વાટે…ઘાટે:વિશ્વતોમુખીસર્જક: આપણાંઉમાશંકર

જીવનમંથનવિષ પોતે કરી પાન, અમૃત જે ઉપન્યું કરી ગયા છો દાન.                જુલાઈની ૨૧મી તારીખ આવી અને ગઈ. હાલના વરસાદી માહોલમાં ૨૧મી જુલાઈએ કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનું સકારણ સ્મરણ થયું. આ દિવસે જ ૧૯૧૧માં કવિશ્રીનો જન્મ થયો હતો. આ લેખના મથાળે લખી છે તે પંક્તિ મહાકવિ કાળિદાસ વિશે વાત કરતા કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી. તેનો... Continue Reading →

ક્ષણના ચણીબોર:શ્રેયાર્થીનીસંઘર્ષકથા: જગદીશશાહ:

સુધારક કોને કહેવા તેની એક આજના સંદર્ભમાં વિશેષ ગમે તેવી વ્યાખ્યા કરતા જગદીશ શાહ લખે છે:                         "લગ્નોમાં ફટાકડા, બેન્ડવાજા, લાઉડ સ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે. પર્યાવરણ દુષિત થાય. જે આવી પ્રવૃત્તિ ટાળે તે જ સુધારક. તે જ સમાજ હિતેચ્છુ ગણાય."                 જગદીશભાઈનું જેવું સાદું જીવન એવું જ સાદું કાર્ય. સોનામાં સુગંધ ભળે તેમ... Continue Reading →

વાટે…ઘાટે:શ્રેયાર્થીનીસંઘર્ષકથા: જગદીશશાહ:

સુધારક કોને કહેવા તેની એક આજના સંદર્ભમાં વિશેષ ગમે તેવી વ્યાખ્યા કરતા જગદીશ શાહ લખે છે:                         "લગ્નોમાં ફટાકડા, બેન્ડવાજા, લાઉડ સ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે. પર્યાવરણ દુષિત થાય. જે આવી પ્રવૃત્તિ ટાળે તે જ સુધારક. તે જ સમાજ હિતેચ્છુ ગણાય."                 જગદીશભાઈનું જેવું સાદું જીવન એવું જ સાદું કાર્ય. સોનામાં સુગંધ ભળે તેમ... Continue Reading →

સંસ્કૃતિ:શ્રેયાર્થીનીસંઘર્ષકથા: જગદીશશાહ:

સુધારક કોને કહેવા તેની એક આજના સંદર્ભમાં વિશેષ ગમે તેવી વ્યાખ્યા કરતા જગદીશ શાહ લખે છે:                         "લગ્નોમાં ફટાકડા, બેન્ડવાજા, લાઉડ સ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે. પર્યાવરણ દુષિત થાય. જે આવી પ્રવૃત્તિ ટાળે તે જ સુધારક. તે જ સમાજ હિતેચ્છુ ગણાય."                 જગદીશભાઈનું જેવું સાદું જીવન એવું જ સાદું કાર્ય. સોનામાં સુગંધ ભળે તેમ... Continue Reading →

ક્ષણના ચણીબોર:બહાદુરપઠાણોનાસમર્થનેતા: ખાનઅબ્દુલગફારખાન:

પહેલી ઓક્ટોબર-૧૯૬૯ના દિવસે એક અસામાન્ય બાબત દિલ્હીના પાલમ હવાઈ મથકે જોવા મળી. આ ઘટના જે જુએ તેના ગળે જલ્દીથી ઉતરે તેવી ન હતી. દિલ્હીમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાંથી એક સાધારણ ગામડિયા જેવા લાગતા પ્રવાસી એરક્રાફ્ટમાંથી બહાર આવીને સીડી ઉતરવા લાગ્યા. આ સામાન્ય માણસની ઊંચાઈ જો કે પ્રભાવી હતી. હાથમાં એક નાની એવી કપડાથી બાંધેલી પોટલી... Continue Reading →

વાટે…ઘાટે:બહાદુરપઠાણોનાસમર્થનેતા: ખાનઅબ્દુલગફારખાન:

 પહેલી ઓક્ટોબર-૧૯૬૯ના દિવસે એક અસામાન્ય બાબત દિલ્હીના પાલમ હવાઈ મથકે જોવા મળી. આ ઘટના જે જુએ તેના ગળે જલ્દીથી ઉતરે તેવી ન હતી. દિલ્હીમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાંથી એક સાધારણ ગામડિયા જેવા લાગતા પ્રવાસી એરક્રાફ્ટમાંથી બહાર આવીને સીડી ઉતરવા લાગ્યા. આ સામાન્ય માણસની ઊંચાઈ જો કે પ્રભાવી હતી. હાથમાં એક નાની એવી કપડાથી બાંધેલી પોટલી... Continue Reading →

સંસ્કૃતિ:બહાદુરપઠાણોનાસમર્થનેતા: ખાનઅબ્દુલગફારખાન:

 પહેલી ઓક્ટોબર-૧૯૬૯ના દિવસે એક અસામાન્ય બાબત દિલ્હીના પાલમ હવાઈ મથકે જોવા મળી. આ ઘટના જે જુએ તેના ગળે જલ્દીથી ઉતરે તેવી ન હતી. દિલ્હીમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાંથી એક સાધારણ ગામડિયા જેવા લાગતા પ્રવાસી એરક્રાફ્ટમાંથી બહાર આવીને સીડી ઉતરવા લાગ્યા. આ સામાન્ય માણસની ઊંચાઈ જો કે પ્રભાવી હતી. હાથમાં એક નાની એવી કપડાથી બાંધેલી પોટલી... Continue Reading →

ક્ષણના ચણીબોર:એકઆંબોભાંગીપડ્યો: અષાઢનીભીનાશમાંમેઘાણીનીસ્મૃતિ:

એક વાવાઝોડું મચ્યું એમાં એક આંબો ભાંગી પડ્યો. કોઈ કહે કે અમારે વિશ્રાંતિ લેવાની છાંયડી ગઈ, અનેક બીજાઓને એના ફળ ગયા તેનો પરિતાપ થયો. એમ અંબાના જુદા જુદા આશ્રિતો કે આશકો જુદી જુદી હાનિ પર રડ્યા. પરંતુ કોઈને જ યાદ આવ્યું અગર યાદ આવ્યું હોય તો વસમું લાગ્યું કે એ આંબાની ઘટામાં એક કોયલ ટહુકતી... Continue Reading →

વાટે…ઘાટે:એકઆંબોભાંગીપડ્યો: અષાઢનીભીનાશમાંમેઘાણીનીસ્મૃતિ:

એક વાવાઝોડું મચ્યું એમાં એક આંબો ભાંગી પડ્યો. કોઈ કહે કે અમારે વિશ્રાંતિ લેવાની છાંયડી ગઈ, અનેક બીજાઓને એના ફળ ગયા તેનો પરિતાપ થયો. એમ અંબાના જુદા જુદા આશ્રિતો કે આશકો જુદી જુદી હાનિ પર રડ્યા. પરંતુ કોઈને જ યાદ આવ્યું અગર યાદ આવ્યું હોય તો વસમું લાગ્યું કે એ આંબાની ઘટામાં એક કોયલ ટહુકતી... Continue Reading →

સંસ્કૃતિ:એકઆંબોભાંગીપડ્યો: અષાઢનીભીનાશમાંમેઘાણીનીસ્મૃતિ:

એક વાવાઝોડું મચ્યું એમાં એક આંબો ભાંગી પડ્યો. કોઈ કહે કે અમારે વિશ્રાંતિ લેવાની છાંયડી ગઈ, અનેક બીજાઓને એના ફળ ગયા તેનો પરિતાપ થયો. એમ અંબાના જુદા જુદા આશ્રિતો કે આશકો જુદી જુદી હાનિ પર રડ્યા. પરંતુ કોઈને જ યાદ આવ્યું અગર યાદ આવ્યું હોય તો વસમું લાગ્યું કે એ આંબાની ઘટામાં એક કોયલ ટહુકતી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑