હરિજન હોય તેણે હેત ઘણું રાખવું, નિજ નામ ગ્રહીને નિર્માન રહેવું. ત્રિવિધનાં તાપને જાપ જરણા કરી પરહરી પાપ રામનામ લેવું. ભક્ત કવિ નરસિંહના પદની સ્મૃતિ તાજી કરાવે તેવી આ પંક્તિઓ ભોજા ભગતની ભક્તિભાવપૂર્ણ કલમેથી ટપકેલી છે. પ્રિન્સિપાલ મનસુખલાલ સાવલિયા લિખિત 'ભોજા ભગતની વાણી' પુસ્તક (પ્રવીણ પ્રકાશન-રાજકોટ)નો આસ્વાદ કરવાથી એક અનોખા ભક્તકવિનો માણવા યોગ્ય પરિચય થાય... Continue Reading →
:લોકસાહિત્યનો સાંપ્રત સંદર્ભ:
કુદરતે સૃષ્ટિનું સર્જન કરીને કરામત કરી છે તેમ અનેક વખતે લાગ્યા કરે છે. ભાતીગળ પ્રકૃતિ તથા એટલું જ ભાતીગળ લોકજીવન એ આ ધરતીની નિરંતર શોભા રહેલી છે. કાશ્મીરને લીલાછમ લચકતા તેમજ સૌંદર્યવાન લોકજીવનની લહાણ મળી છે. બંગાળની સુજલામ સુફલામ ધરતીની અનેરી શોભા છે. આકાશપંખી જેવા બાઉલોની વાણી બંગાળના લોકજીવનની અનોખી સુગંધ છે. મારવાડ તથા મેવાડની... Continue Reading →
:ઝાલાવાડનીશાન: પથાબાપાનીડેલી:
સમગ્ર ગુજરાતની ધરોહરમાં ઝાલાવાડના ઇતિહાસનું એક વિશેષ મૂલ્ય છે. 'આવળ-બાવળ-કેર-બોરડી'ના પ્રદેશ તરીકે કવિ પ્રજારામ રાવળે જે પ્રદેશની ઓળખ કરાવી છે તે પ્રદેશમાં અનેક મોંઘેરાં રત્નો થયા છે. રાજકીય-આર્થિક તથા સામાજિક ક્ષેત્રોમાં અનેક ઝળહળતા સિતારાઓ ઝાલાવાડમાં થયા છે. તેમની અસર પણ આવા ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે રહી છે. સ્વામી આનંદ કે રાજ્યકવિ શંકરદાનજી જેવા અનેક દિગ્ગજોનું તત્કાલીન... Continue Reading →
રસિકભાઈ પરીખ:માનવતાપ્રેમીલોકનેતાનીપાવનસ્મૃતિ:
રસિકભાઈ પરીખના વસિયતનામાના દરેક શબ્દમાં એક ગરવાઇ તથા વિવેકની છાંટ અનુભવી શકાય છે. તેઓ લખે છે: "ભારત જયારે પરદેશી હકુમત-બ્રિટનના રાજકીય આધિપત્યમાં હતું અને દેશી રાજ્યોમાં વસનારા અમે સૌ બદતર સ્થિતિમાં હતા ત્યારે જન્મવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું... આ મારો વારસો છે. તે મારા સંતાનોને સોંપવા માંગુ છું...આ પરિવર્તિત સ્થિતિમાં આપણાં કરતા ઓછા ભાગ્યશાળી લોકોને સહાય... Continue Reading →
સંસ્કૃતિ : માહિતીમેળવવાનોનાગરિકોનોઅધિકાર:
ઓક્ટોબર માસમાં માહિતી અધિકારના કાયદા તથા તેની ઉપયોગીતા પર એક વિશેષ નજર કરવી જોઈએ. આખરે તો કાયદો ગમે તેટલો લોક ઉપયોગી હોય તો પણ તે કાયદાની સમજૂતી લોકો સુધી ન પહોંચે તો આવા કાયદાઓનો ખરો લાભ લોકોને થતો નથી. માહિતી કમિશનર તેમજ મુખ્ય માહિતી કમિશનર તરીકેના મારી કામગીરીના જાત અનુભવે કેટલીક બાબતો મનમાં સ્પષ્ટ થઇ... Continue Reading →
ક્ષણના ચણીબોર:માહિતીમેળવવાનોનાગરિકોનોઅધિકાર:
ઓક્ટોબર માસમાં માહિતી અધિકારના કાયદા તથા તેની ઉપયોગીતા પર એક વિશેષ નજર કરવી જોઈએ. આખરે તો કાયદો ગમે તેટલો લોક ઉપયોગી હોય તો પણ તે કાયદાની સમજૂતી લોકો સુધી ન પહોંચે તો આવા કાયદાઓનો ખરો લાભ લોકોને થતો નથી. માહિતી કમિશનર તેમજ મુખ્ય માહિતી કમિશનર તરીકેના મારી કામગીરીના જાત અનુભવે કેટલીક બાબતો મનમાં સ્પષ્ટ થઇ... Continue Reading →
વાટે…ઘાટે : માહિતી મેળવવાનો નાગરિકોનો અધિકાર:
ઓક્ટોબર માસમાં માહિતી અધિકારના કાયદા તથા તેની ઉપયોગીતા પર એક વિશેષ નજર કરવી જોઈએ. આખરે તો કાયદો ગમે તેટલો લોક ઉપયોગી હોય તો પણ તે કાયદાની સમજૂતી લોકો સુધી ન પહોંચે તો આવા કાયદાઓનો ખરો લાભ લોકોને થતો નથી. માહિતી કમિશનર તેમજ મુખ્ય માહિતી કમિશનર તરીકેના મારી કામગીરીના જાત અનુભવે કેટલીક બાબતો મનમાં સ્પષ્ટ થઇ... Continue Reading →
ક્ષણના ચણીબોર:સર પ્રભાશંકરપટ્ટણીઅનેગાંધીજી: યુગપ્રભાવીમહાજનો:
એક નાનો પત્ર અને તેનો ટૂંકો જવાબ તત્કાલીન યુગના અગ્રજનોના વિવેક તથા સંવેદનશીલતાનું દર્શન કરાવી જાય છે. નાનો પત્ર સર પટ્ટણીના સદગુણી ધર્મપત્ની રમાબેન પટ્ટણી તરફથી ગાંધીજીને સંબોધીને તા. ૨૪-૧૧-૧૦૨૪ના રોજ લખવામાં આવ્યો છે. રમાબહેન પટ્ટણી લખે છે: " પટ્ટણી સાહેબ પાસેથી જાણ્યું કે તેમણે આપને થોડા દિવસ આરામ લેવા જણાવ્યું છે. આપે તે આમંત્રણનો... Continue Reading →
વાટે…ઘાટે:સર પ્રભાશંકરપટ્ટણીઅનેગાંધીજી: યુગપ્રભાવીમહાજનો:
એક નાનો પત્ર અને તેનો ટૂંકો જવાબ તત્કાલીન યુગના અગ્રજનોના વિવેક તથા સંવેદનશીલતાનું દર્શન કરાવી જાય છે. નાનો પત્ર સર પટ્ટણીના સદગુણી ધર્મપત્ની રમાબેન પટ્ટણી તરફથી ગાંધીજીને સંબોધીને તા. ૨૪-૧૧-૧૦૨૪ના રોજ લખવામાં આવ્યો છે. રમાબહેન પટ્ટણી લખે છે: " પટ્ટણી સાહેબ પાસેથી જાણ્યું કે તેમણે આપને થોડા દિવસ આરામ લેવા જણાવ્યું છે. આપે તે આમંત્રણનો... Continue Reading →
ક્ષણના ચણીબોર:બુદ્ધ પુરુષ આચાર્ય રજનીશ:ખીલતો હસતો મહેકતો સન્યાસ:
આચાર્ય રજનીશે આપણાં શિક્ષણ તેમજ શિક્ષણપ્રથા વિશે વાત કરતા તેમની આગવી શૈલી પ્રમાણે એક નાનું પણ સુંદર દ્રષ્ટાંત આપેલું છે.વારંવાર સાંભળવું ગમે તેવું આ દ્રષ્ટાંત છે. તેઓ કહે છે: "મેં સાંભળ્યું છે કે એક રાજ્યનો સૌથી મોટો પાદરી એક નાનકડા ગામના નાના એવા ચર્ચની મુલાકાત માટે આવી રહ્યો હતો. પરંપરા મુજબ એવો નિયમ હતો કે... Continue Reading →