મેધાણીભાઇ લખે છેઃ ‘‘મને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. નૌજવાનો જે ગીતોને પોતાના કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્ણા રહે ? સાબરમતી જેલમાં અને તે પછી જેલ બહાર મેં જોયું છે કે તરૂણોએ આ પદોને છાતીએ ચાંપ્યા છે. એ જોઇને દિલ એકજ વેદના અનુભવે છે... Continue Reading →
ઉર્મિનવરચનાના ભાતીગળ વિશેષાંકોઃ
લોકસાહિત્યના વિવિધ અંગો બાબતમાં અનેક સંશોધકો-વિદ્વાનોએ ખેડાણ કર્યુ છે જેની પ્રસાદી સ્વરૂપે લોકોના જીવનમાંથી જન્મેલા આ મહામૂલા સાહિત્ય તથા વિવિધ લોકકળાઓ બાબત સમાજને નોંધપાત્ર માહિતી મળી છે. અન્ય સંશોધન કાર્યોથી કદાચ એક વાત અહીં અલગ તરી આવે છે કે આ સંશોધકોની ભરપુર રસવૃત્તિ તેમજ આ સાહિત્યના સ્વરૂપને કારણે ક્યારે પણ આવું સંશોધન શુષ્ક કે કંટાળાજનક... Continue Reading →
કવિ દુલા ભાયા કાગ: વાણી તો અમરત વદા…
કવિ દુલા ભાયા કાગ: વાણી તો અમરત વદા… દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ (દુજો) સર પટ્ટણી સમરથ, દેવ ત્રિજો તું દુલીયા. આંગણકા ગામના ગીગાભાઇ કુંચાળાએ લખેલા ઉપરના શબ્દો ત્રણ મહામાનવોની પાવન સ્મૃતિ કરાવે છે. જોગાનુજોગ કવિવર ટાગોરને બાદ કરતા બાકીના બે – સર પટ્ટણી અને કવિકાગ (ભગતબાપુ) ભાવનગરના ઇતિહાસ સાથે ગૌરવપૂર્ણ રીતે સંકળાયેલા છે. સમર્થ... Continue Reading →
લોકસાહિત્યમાં મેઘાણીભાઇ – શિવરંજની લાલિત્યના ઉપક્રમે વક્તવ્ય
શિવરંજની લાલિત્યના ઉપક્રમે ગાંધીનગરમાં પ્રયોજાયેલ કાર્યક્મમાં "લોકસાહિત્યમાં મેઘાણીભાઇ" - પર શ્રી વસંતભાઇ ગઢવીનું વક્તવ્ય (વર્ષ ૨૦૧૨) (સાંભળવા માટે નીચેની લીંક પર કલીક કરો )