સંસ્કૃતિ:તંત્રમાંબેઠેલાતમેસૌરાક્ષસછો:રસિકભાઈપરીખનોઆક્રોશ:

 વાત કંઈક આવી બની હતી. બાબત સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરાના પ્રશ્ન અંગેની હતી. દિલીપ રાણપુરા તથા સવિતા રાણપુરાની ઓળખ આપવાની ભાગ્યે જ જરૂર રહે. સામાજિક નિસ્બતનું સાહિત્ય સર્જન એ દિલીપ રાણપુરાની ઉજળી ઓળખ છે. અગરિયાઓની વ્યથાની તેમની અનુભૂતિ હતી. છેવાડાના માનવી તરફ તેમની કલમનું કમિટમેન્ટ હતું. કરમશીભાઇ મકવાણા તેમજ સવસીભાઇ મકવાણા જેવા પાયાના પથ્થરો સમાન... Continue Reading →

ક્ષણના ચણીબોર:નાતાલનીઉજવણીમાંહૈયાનોઉમંગ:

ફરી એક વખત નાતાલનો પવિત્ર તહેવાર બારણે દસ્તક દઈ રહ્યો છે. પૃથ્વીના મોટા ભૂભાગ પર ઉજવાતા ઉત્સવનું અસંખ્ય લોકોના જીવનમાં આગવું મહત્વ છે. ભગવાન ઈસુના પ્રેમસંદેશને ફેલાવવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્નેહ, શાંતિ તેમજ કરુણાની આ ધારા અનેક સમયે નબળી પડતી લાગે પરંતુ એ કદી નિર્મૂળ થતી નથી તે વાતની કોરોના કાળમાં ફરી... Continue Reading →

વાટે…ઘાટે : નાતાલનીઉજવણીમાંહૈયાનોઉમંગ:

 ફરી એક વખત નાતાલનો પવિત્ર તહેવાર બારણે દસ્તક દઈ રહ્યો છે. પૃથ્વીના મોટા ભૂભાગ પર ઉજવાતા ઉત્સવનું અસંખ્ય લોકોના જીવનમાં આગવું મહત્વ છે. ભગવાન ઈસુના પ્રેમસંદેશને ફેલાવવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્નેહ, શાંતિ તેમજ કરુણાની આ ધારા અનેક સમયે નબળી પડતી લાગે પરંતુ એ કદી નિર્મૂળ થતી નથી તે વાતની કોરોના કાળમાં ફરી... Continue Reading →

સંસ્કૃતિ:નાતાલનીઉજવણીમાંહૈયાનોઉમંગ:

   ફરી એક વખત નાતાલનો પવિત્ર તહેવાર બારણે દસ્તક દઈ રહ્યો છે. પૃથ્વીના મોટા ભૂભાગ પર ઉજવાતા ઉત્સવનું અસંખ્ય લોકોના જીવનમાં આગવું મહત્વ છે. ભગવાન ઈસુના પ્રેમસંદેશને ફેલાવવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. સ્નેહ, શાંતિ તેમજ કરુણાની આ ધારા અનેક સમયે નબળી પડતી લાગે પરંતુ એ કદી નિર્મૂળ થતી નથી તે વાતની કોરોના કાળમાં ફરી... Continue Reading →

:સ્વામિનારાયણસંપ્રદાયમાંચારણીસાહિત્યનુંભાતીગળયોગદાન:

 ચારણી સાહિત્ય તથા તેના સર્જકોથી ગુજરાત અને રાજસ્થાન અજાણ્યા નથી. આ સાહિત્યનો પ્રભાવ તથા દબદબો છેક કચ્છના રા'લાખા ફુલાણીના કવિ માવલ વરસડાથી શરુ થયો હોવાનો સંશોધકોનો મત છે. (વી. સ. ૯૧૧ થી ૧૦૩૫) માવલ  વરસડાના દુહાઓ પણ મળે છે. ચારણી સાહિત્યના ખેડાણ તથા ઝીણવટભર્યા સંશોધનનું કાર્ય રતુદાન રોહડિયાએ કરેલું છે. કે. કે. શાસ્ત્રી જેવા વિદ્વાનોનું... Continue Reading →

ક્ષણના ચણીબોર:ભુજનીવ્રજભાષાપાઠશાળા: મેઘાણીલોકસાહિત્યકેન્દ્રરાજકોટનુંપ્રેરણાસ્ત્રોત:

 ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પુરા થયા એ મહત્વની ઘટના હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે જયારે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની ઉજવણી (૨૦૧૦) માટે તૈયારી કરી રહ્યું હતું ત્યારે અનેક વિષયો અંગે ચર્ચા વિચારણા થઇ હતી. એવી કઈ બાબતો છે કે ગુજરાતના ઉજળા વારસા સમાન હતી. આ બાબતોમાંથી કેટલીક બાબતો બદલાતા સમયમાં હાંસિયામાં પણ ધકેલાઈ ગઈ હોય... Continue Reading →

વાટે…ઘાટે:ભુજનીવ્રજભાષાપાઠશાળા: મેઘાણીલોકસાહિત્યકેન્દ્રરાજકોટનુંપ્રેરણાસ્ત્રોત:

 ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પુરા થયા એ મહત્વની ઘટના હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે જયારે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની ઉજવણી (૨૦૧૦) માટે તૈયારી કરી રહ્યું હતું ત્યારે અનેક વિષયો અંગે ચર્ચા વિચારણા થઇ હતી. એવી કઈ બાબતો છે કે ગુજરાતના ઉજળા વારસા સમાન હતી. આ બાબતોમાંથી કેટલીક બાબતો બદલાતા સમયમાં હાંસિયામાં પણ ધકેલાઈ ગઈ હોય... Continue Reading →

સંસ્કૃતિ:ભુજનીવ્રજભાષાપાઠશાળા: મેઘાણીલોકસાહિત્યકેન્દ્રરાજકોટનુંપ્રેરણાસ્ત્રોત:

   ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પુરા થયા એ મહત્વની ઘટના હતી. આ સંદર્ભમાં રાજ્ય સરકારે જયારે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની ઉજવણી (૨૦૧૦) માટે તૈયારી કરી રહ્યું હતું ત્યારે અનેક વિષયો અંગે ચર્ચા વિચારણા થઇ હતી. એવી કઈ બાબતો છે કે ગુજરાતના ઉજળા વારસા સમાન હતી. આ બાબતોમાંથી કેટલીક બાબતો બદલાતા સમયમાં હાંસિયામાં પણ ધકેલાઈ ગઈ હોય... Continue Reading →

ક્ષણના ચણીબોર:પરિચયપુસ્તિકાશ્રેણીનાસર્જક: વાડીલાલડગલી:

 "મારા ખાસ બે શોખ-ચાલવાનો અને ચર્ચા કરવાનો. આ બેમાંથી કયો શોખ વધારે પ્રિય એ કહેવું મુશ્કેલ છે... ચર્ચા કરું છું ત્યારે જીંદગી જીવવા જેવી લાગે છે... ચર્ચા કરવાનું ચાલતા ચાલતા હોય તો વધારે ઉત્તેજક બને. ચાલતા ચાલતા ચર્ચા કરું તો 'મોસાળમાં માં પીરસે' તેવો બેવડો લાભ મળે છે." વાડીલાલ ડગલી (૧૯૨૬થી ૧૯૮૫)ના આ શબ્દો તેમણે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑