આચાર્ય રજનીશે આપણાં શિક્ષણ તેમજ શિક્ષણપ્રથા વિશે વાત કરતા તેમની આગવી શૈલી પ્રમાણે એક નાનું પણ સુંદર દ્રષ્ટાંત આપેલું છે.વારંવાર સાંભળવું ગમે તેવું આ દ્રષ્ટાંત છે. તેઓ કહે છે: "મેં સાંભળ્યું છે કે એક રાજ્યનો સૌથી મોટો પાદરી એક નાનકડા ગામના નાના એવા ચર્ચની મુલાકાત માટે આવી રહ્યો હતો. પરંપરા મુજબ એવો નિયમ હતો કે... Continue Reading →
સંસ્કૃતિ :બુદ્ધપુરુષઆચાર્યરજનીશ:ખીલતોહસતોમહેકતોસન્યાસ:
આચાર્ય રજનીશે આપણાં શિક્ષણ તેમજ શિક્ષણપ્રથા વિશે વાત કરતા તેમની આગવી શૈલી પ્રમાણે એક નાનું પણ સુંદર દ્રષ્ટાંત આપેલું છે.વારંવાર સાંભળવું ગમે તેવું આ દ્રષ્ટાંત છે. તેઓ કહે છે: "મેં સાંભળ્યું છે કે એક રાજ્યનો સૌથી મોટો પાદરી એક નાનકડા ગામના નાના એવા ચર્ચની મુલાકાત માટે આવી રહ્યો હતો. પરંપરા મુજબ એવો નિયમ હતો કે... Continue Reading →
સંસ્કૃતિ : વૈકુંઠભાઇમહેતા : સાદુંજીવનતથાઉચ્ચવિચાર:
ઓક્ટોબર માસના આ ઉત્સવોની દીપમાળામાં વૈકુંઠભાઈનું વિશેષ સ્મરણ થાય છે. વૈકુંઠભાઈનો જન્મ ઓક્ટોબરની ૨૬મી તારીખે(૧૮૯૧) ભાવનગરમાં થયો હતો. ભાવનગર એ ખરા અર્થમાં 'બહુરત્ના વસુંધરા' છે. ભાવનગરના રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન આવીને ઉભી રહે છે. દેશ હજુ આઝાદ થયો ન હતો. ટ્રેન ઉભી રહી. વહેલી સવારનો સમય હતો. મુસાફરો એક પછી એક ટ્રેનના ડબામાંથી બહાર... Continue Reading →
ક્ષણના ચણીબોર:વૈકુંઠભાઇમહેતા : સાદુંજીવનતથાઉચ્ચવિચાર:
ઓક્ટોબર માસના આ ઉત્સવોની દીપમાળામાં વૈકુંઠભાઈનું વિશેષ સ્મરણ થાય છે. વૈકુંઠભાઈનો જન્મ ઓક્ટોબરની ૨૬મી તારીખે(૧૮૯૧) ભાવનગરમાં થયો હતો. ભાવનગર એ ખરા અર્થમાં 'બહુરત્ના વસુંધરા' છે. ભાવનગરના રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન આવીને ઉભી રહે છે. દેશ હજુ આઝાદ થયો ન હતો. ટ્રેન ઉભી રહી. વહેલી સવારનો સમય હતો. મુસાફરો એક પછી એક ટ્રેનના ડબામાંથી બહાર... Continue Reading →
વાટે…ઘાટે:વૈકુંઠભાઇમહેતા : સાદુંજીવનતથાઉચ્ચવિચાર:
ઓક્ટોબર માસના આ ઉત્સવોની દીપમાળામાં વૈકુંઠભાઈનું વિશેષ સ્મરણ થાય છે. વૈકુંઠભાઈનો જન્મ ઓક્ટોબરની ૨૬મી તારીખે(૧૮૯૧) ભાવનગરમાં થયો હતો. ભાવનગર એ ખરા અર્થમાં 'બહુરત્ના વસુંધરા' છે. ભાવનગરના રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન આવીને ઉભી રહે છે. દેશ હજુ આઝાદ થયો ન હતો. ટ્રેન ઉભી રહી. વહેલી સવારનો સમય હતો. મુસાફરો એક પછી એક ટ્રેનના ડબામાંથી બહાર... Continue Reading →
ક્ષણના ચણીબોર:લોક નીતિના આજીવન ઉપાસક: જયાબહેન શાહ:
આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં હર્ષભેર ઉજવવામાં આવે છે તેવા સમયમાં જયાબહેન શાહની જન્મશતાબ્દીનું વર્ષ ચાલે છે તે એક અર્થસભર તથા ઐતિહાસિક યોગાનુયોગ છે. જયાબહેનનો જન્મ ૧-૧૦-૧૯૨૨માં ભાવનગરના એક જૈન કુટુંબમાં થયો હતો. સો વર્ષ બાદ પણ જયાબહેન તેમના યોગદાન માટે આપણી સ્મૃતિમાં જીવંત છે. જયાબહેનને તથા તેમના કાર્યોને વિસ્મૃત થવા દઈએ તો તે આપણી... Continue Reading →
વાટે…ઘાટે:લોકનીતિનાઆજીવનઉપાસક: જયાબહેનશાહ:
આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં હર્ષભેર ઉજવવામાં આવે છે તેવા સમયમાં જયાબહેન શાહની જન્મશતાબ્દીનું વર્ષ ચાલે છે તે એક અર્થસભર તથા ઐતિહાસિક યોગાનુયોગ છે. જયાબહેનનો જન્મ ૧-૧૦-૧૯૨૨માં ભાવનગરના એક જૈન કુટુંબમાં થયો હતો. સો વર્ષ બાદ પણ જયાબહેન તેમના યોગદાન માટે આપણી સ્મૃતિમાં જીવંત છે. જયાબહેનને તથા તેમના કાર્યોને વિસ્મૃત થવા દઈએ તો તે આપણી... Continue Reading →
સંસ્કૃતિ :લોકનીતિનાઆજીવનઉપાસક: જયાબહેનશાહ:
આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં હર્ષભેર ઉજવવામાં આવે છે તેવા સમયમાં જયાબહેન શાહની જન્મશતાબ્દીનું વર્ષ ચાલે છે તે એક અર્થસભર તથા ઐતિહાસિક યોગાનુયોગ છે. જયાબહેનનો જન્મ ૧-૧૦-૧૯૨૨માં ભાવનગરના એક જૈન કુટુંબમાં થયો હતો. સો વર્ષ બાદ પણ જયાબહેન તેમના યોગદાન માટે આપણી સ્મૃતિમાં જીવંત છે. જયાબહેનને તથા તેમના કાર્યોને વિસ્મૃત થવા દઈએ તો તે આપણી... Continue Reading →
ક્ષણના ચણીબોર:સૌરાષ્ટ્રતથાગુજરાતનાપત્રકારત્વનાપિતા: અમૃતલાલશેઠ:
"જ્યાં જ્યાં જુલમ હોય ત્યાં ત્યાં તે નિવારવાના...રાજતંત્રોમાં પ્રજાને કલ્યાણકારક હોય તેવા ફેરફારો કરાવવાના ....છતાં પણ ખાનગી જીવન સંબંધમાં અપવાદ સિવાય તે તરફ અમારું અખબાર પોતાની નજર બંધ રાખશે...અમલદારોની જાતને પણ ટીકાથી મુક્ત રાખવા પ્રયત્નો કરીશું" આવા ઉત્તમ વિચાર અને વાયદા સાથે સૌરાષ્ટ્ર જૂથના પત્રકારત્વનો જન્મ થયો. અમૃતલાલ શેઠને સૌરાષ્ટ્ર-ગુજરાતના પત્રકારત્વના પિતા કહીએ તો તેમાં... Continue Reading →
વાટે…ઘાટે:સૌરાષ્ટ્રતથાગુજરાતનાપત્રકારત્વનાપિતા: અમૃતલાલશેઠ: