મહેન્દ્રભાઈનું ૧૦૦માં વર્ષે આ જગતમાંથી જવું તે આકરું લાગે તેવું હતું. દુષ્કાળ તો સો વર્ષે પડે તો પણ આકરો જ લાગે ! એક સામાન્ય વસવસો કે કેટલીકવાર ફરિયાદ સાંભળવા મળતી હોય છે. તેમાં તથ્ય પણ છે. ફરિયાદ એવી રહી છે કે હવેની પેઢી કે યુવાન પેઢી વાંચવામાં ઓછો રસ ધરાવે છે. ગુજરાતીઓના સંદર્ભમાં પણ કેટલાક... Continue Reading →
ક્ષણના ચણીબોર:’ઘાયલ’: ‘આઠોજામખુમારી’
શબ્દ આરપાર જીવ્યો છું હુ બહુ ધારદાર જીવ્યો છું મધ્યમાં જીવવું જ ના ફાવ્યું હું સદા બરોબર જીવ્યો છું આમ 'ઘાયલ' છું અદનો શાયર સર્વથા શાનદાર જીવ્યો છું ૧૦૦ વર્ષથી પણ વધારે સમય પહેલા જેમનો જન્મ થયો હતો તેવા શાયરને શતાબ્દી પછી તેમના સર્જનો દ્વારા યાદ કરીએ તો આજે પણ તરોતાજા લાગે છે. ભર્તુહરિ મહારાજે... Continue Reading →
વાટે…ઘાટે:’ઘાયલ’: ‘આઠોજામખુમારી’
શબ્દ આરપાર જીવ્યો છું હુ બહુ ધારદાર જીવ્યો છું મધ્યમાં જીવવું જ ના ફાવ્યું હું સદા બરોબર જીવ્યો છું આમ 'ઘાયલ' છું અદનો શાયર સર્વથા શાનદાર જીવ્યો છું ૧૦૦ વર્ષથી પણ વધારે સમય પહેલા જેમનો જન્મ થયો હતો તેવા શાયરને શતાબ્દી પછી તેમના સર્જનો દ્વારા યાદ કરીએ તો આજે પણ તરોતાજા લાગે છે. ભર્તુહરિ મહારાજે... Continue Reading →
સંસ્કૃતિ:’ઘાયલ’: ‘આઠોજામખુમારી’

ક્ષણના ચણીબોર:મેઘાણીઅનેસંતવાણી:
ઝવેરચંદ મેઘાણીની વિદાય પ્રમાણમાં અણધારી અને વહેલી થઇ. જીવનના પાંચ દાયકાઓ પણ આ સર્જક જોઈ શક્યા નથી. સમગ્ર દેશ આઝાદીની નવલ ઉષાનું સ્વાગત કરવા થનગની રહ્યો હતો ત્યારે જ આ મર્મી માનવીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. કવિ ઉમાશંકર જોશીએ ખુબ યાદગાર શબ્દોમાં મેઘાણીને શ્રધ્ધાંજલી આપી. કવિશ્રી એ કહ્યું: "સમાજ અનેક લોકોને માન-સન્માન કે કીર્તિ આપે... Continue Reading →
મેઘાણી અને સંતવાણી: સંસ્કૃતિ

ક્ષણના ચણીબોર:આપણાંચિરકાળપથદર્શકો: ગાંધીજીઅનેકબીરસાહેબ
આપણાં સામાજિક જીવનમાં કેટલાક એવા પાત્રોનો પરિચય થાય છે કે જીવનભર તેમની વાતો મનમાં તાજી રહ્યા કરે છે. આ સ્મૃતિની સૌરભ હંમેશા મનની પ્રસન્નતા આપનારા હોય છે. તુલસીદાસ-કબીર અને ગાંધી એ આવા સદાકાળ ઉજળા પાત્રો છે. વિનોબાજીએ પોતાની સ્મૃતિને વાગોળતા એક પ્રસંગ લખ્યો છે. જે પ્રસંગ વિનોબાજી અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંવાદમાં આવે છે.... Continue Reading →
વાટે…ઘાટે:આપણાંચિરકાળપથદર્શકો: ગાંધીજીઅનેકબીરસાહેબ
આપણાં સામાજિક જીવનમાં કેટલાક એવા પાત્રોનો પરિચય થાય છે કે જીવનભર તેમની વાતો મનમાં તાજી રહ્યા કરે છે. આ સ્મૃતિની સૌરભ હંમેશા મનની પ્રસન્નતા આપનારા હોય છે. તુલસીદાસ-કબીર અને ગાંધી એ આવા સદાકાળ ઉજળા પાત્રો છે. વિનોબાજીએ પોતાની સ્મૃતિને વાગોળતા એક પ્રસંગ લખ્યો છે. જે પ્રસંગ વિનોબાજી અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંવાદમાં આવે છે.... Continue Reading →
સંસ્કૃતિ:આપણાંચિરકાળપથદર્શકો: ગાંધીજીઅનેકબીરસાહેબ
આપણાં સામાજિક જીવનમાં કેટલાક એવા પાત્રોનો પરિચય થાય છે કે જીવનભર તેમની વાતો મનમાં તાજી રહ્યા કરે છે. આ સ્મૃતિની સૌરભ હંમેશા મનની પ્રસન્નતા આપનારા હોય છે. તુલસીદાસ-કબીર અને ગાંધી એ આવા સદાકાળ ઉજળા પાત્રો છે. વિનોબાજીએ પોતાની સ્મૃતિને વાગોળતા એક પ્રસંગ લખ્યો છે. જે પ્રસંગ વિનોબાજી અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંવાદમાં આવે છે.... Continue Reading →
ક્ષણના ચણીબોર:આત્મગૌરવનોરણકો:ઘાયલનાજીવનમાંતથાકવનમાં
ગઝલ એ મૂળભૂત રીતે પ્રેમસંવાદ છે. ગઝલ પ્રેમમાં મહોરી ઉઠે છે. આદિલે ગાયું હતું: જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ હશે. જગતની કડવાશ તેમની વાણી કે વ્યવહારમાં નથી. જગતનો દરેક પદાર્થ એક અલગ ભાવ કે નશાનો અનુભવ કરાવી શકે છે. તમામ ઉત્તમ પદાર્થમાં તેનો પોતાનો આગવો નશો છુપાયેલો છે. આવો... Continue Reading →