: ભજનો : લોકવાણીનો મહત્વનો પડાવ: વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરું નકળંક નેજાધારી... ભજનના.. દોહા તથા ભજન એ આપણા સદીઓથી લોકપ્રિય એવા લોકભાગ્ય માધ્યમો છે. સમગ્ર મધ્યયુગના સાહિત્યમાં દુહાનો પ્રભાવ નજર સામે છે. દોહા તેમજ ભજન બંનેના માધ્યમથી જીવનના ઉમદા તત્વો તથા સંતોની વાણીનો નિર્મળ પ્રવાહ લોકસમૂહ... Continue Reading →
શિવાજી-સંસ્કૃતિ
:શિવાજી: અનોખા રાજવીની પાવન સ્મૃતિ: શિવાજી મહારાજના રાજ્યમાં રાંઝ નામના નાના કસ્બાને સંબંધિત આ ઘટના છે. ગામમાં મુખીની સ્થિતિ ભોગવતા એક વગદાર વ્યક્તિએ ગરીબ ખેડૂતની યુવાન કન્યા સાથે અયોગ્ય તેમજ અઘટિત વર્તન કર્યું. માસુમ યુવતીએ સામાજિક શરમના કારણે આવી અન્યાયી ઘટનાના પગલે જીવતરનો અંત આણ્યો. અત્યાચારનો ભોગ બનનાર કુટુંબ પર અસાધારણ દુઃખ આવી પડયું.... Continue Reading →
શિવાજી-વાટે…ઘાટે

શિવાજી-ક્ષણના ચણીબોર

ક્ષણના ચણીબોર:શિવાજી: અનોખારાજવીનીપાવનસ્મૃતિ:
શિવાજી મહારાજના રાજ્યમાં રાંઝ નામના નાના કસ્બાને સંબંધિત આ ઘટના છે. ગામમાં મુખીની સ્થિતિ ભોગવતા એક વગદાર વ્યક્તિએ ગરીબ ખેડૂતની યુવાન કન્યા સાથે અયોગ્ય તેમજ અઘટિત વર્તન કર્યું. માસુમ યુવતીએ સામાજિક શરમના કારણે આવી અન્યાયી ઘટનાના પગલે જીવતરનો અંત આણ્યો. અત્યાચારનો ભોગ બનનાર કુટુંબ પર અસાધારણ દુઃખ આવી પડયું. નાનું ગામ હોવાથી સૌને આ વાતનો... Continue Reading →
વાટે…ઘાટે:શિવાજી: અનોખારાજવીનીપાવનસ્મૃતિ:
શિવાજી મહારાજના રાજ્યમાં રાંઝ નામના નાના કસ્બાને સંબંધિત આ ઘટના છે. ગામમાં મુખીની સ્થિતિ ભોગવતા એક વગદાર વ્યક્તિએ ગરીબ ખેડૂતની યુવાન કન્યા સાથે અયોગ્ય તેમજ અઘટિત વર્તન કર્યું. માસુમ યુવતીએ સામાજિક શરમના કારણે આવી અન્યાયી ઘટનાના પગલે જીવતરનો અંત આણ્યો. અત્યાચારનો ભોગ બનનાર કુટુંબ પર અસાધારણ દુઃખ આવી પડયું. નાનું ગામ હોવાથી સૌને આ વાતનો... Continue Reading →
સંસ્કૃતિ:શિવાજી: અનોખારાજવીનીપાવનસ્મૃતિ:
શિવાજી મહારાજના રાજ્યમાં રાંઝ નામના નાના કસ્બાને સંબંધિત આ ઘટના છે. ગામમાં મુખીની સ્થિતિ ભોગવતા એક વગદાર વ્યક્તિએ ગરીબ ખેડૂતની યુવાન કન્યા સાથે અયોગ્ય તેમજ અઘટિત વર્તન કર્યું. માસુમ યુવતીએ સામાજિક શરમના કારણે આવી અન્યાયી ઘટનાના પગલે જીવતરનો અંત આણ્યો. અત્યાચારનો ભોગ બનનાર કુટુંબ પર અસાધારણ દુઃખ આવી પડયું. નાનું ગામ હોવાથી સૌને આ વાતનો... Continue Reading →
: સંતવાણી સમીપે : : ગણ્યું જે પ્યારું પ્યારાએ : અતિ પ્યારું ગણી લેજે :
તુલસીદાસની ચોપાઇ કે નરસિંહના ઝૂલણા છંદમાં રચાયેલા કાવ્યો એ એવા સત્વવાળા સર્જનો છે જે કદી જૂના કે અપ્રસ્તુત થતા નથી. આવી રચનાઓની સરળતા,મધુરતા તથા હેતુપૂર્ણતાની કોઇ expiry date હોતી નથી. આવી રચનાઓ તરફ સામાન્ય માનવીઓનું આકર્ષણ તથા તેના સતત ઉપયોગને કારણે ચલણી સીક્કા જેવી બની રહે છે. હમેશા જીવંત તથા ધબકતી રહે છે. મારી... Continue Reading →
સંસ્કૃતિ : સર પ્રભાશંકરપટ્ટણીઅનેગાંધીજી: યુગપ્રભાવીમહાજનો:
એક નાનો પત્ર અને તેનો ટૂંકો જવાબ તત્કાલીન યુગના અગ્રજનોના વિવેક તથા સંવેદનશીલતાનું દર્શન કરાવી જાય છે. નાનો પત્ર સર પટ્ટણીના સદગુણી ધર્મપત્ની રમાબેન પટ્ટણી તરફથી ગાંધીજીને સંબોધીને તા. ૨૪-૧૧-૧૦૨૪ના રોજ લખવામાં આવ્યો છે. રમાબહેન પટ્ટણી લખે છે: " પટ્ટણી સાહેબ પાસેથી જાણ્યું કે તેમણે આપને થોડા દિવસ આરામ લેવા જણાવ્યું છે. આપે તે આમંત્રણનો... Continue Reading →
વાટે…ઘાટે:આપણું જીવન: ઘડતરની એક નિરંતર પ્રક્રિયા:
માનવ જીવન એ આપણામાંથી દરેકને મળેલી અસાધારણ ભેટ છે. માનવ સિવાય દરેક જીવ થકી જીવાતું જીવન એ પણ એક સર્વ-સત્તાધીશ પરમેશ્વરની ખુબીપૂર્વકની રચના છે. માનવજીવન તથા પશુ પંખીઓનું જીવન પણ આ ધરતીનો શણગાર છે. વનસ્પતિમાં પણ જીવ છે એ વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે. આ સૌનું સાયુજ્ય તથા સહઅસ્તિત્વ એ જ આ ધરતીની ખરી શોભા... Continue Reading →