મને હિમાલયની શાંતિ તેમજ બંગાળની... Continue Reading →
સંસ્કૃતિ : તેજસ્વીનક્ષત્રસમાનકવિગુરુરવીન્દ્રનાથનીપાવનસ્મૃતિ:
મે મહિનાની આ કાળઝાળ ગરમીમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરની મધુર સ્મૃતિ અંતરમાં ઊંડે સુધી શીતળતાનો ભાવ પ્રગટાવે છે. ઠાકુરનો જન્મ ૯ મે ૧૮૬૧ના રોજ કલકત્તામાં થયો હતો. આ સમયગાળો પરાધીન દેશ માટે પડકારરૂપ હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય માટેના ભીષણ સંગ્રામ પછી અંગ્રેજી સત્તાએ પોતાની મજબૂતી વધારવામાં વિશેષ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. લોર્ડ મેકોલેની પધ્ધતિએ દેશમાં અંગ્રેજી... Continue Reading →
ક્ષણના ચણીબોર: તેજસ્વીનક્ષત્રસમાનકવિગુરુરવીન્દ્રનાથનીપાવનસ્મૃતિ:
મે મહિનાની આ કાળઝાળ ગરમીમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરની મધુર સ્મૃતિ અંતરમાં ઊંડે સુધી શીતળતાનો ભાવ પ્રગટાવે છે. ઠાકુરનો જન્મ ૯ મે ૧૮૬૧ના રોજ કલકત્તામાં થયો હતો. આ સમયગાળો પરાધીન દેશ માટે પડકારરૂપ હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય માટેના ભીષણ સંગ્રામ પછી અંગ્રેજી સત્તાએ પોતાની મજબૂતી વધારવામાં વિશેષ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. લોર્ડ મેકોલેની પધ્ધતિએ દેશમાં અંગ્રેજી... Continue Reading →
વાટે…ઘાટે: તેજસ્વીનક્ષત્રસમાનકવિગુરુરવીન્દ્રનાથનીપાવનસ્મૃતિ:
મે મહિનાની આ કાળઝાળ ગરમીમાં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરની મધુર સ્મૃતિ અંતરમાં ઊંડે સુધી શીતળતાનો ભાવ પ્રગટાવે છે. ઠાકુરનો જન્મ ૯ મે ૧૮૬૧ના રોજ કલકત્તામાં થયો હતો. આ સમયગાળો પરાધીન દેશ માટે પડકારરૂપ હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય માટેના ભીષણ સંગ્રામ પછી અંગ્રેજી સત્તાએ પોતાની મજબૂતી વધારવામાં વિશેષ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. લોર્ડ મેકોલેની પધ્ધતિએ દેશમાં અંગ્રેજી... Continue Reading →
સંસ્કૃતિ :ગાંધી-વિનોબાનાઆજીવનમશાલચી: મણિભાઈસંઘવી
૨૦૦૧ના ભીષણ ભૂકંપ પછી કચ્છમાં થયેલા પરિવર્તનો ઉડીને આંખે વળગે તેવા છે. ખમીરવંતી કચ્છની પ્રજાને વિશ્વભરના લોક સમુદાયની મદદ તથા સહાનુભૂતિ બંને મળ્યા. પરિણામ સ્વરૂપે કચ્છનું નવનિર્માણ થયું. આફત એક અવસરમાં પરિણમી. કચ્છના લોકો સ્વબળે ખુબ જ આગળ પણ વધ્યા. પરંતુ આ વિકાસની ઉજળી કથાના પહેલાના કચ્છ જિલ્લાના સમયનું સ્મરણ કરીએ તો ચિત્ર ઘણું જુદું... Continue Reading →
ક્ષણના ચણીબોર:ગાંધી-વિનોબાનાઆજીવનમશાલચી: મણિભાઈસંઘવી
૨૦૦૧ના ભીષણ ભૂકંપ પછી કચ્છમાં થયેલા પરિવર્તનો ઉડીને આંખે વળગે તેવા છે. ખમીરવંતી કચ્છની પ્રજાને વિશ્વભરના લોક સમુદાયની મદદ તથા સહાનુભૂતિ બંને મળ્યા. પરિણામ સ્વરૂપે કચ્છનું નવનિર્માણ થયું. આફત એક અવસરમાં પરિણમી. કચ્છના લોકો સ્વબળે ખુબ જ આગળ પણ વધ્યા. પરંતુ આ વિકાસની ઉજળી કથાના પહેલાના કચ્છ જિલ્લાના સમયનું સ્મરણ કરીએ તો ચિત્ર ઘણું જુદું... Continue Reading →
વાટે…ઘાટે:ગાંધી-વિનોબાનાઆજીવનમશાલચી: મણિભાઈસંઘવી