નિરંજન વર્મા-ક્ષણના ચણીબોર

:દેશની મુક્તિ માટે અણનમ વીરત્વ: નિરંજન વર્મા: બિરાદર નૌજવા ! અમ રાહથી છો દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદીલી આવે ભલે નાદાન કહેજે, બિચારા કૈશના લાખો ભલે ધિક્કાર દે જે.          ઝવેરચંદ મેઘાણીના ઉપરના શબ્દોમાં વતન માટે ફના થનાર લોકોની અસાધારણ ખુદારીનું દર્શન થાય છે. તેમને કોઈ પંથ ભૂલેલા... Continue Reading →

ક્ષણના ચણીબોર:દેશનીમુક્તિમાટેઅણનમવીરત્વ: નિરંજનવર્મા:

બિરાદર નૌજવા ! અમ રાહથી છો દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદીલી આવે ભલે નાદાન કહેજે, બિચારા કૈશના લાખો ભલે ધિક્કાર દે જે.          ઝવેરચંદ મેઘાણીના ઉપરના શબ્દોમાં વતન માટે ફના થનાર લોકોની અસાધારણ ખુદારીનું દર્શન થાય છે. તેમને કોઈ પંથ ભૂલેલા કહે તો મંજુર છે. છતાં એ પંથે ચાલવા... Continue Reading →

વાટે…ઘાટે:દેશનીમુક્તિમાટેઅણનમવીરત્વ: નિરંજનવર્મા:

બિરાદર નૌજવા ! અમ રાહથી છો દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદીલી આવે ભલે નાદાન કહેજે, બિચારા કૈશના લાખો ભલે ધિક્કાર દે જે.          ઝવેરચંદ મેઘાણીના ઉપરના શબ્દોમાં વતન માટે ફના થનાર લોકોની અસાધારણ ખુદારીનું દર્શન થાય છે. તેમને કોઈ પંથ ભૂલેલા કહે તો મંજુર છે. છતાં એ પંથે ચાલવા... Continue Reading →

સંસ્કૃતિ:દેશનીમુક્તિમાટેઅણનમવીરત્વ: નિરંજનવર્મા:

બિરાદર નૌજવા ! અમ રાહથી છો દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદીલી આવે ભલે નાદાન કહેજે, બિચારા કૈશના લાખો ભલે ધિક્કાર દે જે.          ઝવેરચંદ મેઘાણીના ઉપરના શબ્દોમાં વતન માટે ફના થનાર લોકોની અસાધારણ ખુદારીનું દર્શન થાય છે. તેમને કોઈ પંથ ભૂલેલા કહે તો મંજુર છે. છતાં એ પંથે ચાલવા... Continue Reading →

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને મહાત્મા ગાંધી

'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' એ પુસ્તક મહાત્મા ગાંધીએ જાતે લખ્યું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ નવજીવન ટ્રસ્ટે ૧૯૨૪માં કરી. આ રીતે આ પુસ્તકના પ્રકાશનને સો વર્ષનો સમય ૨૦૨૪માં પૂરો થાય છે. આ પુસ્તક તથા આ લડતનું એક વિશેષ મહત્વ છે. હિન્દુસ્તાનની મુક્તિ માટેનો જે મહાસંગ્રામ લડવામાં આવ્યો તેનું મોડેલ દક્ષિણ આફ્રિકાની આ લડતમાં જોઈ શકાય છે.... Continue Reading →

:દક્ષિણઆફ્રિકાનાસત્યાગ્રહનોઇતિહાસઅનેમહાત્માગાંધી:

  'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' એ પુસ્તક મહાત્મા ગાંધીએ જાતે લખ્યું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ નવજીવન ટ્રસ્ટે ૧૯૨૪માં કરી. આ રીતે આ પુસ્તકના પ્રકાશનને સો વર્ષનો સમય ૨૦૨૪માં પૂરો થાય છે. આ પુસ્તક તથા આ લડતનું એક વિશેષ મહત્વ છે. હિન્દુસ્તાનની મુક્તિ માટેનો જે મહાસંગ્રામ લડવામાં આવ્યો તેનું મોડેલ દક્ષિણ આફ્રિકાની આ લડતમાં જોઈ શકાય છે.... Continue Reading →

મહર્ષિ દયાનંદ સરસ્વતી-ક્ષણના ચણીબોર

ગુજરાતના પનોતા પુત્ર: મહર્ષિ દયાનંદ સરસ્વતી: ધન્ય હૈ તુજકો ઐ રિષી, તુને હમે જગાદીયા. સો સો કે લૂટ રહે થે હમ તુને હમેં બચા લીયા.               ગુજરાતમાં જન્મ લઈને સમગ્ર દેશમાં જાગૃતિનો ધ્વજ ફરકાવનાર સ્વામી દયાનંદ સરસ્વતી દેશના ગૌરવ સમાન સન્યાસી છે. આજે પણ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવે છે. તે દ્રષ્ટિએ જોતા લગભગ દોઢસો... Continue Reading →

ક્ષણના ચણીબોર:ગુજરાતનાપનોતાપુત્ર: મહર્ષિદયાનંદસરસ્વતી:

ધન્ય હૈ તુજકો ઐ રિષી, તુને હમે જગાદીયા. સો સો કે લૂટ રહે થે હમ તુને હમેં બચા લીયા.               ગુજરાતમાં જન્મ લઈને સમગ્ર દેશમાં જાગૃતિનો ધ્વજ ફરકાવનાર સ્વામી દયાનંદ સરસ્વતી દેશના ગૌરવ સમાન સન્યાસી છે. આજે પણ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવે છે. તે દ્રષ્ટિએ જોતા લગભગ દોઢસો વર્ષ પહેલા આ પ્રખર સન્યાસીએ અંધશ્રદ્ધામાં માનનારા... Continue Reading →

વાટે…ઘાટે:ગુજરાતનાપનોતાપુત્ર: મહર્ષિદયાનંદસરસ્વતી:

ધન્ય હૈ તુજકો ઐ રિષી, તુને હમે જગાદીયા. સો સો કે લૂટ રહે થે હમ તુને હમેં બચા લીયા.               ગુજરાતમાં જન્મ લઈને સમગ્ર દેશમાં જાગૃતિનો ધ્વજ ફરકાવનાર સ્વામી દયાનંદ સરસ્વતી દેશના ગૌરવ સમાન સન્યાસી છે. આજે પણ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવે છે. તે દ્રષ્ટિએ જોતા લગભગ દોઢસો વર્ષ પહેલા આ પ્રખર સન્યાસીએ અંધશ્રદ્ધામાં માનનારા... Continue Reading →

સંસ્કૃતિ:આતમ સૂઝના જ્ઞાનનો તેજોમય દિપક

પણ જ્ઞાન તો છે આતમ સૂઝ, અખા અનુભવ હોય તો બૂઝ.               અખાએ જેનો નિર્દેશ કર્યો છે તે આતમસૂઝમાંથી જે જ્ઞાનગંગોત્રી વહી છે તે આપણી ભજનવાણી છે. ભજન એ સંતોની કવિતા છે. ઝવેરચંદ મેઘાણીએ જીવનના લગભગ અઢી દાયકા સુધી લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોનું સંપાદન તથા સંશોધન કર્યું. પત્રકારત્વમાં પણ નોંધપાત્ર ખેડાણ કર્યું આ બધું કર્યા પછી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑