શબદ ચોટ વાર્તા-છટા ઊંડો લોક અભ્યાસ, તેથી રમતા પાત્રો રાસ તારી કંઠ મોરલીએ કાનજી. (કવિ:-હિંગોળભાઈ નરેલા) કાનજી ભૂટા બારોટનું નામ ઉચ્ચારતા જ એક ભવ્ય અને ભાતીગળ કથનશૈલીની સ્મૃતિ તાજી થાય છે. કાનજીબાપા (૧૯૧૯-૧૯૯૦) આપણી બારોટ શૈલીના એક આડાભીત પ્રતિનિધિ હતા. કથનની આવી શૈલી સાહિત્ય રસિકોએ ભાગ્યે જ જોઈ હશે. શબ્દ પરની તેમની પકડ જબરજસ્ત હતી.... Continue Reading →
વાટે…ઘાટે:કાનજીબાપાચલાળાઅનેછેલભાઈવ્યાસ:
શબદ ચોટ વાર્તા-છટા ઊંડો લોક અભ્યાસ, તેથી રમતા પાત્રો રાસ તારી કંઠ મોરલીએ કાનજી. (કવિ:-હિંગોળભાઈ નરેલા) કાનજી ભૂટા બારોટનું નામ ઉચ્ચારતા જ એક ભવ્ય અને ભાતીગળ કથનશૈલીની સ્મૃતિ તાજી થાય છે. કાનજીબાપા (૧૯૧૯-૧૯૯૦) આપણી બારોટ શૈલીના એક આડાભીત પ્રતિનિધિ હતા. કથનની આવી શૈલી સાહિત્ય રસિકોએ ભાગ્યે જ જોઈ હશે. શબ્દ પરની તેમની પકડ જબરજસ્ત હતી.... Continue Reading →
સંસ્કૃતિ:કાનજીબાપાચલાળાઅનેછેલભાઈવ્યાસ:
શબદ ચોટ વાર્તા-છટા ઊંડો લોક અભ્યાસ, તેથી રમતા પાત્રો રાસ તારી કંઠ મોરલીએ કાનજી. (કવિ:-હિંગોળભાઈ નરેલા) કાનજી ભૂટા બારોટનું નામ ઉચ્ચારતા જ એક ભવ્ય અને ભાતીગળ કથનશૈલીની સ્મૃતિ તાજી થાય છે. કાનજીબાપા (૧૯૧૯-૧૯૯૦) આપણી બારોટ શૈલીના એક આડાભીત પ્રતિનિધિ હતા. કથનની આવી શૈલી સાહિત્ય રસિકોએ ભાગ્યે જ જોઈ હશે. શબ્દ પરની તેમની પકડ જબરજસ્ત હતી.... Continue Reading →
ક્ષણના ચણીબોર: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :
સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →
વાટે…ઘાટે: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :
સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →
સંસ્કૃતિ: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :
સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →
ક્ષણના ચણીબોર:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:
એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે. મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય... Continue Reading →
વાટે…ઘાટે:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:
એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે. મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય... Continue Reading →
સંસ્કૃતિ:નિષ્ઠાતથામનોબળનોસમન્વય: મોરારજીદેસાઈ:
એક રાજકીય પુરુષ કે જેમને દેશ કદી ભૂલી શકશે નહિ તેવા મોરારજીભાઈની સ્મૃતિ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પુનઃ તાજી થાય છે. રાજઘાટની આસપાસ યમુના કિનારે દિલ્હીમાં તેમની સમાધિ કે સ્મૃતિ-ભવન નથી એ હકીકત છે. આમ છતાં અસંખ્ય દેશવાસીઓના મનમાં મોરારજી દેસાઈની સ્મૃતિ આજે પણ અકબંધ છે. મોરારજીભાઈ અનેક રાજનેતાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સમય... Continue Reading →
ક્ષણના ચણીબોર:અનુવાદઅનેઅનુસર્જન: ઝવેરચંદમેઘાણી:
'શબ્દસૃષ્ટિ'નો દીપોત્સવી વિશેષાંક (નવેમ્બર૨૦૨૩) એ એક વિશિષ્ટ ભાત ઉપજાવે તેવો સુંદર તથા સમૃદ્ધ બન્યો છે. તંત્રી ભાગ્યેશ જહા તથા સંપાદક જયેન્દ્રસિંહ જાદવ તે માટે આપણાં અભિનંદનના અધિકારી બન્યા છે. વૈશ્વિક સાહિત્યની ગતિવિધિઓમાં અનુવાદ તેમજ તેની સમસ્યાઓ એ હંમેશા ચર્ચામાં રહેલા છે. આથી આ વિષયને કેન્દ્રમાં રાખીને થયેલો આ પ્રયાસ આવકારપાત્ર છે. અનુવાદ એ એક અનિવાર્ય... Continue Reading →