એક શેર સાંભળ્યો છે. સ્મૃતિના આધારે માનું છું કે એ શેર કદાચ નિંદા ફાઝલી કે ગુલઝાર સાહેબનો લખેલો છે. શેરના શબ્દો કંઈક આવા છે: આદતન તુમને વાદા કિયા, આદતન હમને માન લિયા. રાજકીય કે વ્યવસાયિક પ્લેટફોર્મ પરથી આપવામાં આવતા વચનોને સામાન્ય રીતે કોઈ ગંભીરતાથી લેતું નથી. અનેક કંપનીઓની જાહેરાતો પણ આજ પેટર્ન પર આવ્યા કરે... Continue Reading →
સંસ્કૃતિ::સમદર્શનઆશ્રમ: નિરંતરસ્વાઘ્યાયના૨૫વર્ષ:
એક શેર સાંભળ્યો છે. સ્મૃતિના આધારે માનું છું કે એ શેર કદાચ નિંદા ફાઝલી કે ગુલઝાર સાહેબનો લખેલો છે. શેરના શબ્દો કંઈક આવા છે: આદતન તુમને વાદા કિયા, આદતન હમને માન લિયા. રાજકીય કે વ્યવસાયિક પ્લેટફોર્મ પરથી આપવામાં આવતા વચનોને સામાન્ય રીતે કોઈ ગંભીરતાથી લેતું નથી. અનેક કંપનીઓની જાહેરાતો પણ આજ પેટર્ન પર આવ્યા કરે... Continue Reading →
ક્ષણના ચણીબોર:કવિકાગનીકાવ્યસરવાણીમાંવંચિતોનીવેદના:
ફરી ૨૦૨૩ના ફેબ્રુઆરી માસની ૨૩મી મજાદરમાં પૂજ્ય મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં કવિ કાગ-ભગતબાપુની સ્મૃતિને વંદન કરવાનો સુઆયોજિત કાર્યક્રમ સંપન્ન થયો. તળિયાથી ટોચ સુધી કવિ કાગનું સુંદર દર્શન જુદા જુદા વક્તાઓના માધ્યમથી થયું, મજાદરને 'કાગધામ'નું નામકરણ કરવાની સરકારની પહેલની યથાર્થતાનું પુનઃ દર્શન થયું. આ કવિએ લોકદરબારમાં જઈને લોક સંપર્કમાં અને સંદર્ભમાં રહીને સમાજને ઉજળું યોગદાન કર્યું હતું.... Continue Reading →
વાટે…ઘાટે:કવિકાગનીકાવ્યસરવાણીમાંવંચિતોનીવેદના:
ફરી ૨૦૨૩ના ફેબ્રુઆરી માસની ૨૩મી મજાદરમાં પૂજ્ય મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં કવિ કાગ-ભગતબાપુની સ્મૃતિને વંદન કરવાનો સુઆયોજિત કાર્યક્રમ સંપન્ન થયો. તળિયાથી ટોચ સુધી કવિ કાગનું સુંદર દર્શન જુદા જુદા વક્તાઓના માધ્યમથી થયું, મજાદરને 'કાગધામ'નું નામકરણ કરવાની સરકારની પહેલની યથાર્થતાનું પુનઃ દર્શન થયું. આ કવિએ લોકદરબારમાં જઈને લોક સંપર્કમાં અને સંદર્ભમાં રહીને સમાજને ઉજળું યોગદાન કર્યું હતું.... Continue Reading →
સંસ્કૃતિ:કવિકાગનીકાવ્યસરવાણીમાંવંચિતોનીવેદના:
ફરી ૨૦૨૩ના ફેબ્રુઆરી માસની ૨૩મી મજાદરમાં પૂજ્ય મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં કવિ કાગ-ભગતબાપુની સ્મૃતિને વંદન કરવાનો સુઆયોજિત કાર્યક્રમ સંપન્ન થયો. તળિયાથી ટોચ સુધી કવિ કાગનું સુંદર દર્શન જુદા જુદા વક્તાઓના માધ્યમથી થયું, મજાદરને 'કાગધામ'નું નામકરણ કરવાની સરકારની પહેલની યથાર્થતાનું પુનઃ દર્શન થયું. આ કવિએ લોકદરબારમાં જઈને લોક સંપર્કમાં અને સંદર્ભમાં રહીને સમાજને ઉજળું યોગદાન કર્યું હતું.... Continue Reading →
ક્ષણના ચણીબોર:સેવારૂરલ: સેવાનીઝળહળતીમશાલ:
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામની આ સત્ય ઘટના છે. પ્રમાણમાં નજીક કહી શકાય તેવા ભરૂચ-વાપી તથા અંકલેશ્વરના વિકાસની કોઈ નોંધપાત્ર અસર હજુ આ ઝગડીયા વિસ્તારના ઊંડાણના ગામોમાં પહોંચી નથી. આ વિસ્તારના એક બહેનની ડિલિવરી માટે ૧૦૮ની સેવાનો લાભ મેળવીને નજીકના સાગબારાના સરકારી દવાખાનામાં અને ત્યાંથી રાજપીપળાની સરકારી હોસ્પિટલોમાં તેમને પહોંચાડવામાં આવ્યા. નર્મદા જિલ્લાના મુખ્ય મથક... Continue Reading →
વાટે…ઘાટે:સેવારૂરલ: સેવાનીઝળહળતીમશાલ:

સંસ્કૃતિ:સેવારૂરલ: સેવાનીઝળહળતીમશાલ:

ક્ષણના ચણીબોર:ગુજરાતનાસૌથીઊંચાસેવકતથાસર્વશ્રેષ્ઠસાધક: રવિશંકરમહારાજ.
સ્વામી આનંદ લખે છે: "સવારે તથા સાંજે પ્રાર્થના કરતી વખતે પુણ્યશ્લોકો નલોરાજા, પુણ્યશ્લોકો યુધિષ્ઠિર: સાથે જ હું પુણ્યશ્લોક રવિશંકર મહારાજનું સ્મરણ કરું છું. તેઓ ગુજરાતના સૌથી ઊંચા સેવક છે." સ્વામી આનંદે જેમને ઉત્તમ તથા ઉમદા સેવક ગણાવ્યા તે રવિશંકર મહારાજની સ્મૃતિ શિવરાત્રીના પર્વ ઉપર અનેક લોકોને થતી હશે. શિવરાત્રીના પવિત્ર દિવસે આ શિવત્વ ધરાવતા સેવકનો... Continue Reading →
સંસ્કૃતિ:ગુજરાતનાસૌથીઊંચાસેવકતથાસર્વશ્રેષ્ઠસાધક: રવિશંકરમહારાજ.