વાટે…ઘાટે:માધવપ્રિયસ્વામીનીસરસ્વતીસાધનાનુંસન્માન: આપણુંગૌરવ:

   ગુજરાત તેના ઔદ્યોગિક તથા વ્યાપારિક વિકાસના મહારથીઓ માટે જાણીતું છે. આ સાથે જ ગુજરાત તેના ઉત્તમ વિદ્યારત્નો માટે પણ સુવિખ્યાત છે. સોનામાં સુગંધ ભળે તેમ ઉપરના બંને ક્ષેત્રોના વ્યક્તિવિશેષો ઉપરાંત સમાજને દોરવણી આપી શકે તેવા સમર્થ સંતો પણ આ ગાંધીની ભૂમિએ સમાજને આપ્યા છે. આ બધા સ્વનામધન્ય સાધુ-સંતોએ સમાજને સંસ્કાર તથા સૌજન્યના મજબૂત ધાગાઓમાં બાંધવાનો... Continue Reading →

સંસ્કૃતિ:માધવપ્રિયસ્વામીનીસરસ્વતીસાધનાનુંસન્માન: આપણુંગૌરવ:

  ગુજરાત તેના ઔદ્યોગિક તથા વ્યાપારિક વિકાસના મહારથીઓ માટે જાણીતું છે. આ સાથે જ ગુજરાત તેના ઉત્તમ વિદ્યારત્નો માટે પણ સુવિખ્યાત છે. સોનામાં સુગંધ ભળે તેમ ઉપરના બંને ક્ષેત્રોના વ્યક્તિવિશેષો ઉપરાંત સમાજને દોરવણી આપી શકે તેવા સમર્થ સંતો પણ આ ગાંધીની ભૂમિએ સમાજને આપ્યા છે. આ બધા સ્વનામધન્ય સાધુ-સંતોએ સમાજને સંસ્કાર તથા સૌજન્યના મજબૂત ધાગાઓમાં બાંધવાનો... Continue Reading →

ક્ષણના ચણીબોર:આપણાંયુગનાશહીદેગઝલ: ઘાયલ

સાહિત્ય, સંગીત અને કળા એ ત્રણે તત્વો ચિરસ્થાયી આનંદ આપનારા છે. આથી જ અનેક લોકો યુગોથી સાહિત્ય-સંગીત તથા કળાની ઉપાસનામાં જોડાયેલા રહ્યા છે. આ ઉત્તમ કળાઓની આરાધના તથા ઉપાસના કરનારા તમામ કલાધરોમાં એક જુદો જ આત્મવિશ્વાસ કે આત્મગૌરવનો ભાવ હોય છે. ઘાયલ લખે છે: સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દિપક નથી અમે કે... Continue Reading →

વાટે…ઘાટે:આપણાંયુગનાશહીદેગઝલ: ઘાયલ

સાહિત્ય, સંગીત અને કળા એ ત્રણે તત્વો ચિરસ્થાયી આનંદ આપનારા છે. આથી જ અનેક લોકો યુગોથી સાહિત્ય-સંગીત તથા કળાની ઉપાસનામાં જોડાયેલા રહ્યા છે. આ ઉત્તમ કળાઓની આરાધના તથા ઉપાસના કરનારા તમામ કલાધરોમાં એક જુદો જ આત્મવિશ્વાસ કે આત્મગૌરવનો ભાવ હોય છે. ઘાયલ લખે છે: સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દિપક નથી અમે કે... Continue Reading →

સંસ્કૃતિ:આપણાંયુગનાશહીદેગઝલ: ઘાયલ

સાહિત્ય, સંગીત અને કળા એ ત્રણે તત્વો ચિરસ્થાયી આનંદ આપનારા છે. આથી જ અનેક લોકો યુગોથી સાહિત્ય-સંગીત તથા કળાની ઉપાસનામાં જોડાયેલા રહ્યા છે. આ ઉત્તમ કળાઓની આરાધના તથા ઉપાસના કરનારા તમામ કલાધરોમાં એક જુદો જ આત્મવિશ્વાસ કે આત્મગૌરવનો ભાવ હોય છે. ઘાયલ લખે છે: સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દિપક નથી અમે કે... Continue Reading →

ક્ષણના ચણીબોર:વેડછીનાવટવૃક્ષનીકથા: જુગતરામદવે:

જુગતરામ લખે છે:                         "મારી ઉંમરની મને ચોક્કસ જાણ નથી. એક બ્રાહ્મણ માટે આ શરમભરેલું છે એ હું કબૂલ કરું છું...માત્ર તિથિ પ્રમાણે તે ભાદરવા સુદ-૧૩ હતી તેમ યાદ છે. આથી કેટલીક ગણતરી કરીને મારી જન્મતારીખ ૧-૯-૧૮૯૨ મેં કરાવી છે."                         વેડછીના વડલા સમાન જુગતરામ દવેની કથા વાંચીએ તો એક સમર્થ ગાંધીજન બાપુના પગલે ચાલીને કેવું ઉમદા... Continue Reading →

વાટે…ઘાટે:વેડછીનાવટવૃક્ષનીકથા: જુગતરામદવે:

જુગતરામ લખે છે:                         "મારી ઉંમરની મને ચોક્કસ જાણ નથી. એક બ્રાહ્મણ માટે આ શરમભરેલું છે એ હું કબૂલ કરું છું...માત્ર તિથિ પ્રમાણે તે ભાદરવા સુદ-૧૩ હતી તેમ યાદ છે. આથી કેટલીક ગણતરી કરીને મારી જન્મતારીખ ૧-૯-૧૮૯૨ મેં કરાવી છે."                         વેડછીના વડલા સમાન જુગતરામ દવેની કથા વાંચીએ તો એક સમર્થ ગાંધીજન બાપુના પગલે ચાલીને કેવું ઉમદા... Continue Reading →

સંસ્કૃતિ:વેડછીનાવટવૃક્ષનીકથા: જુગતરામદવે:

જુગતરામ લખે છે:                         "મારી ઉંમરની મને ચોક્કસ જાણ નથી. એક બ્રાહ્મણ માટે આ શરમભરેલું છે એ હું કબૂલ કરું છું...માત્ર તિથિ પ્રમાણે તે ભાદરવા સુદ-૧૩ હતી તેમ યાદ છે. આથી કેટલીક ગણતરી કરીને મારી જન્મતારીખ ૧-૯-૧૮૯૨ મેં કરાવી છે."                         વેડછીના વડલા સમાન જુગતરામ દવેની કથા વાંચીએ તો એક સમર્થ ગાંધીજન બાપુના પગલે ચાલીને કેવું ઉમદા... Continue Reading →

ક્ષણના ચણીબોર:મહેન્દ્રમેઘાણીનીવસમીવિદાય:

મહેન્દ્રભાઈનું ૧૦૦માં વર્ષે આ જગતમાંથી જવું તે આકરું લાગે તેવું હતું. દુષ્કાળ તો સો વર્ષે પડે તો પણ આકરો જ લાગે !                              એક સામાન્ય વસવસો કે કેટલીકવાર ફરિયાદ સાંભળવા મળતી હોય છે. તેમાં તથ્ય પણ છે. ફરિયાદ એવી રહી છે કે હવેની પેઢી કે યુવાન પેઢી વાંચવામાં ઓછો રસ ધરાવે છે. ગુજરાતીઓના સંદર્ભમાં પણ કેટલાક... Continue Reading →

ક્ષણના ચણીબોર:’ઘાયલ’: ‘આઠોજામખુમારી’

શબ્દ આરપાર જીવ્યો છું હુ બહુ ધારદાર જીવ્યો છું મધ્યમાં જીવવું જ ના ફાવ્યું હું સદા બરોબર જીવ્યો છું આમ 'ઘાયલ' છું અદનો શાયર સર્વથા શાનદાર જીવ્યો છું                                   ૧૦૦ વર્ષથી પણ વધારે સમય પહેલા જેમનો જન્મ થયો હતો તેવા શાયરને શતાબ્દી પછી તેમના સર્જનો દ્વારા યાદ કરીએ તો આજે પણ તરોતાજા લાગે છે. ભર્તુહરિ મહારાજે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑