વર્ષાના વધામણાંનો સમય આ વર્ષે ઉત્સાહપ્રેરક રહ્યો. નાની મોટી સમસ્યાઓ છતાં એકંદરે મેઘરાજા ગુજરાત સહીત સમગ્ર દેશમાં કૃપાળુ રહ્યા. માટીની આ ભીની સુગંધમાં ઓગસ્ટ માસ અનેક સંભારણાઓ લઈને આવ્યો છે. દેશ આઝાદ થયો તેનું સુખદ સંભારણું તો ખરું જ. આ માસમાં જ આપણી ભાષાના બે દિગ્ગજ સર્જકો ઝવેરચંદ મેઘાણી તથા 'ઘાયલ' સાહેબ (અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ)ની... Continue Reading →
વાટે…ઘાટે:’ઘાયલ’ ગઝલગઝલછે, ગઝલએટલેગઝલ:
વર્ષાના વધામણાંનો સમય આ વર્ષે ઉત્સાહપ્રેરક રહ્યો. નાની મોટી સમસ્યાઓ છતાં એકંદરે મેઘરાજા ગુજરાત સહીત સમગ્ર દેશમાં કૃપાળુ રહ્યા. માટીની આ ભીની સુગંધમાં ઓગસ્ટ માસ અનેક સંભારણાઓ લઈને આવ્યો છે. દેશ આઝાદ થયો તેનું સુખદ સંભારણું તો ખરું જ. આ માસમાં જ આપણી ભાષાના બે દિગ્ગજ સર્જકો ઝવેરચંદ મેઘાણી તથા 'ઘાયલ' સાહેબ (અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ)ની... Continue Reading →
સંસ્કૃતિ:’ઘાયલ’ ગઝલગઝલછે, ગઝલએટલેગઝલ:
વર્ષાના વધામણાંનો સમય આ વર્ષે ઉત્સાહપ્રેરક રહ્યો. નાની મોટી સમસ્યાઓ છતાં એકંદરે મેઘરાજા ગુજરાત સહીત સમગ્ર દેશમાં કૃપાળુ રહ્યા. માટીની આ ભીની સુગંધમાં ઓગસ્ટ માસ અનેક સંભારણાઓ લઈને આવ્યો છે. દેશ આઝાદ થયો તેનું સુખદ સંભારણું તો ખરું જ. આ માસમાં જ આપણી ભાષાના બે દિગ્ગજ સર્જકો ઝવેરચંદ મેઘાણી તથા 'ઘાયલ' સાહેબ (અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ)ની... Continue Reading →
સંતોનીમરમીજ્ઞાનગોષ્ઠિ: ગંગોત્રીનોપાવનકારીપ્રવાહ:
પણ જ્ઞાન તો છે આતમ સૂઝ, અખા અનુભવ હોય તો બૂઝ. અખાએ જેનો નિર્દેશ કર્યો છે તે આતમસૂઝમાંથી જે જ્ઞાનગંગોત્રી વહી છે તે આપણી ભજનવાણી છે. અહીં વાદ-વિવાદ નથી. ભેદભાવને તો સ્થાન જ નથી. પંથ કે પોથી નથી. આ સંતો સંસાર અસાર છે તેમ કહી સંસાર છોડી ગયા નથી. ગૃહસંસારની જવાબદારી નિભાવતા આ લોકો ત્રિલોકના... Continue Reading →
સૌરાષ્ટ્રનીરસધાર: શતાબ્દીવંદના
આપણી ભાષામાં લખાયેલા સાહિત્યમાં 'સૌરાષ્ટ્રની રસધાર'નું એક આગવું સ્થાન છે. ઝવેરચંદ મેઘાણી તથા 'સૌરાષ્ટ્રની રસધાર' એ બંને નામ અભિન્ન રીતે જોડાયેલા છે. રસધારના સર્જક તથા સર્જન બંનેએ ગુજરાતી ભાવકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. રસધારને મળ્યો છે તેવો આદર-સત્કાર ઓછા સર્જનોને મળ્યો હશે. આજે સો વર્ષ બાદ પણ રસધારની વાતો ડાયરાઓના સ્ટેજ પરથી સતત વહેતી રહે... Continue Reading →
ક્ષણના ચણીબોર:”પાંજીબાઇયું” કચ્છઅનેકચ્છનીમહિલાશક્તિ:
શતાબ્દી પહેલાનો એક પ્રસંગ છે. આવા પ્રસંગોની સૌરભને expiry date હોતી નથી. આથી આજે પણ ૧૯૨૪માં બનેલા પ્રસંગની સૌરભ મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટાવે છે. બાપુ(મહાત્મા ગાંધી) આ વર્ષમાં એકવાર મુંબઈ ગયા તે વખતે બનેલી આ ઘટના છે. બાપુને મળવા માટે કચ્છના માંડવીમાં જન્મેલા ગંગાબા નામના મહિલા જાય છે. ગંગાબા બાપુને પૂછે છે: "ચકલીને પણ પોતાનો... Continue Reading →
વાટે…ઘાટે:”પાંજીબાઇયું” કચ્છઅનેકચ્છનીમહિલાશક્તિ:
શતાબ્દી પહેલાનો એક પ્રસંગ છે. આવા પ્રસંગોની સૌરભને expiry date હોતી નથી. આથી આજે પણ ૧૯૨૪માં બનેલા પ્રસંગની સૌરભ મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટાવે છે. બાપુ(મહાત્મા ગાંધી) આ વર્ષમાં એકવાર મુંબઈ ગયા તે વખતે બનેલી આ ઘટના છે. બાપુને મળવા માટે કચ્છના માંડવીમાં જન્મેલા ગંગાબા નામના મહિલા જાય છે. ગંગાબા બાપુને પૂછે છે: "ચકલીને પણ પોતાનો... Continue Reading →
સંસ્કૃતિ:”પાંજીબાઇયું” કચ્છઅનેકચ્છનીમહિલાશક્તિ:
શતાબ્દી પહેલાનો એક પ્રસંગ છે. આવા પ્રસંગોની સૌરભને expiry date હોતી નથી. આથી આજે પણ ૧૯૨૪માં બનેલા પ્રસંગની સૌરભ મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટાવે છે. બાપુ(મહાત્મા ગાંધી) આ વર્ષમાં એકવાર મુંબઈ ગયા તે વખતે બનેલી આ ઘટના છે. બાપુને મળવા માટે કચ્છના માંડવીમાં જન્મેલા ગંગાબા નામના મહિલા જાય છે. ગંગાબા બાપુને પૂછે છે: "ચકલીને પણ પોતાનો... Continue Reading →
ક્ષણના ચણીબોર :વીરતાઅનેખાનદાનીનીવાતોનેશતાબ્દીનીસલામ:
"જમાદાર સાહેબ, ચાલો સાથે બેસીને જમી લઈએ." બીજી વ્યક્તિ જવાબ આપે છે. "મારે જમવું નથી" આ સંવાદ પગે ચાલીને જતાં બે મુસાફરો વચ્ચે થાય છે. સંવાદ ઝવેરચંદ મેઘાણીની 'સૌરાષ્ટ્રની રસધાર'ની એક કથાનો છે. કથાનું નામ 'વલીમામદ આરબ' છે. એક આરબ તથા એક સુખી સંપન્ન વેપારી વચ્ચેની આ વાત છે. વલીમામદની અનિચ્છા છતાં વેપારીના આગ્રહથી થોડું... Continue Reading →
વાટે…ઘાટે:વીરતાઅનેખાનદાનીનીવાતોનેશતાબ્દીનીસલામ: