:સંસ્કૃતિ:: ડો. રામમનોહરલોહિયા: સમાજવાદનાતેજસ્વીસીતારા:

જહાં સબ સિર ઝુકાતે થે               વહાં ભી ઉસકા સિર ઊંચા ઉઠતા થા,              જિધર રાહ નહિ હોતી થી              ઉધર ભી વહ પૈર બઢ઼ાતા થા.                   કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાએ લખેલા ઉપરના શબ્દો ડો. રામમનોહર લોહિયાના સંદર્ભમાં સંપૂર્ણ રીતે યથાર્થ છે. કોંગ્રેસ પક્ષની મજબૂત પક્કડ કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર હતી. પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિભા દેશભરમાં  પ્રભાવી હતી.... Continue Reading →

:ક્ષણના ચણીબોર:: ડો. રામમનોહરલોહિયા: સમાજવાદનાતેજસ્વીસીતારા:

  જહાં સબ સિર ઝુકાતે થે               વહાં ભી ઉસકા સિર ઊંચા ઉઠતા થા,              જિધર રાહ નહિ હોતી થી              ઉધર ભી વહ પૈર બઢ઼ાતા થા.                   કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાએ લખેલા ઉપરના શબ્દો ડો. રામમનોહર લોહિયાના સંદર્ભમાં સંપૂર્ણ રીતે યથાર્થ છે. કોંગ્રેસ પક્ષની મજબૂત પક્કડ કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર હતી. પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિભા દેશભરમાં  પ્રભાવી હતી.... Continue Reading →

: વાટે…ઘાટે:: ડો. રામમનોહરલોહિયા: સમાજવાદનાતેજસ્વીસીતારા:

 જહાં સબ સિર ઝુકાતે થે               વહાં ભી ઉસકા સિર ઊંચા ઉઠતા થા,              જિધર રાહ નહિ હોતી થી              ઉધર ભી વહ પૈર બઢ઼ાતા થા.                   કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાએ લખેલા ઉપરના શબ્દો ડો. રામમનોહર લોહિયાના સંદર્ભમાં સંપૂર્ણ રીતે યથાર્થ છે. કોંગ્રેસ પક્ષની મજબૂત પક્કડ કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર હતી. પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિભા દેશભરમાં  પ્રભાવી હતી.... Continue Reading →

સંસ્કૃતિ : અમીરશહેરનાફકીરબાદશાહ:ઇન્દુલાલયાજ્ઞિક:

  ફેબ્રુઆરી માસની ઠંડીમાં ઇન્દુચાચાની સ્મૃતિ એક ઉષ્માનો અનુભવ કરાવીને ગઈ. નેતાગીરીનો ઇન્દુચાચા જેવો અંદાજ ભાગ્યે જ જોવા મળે તેવો છે. દેશના તે સમયના સૌથી મોટા તથા મજબૂત પક્ષ સામે યુવાનોના બળ સાથે લડત માંડનાર ઇન્દુચાચા એક જુદા મિજાજના માનવી હતા. મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલ સ્વભાવનું વર્ણન કરતા લખે છે:... Continue Reading →

: અમીરશહેરનાફકીરબાદશાહ:ઇન્દુલાલયાજ્ઞિક:

ફેબ્રુઆરી માસની ઠંડીમાં ઇન્દુચાચાની સ્મૃતિ એક ઉષ્માનો અનુભવ કરાવીને ગઈ. નેતાગીરીનો ઇન્દુચાચા જેવો અંદાજ ભાગ્યે જ જોવા મળે તેવો છે. દેશના તે સમયના સૌથી મોટા તથા મજબૂત પક્ષ સામે યુવાનોના બળ સાથે લડત માંડનાર ઇન્દુચાચા એક જુદા મિજાજના માનવી હતા. મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલ સ્વભાવનું વર્ણન કરતા લખે છે:... Continue Reading →

ક્ષણના ચણીબોર: અમીરશહેરનાફકીરબાદશાહ:ઇન્દુલાલયાજ્ઞિક:

 ફેબ્રુઆરી માસની ઠંડીમાં ઇન્દુચાચાની સ્મૃતિ એક ઉષ્માનો અનુભવ કરાવીને ગઈ. નેતાગીરીનો ઇન્દુચાચા જેવો અંદાજ ભાગ્યે જ જોવા મળે તેવો છે. દેશના તે સમયના સૌથી મોટા તથા મજબૂત પક્ષ સામે યુવાનોના બળ સાથે લડત માંડનાર ઇન્દુચાચા એક જુદા મિજાજના માનવી હતા. મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલ સ્વભાવનું વર્ણન કરતા લખે છે:... Continue Reading →

વાટે…ઘાટે: અમીરશહેરનાફકીરબાદશાહ:ઇન્દુલાલયાજ્ઞિક:

   ફેબ્રુઆરી માસની ઠંડીમાં ઇન્દુચાચાની સ્મૃતિ એક ઉષ્માનો અનુભવ કરાવીને ગઈ. નેતાગીરીનો ઇન્દુચાચા જેવો અંદાજ ભાગ્યે જ જોવા મળે તેવો છે. દેશના તે સમયના સૌથી મોટા તથા મજબૂત પક્ષ સામે યુવાનોના બળ સાથે લડત માંડનાર ઇન્દુચાચા એક જુદા મિજાજના માનવી હતા. મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલ સ્વભાવનું વર્ણન કરતા લખે છે:... Continue Reading →

સંસ્કૃતિ :પુણ્યનોપર્વત: રવિશંકરમહારાજ:

  ગાંધીયુગની આકાશગંગામાં અનેક તેજસ્વી તારલાઓ જોઈ શકાય છે. આ દરેકે દરેક તારક પોતાના જ સત્વથી ઉજ્વળ છે અને ભાતીગળ છે. શિવરાત્રીનો તહેવાર હોય ત્યારે શિવરાત્રીના પવિત્ર દિવસે જન્મ લઈને શિવત્વને પામનાર રવિશંકર મહારાજની પાવક સ્મૃતિ સહેજે થાય છે. ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે મહારાજ જેવા ઋષિ તુલ્ય મહામાનવના કરકમળો દ્વારા આપણાં રાજ્યનો પ્રારંભ થયો. મહાત્મા... Continue Reading →

વાટે…ઘાટે :પુણ્યનોપર્વત: રવિશંકરમહારાજ:

 ગાંધીયુગની આકાશગંગામાં અનેક તેજસ્વી તારલાઓ જોઈ શકાય છે. આ દરેકે દરેક તારક પોતાના જ સત્વથી ઉજ્વળ છે અને ભાતીગળ છે. શિવરાત્રીનો તહેવાર હોય ત્યારે શિવરાત્રીના પવિત્ર દિવસે જન્મ લઈને શિવત્વને પામનાર રવિશંકર મહારાજની પાવક સ્મૃતિ સહેજે થાય છે. ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે મહારાજ જેવા ઋષિ તુલ્ય મહામાનવના કરકમળો દ્વારા આપણાં રાજ્યનો પ્રારંભ થયો. મહાત્મા... Continue Reading →

ક્ષણના ચણીબોર:ગુજરાતઅનેસુભાષનોસહયોગ::હરિપુરાકોંગ્રેસમહાસભા:૧૯૩૮:

 ભાવનગર રાજ્યના વિચક્ષણ તથા કાબેલ દીવાન તરીકે જેમનું નામ મશહૂર છે તેવા સર પ્રભાશંકર પટ્ટણી ૧૯૩૮માં બીમાર હતા. જો કે ગાંધીજી પરત્વેના આકર્ષણને કારણે તેઓ હરિપુરા જવા માંગતા હતા. ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં હરિપુરાનું કોંગ્રેસ અધિવેશન એક ઐતિહાસિક ઘટના હતી. આ મહાસભામાં અધ્યક્ષસ્થાને તે સમયના સૌથી વધારે લોકપ્રિય નાયક સુભાષચંદ્ર બોઝ હતા. સુરત જિલ્લામાં તાપી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑