વાટે…ઘાટે:આપણાં સમર્થ સર્જક: હરીન્દ્ર દવે:

કાલિન્દીનાં જલ પર  ઝૂકી પૂછે કદંબડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાત'તા વનમાળી ? લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં.                       જેમની માતૃભાષા ગુજરાતી હોય તથા જેઓ કવિતાની સામાન્ય સમજ પણ ધરાવતા ભાવકો  હોય તેમને કવિતાની ઉપરની પંકિતઓનો જરૂર પરિચય થયો હશે. કેટલાક કાવ્યો લખાયા પછી લોકના થઈને રહે છે.... Continue Reading →

:સરસ્વતીના આજીવન ઉપાસક : જીતુદાનટાપરીયા :

છેલ્લા થોડા સમયમાં આપણે બે સરસ્વતીમાતાના સમર્થ તથા સમર્પિત ઉપાસકોને ગુમાવ્યા. પદ્મશ્રી કવિ દાદ થોડા સમય પહેલા આપણી વચ્ચેથી ગયા. ભારત સરકારે પણ તેમને તેમના યોગદાન માટે પદમશ્રી આપીને નવાજ્યા. કવિ દાદની વિદાયને કળ વળે તે પહેલા આજીવન સક્રિય તથા કાર્યરત જીતુદાનભાઈ આપણી વચ્ચેથી ગયા. આ બંને વિદાયની ઘટનાઓનો રંજ માત્ર આપણાં સમાજ માટે જ... Continue Reading →

સંસ્કૃતિ:આંતરરાષ્ટ્રીયમહિલાદિવસેઓંગ-સાન-સૂ-કી(મ્યાનમાર)નીપાવનસ્મૃતિ:

    ફરી એક વખત આઠમી માર્ચના દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક થશે. ૨૦૨૨ના વર્ષમાં આ ઉજવણીના કેન્દ્રસ્થાને મહિલાઓ સામે થતી હિંસાની બાબત રહેશે. જે રીતે સમાચારપત્રો કે ટેલિવિઝનના પડદે જોઈએ છીએ તે રીતે હજુ પણ મહિલાઓ સામેની હિંસાનો પ્રશ્ન સમગ્ર સમાજ માટે પડકારરૂપ બનીને ઉભો છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા કેટલાક અહેવાલો મુજબ કંપનીઓના... Continue Reading →

ક્ષણના ચણીબોર:આંતરરાષ્ટ્રીયમહિલાદિવસેઓંગ-સાન-સૂ-કી(મ્યાનમાર)નીપાવનસ્મૃતિ:

   ફરી એક વખત આઠમી માર્ચના દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક થશે. ૨૦૨૨ના વર્ષમાં આ ઉજવણીના કેન્દ્રસ્થાને મહિલાઓ સામે થતી હિંસાની બાબત રહેશે. જે રીતે સમાચારપત્રો કે ટેલિવિઝનના પડદે જોઈએ છીએ તે રીતે હજુ પણ મહિલાઓ સામેની હિંસાનો પ્રશ્ન સમગ્ર સમાજ માટે પડકારરૂપ બનીને ઉભો છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા કેટલાક અહેવાલો મુજબ કંપનીઓના... Continue Reading →

વાટે…ઘાટે:આંતરરાષ્ટ્રીયમહિલાદિવસેઓંગ-સાન-સૂ-કી(મ્યાનમાર)નીપાવનસ્મૃતિ:

 ફરી એક વખત આઠમી માર્ચના દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક થશે. ૨૦૨૨ના વર્ષમાં આ ઉજવણીના કેન્દ્રસ્થાને મહિલાઓ સામે થતી હિંસાની બાબત રહેશે. જે રીતે સમાચારપત્રો કે ટેલિવિઝનના પડદે જોઈએ છીએ તે રીતે હજુ પણ મહિલાઓ સામેની હિંસાનો પ્રશ્ન સમગ્ર સમાજ માટે પડકારરૂપ બનીને ઉભો છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા કેટલાક અહેવાલો મુજબ કંપનીઓના... Continue Reading →

:સંસ્કૃતિ:: ડો. રામમનોહરલોહિયા: સમાજવાદનાતેજસ્વીસીતારા:

જહાં સબ સિર ઝુકાતે થે               વહાં ભી ઉસકા સિર ઊંચા ઉઠતા થા,              જિધર રાહ નહિ હોતી થી              ઉધર ભી વહ પૈર બઢ઼ાતા થા.                   કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાએ લખેલા ઉપરના શબ્દો ડો. રામમનોહર લોહિયાના સંદર્ભમાં સંપૂર્ણ રીતે યથાર્થ છે. કોંગ્રેસ પક્ષની મજબૂત પક્કડ કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર હતી. પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિભા દેશભરમાં  પ્રભાવી હતી.... Continue Reading →

:ક્ષણના ચણીબોર:: ડો. રામમનોહરલોહિયા: સમાજવાદનાતેજસ્વીસીતારા:

  જહાં સબ સિર ઝુકાતે થે               વહાં ભી ઉસકા સિર ઊંચા ઉઠતા થા,              જિધર રાહ નહિ હોતી થી              ઉધર ભી વહ પૈર બઢ઼ાતા થા.                   કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાએ લખેલા ઉપરના શબ્દો ડો. રામમનોહર લોહિયાના સંદર્ભમાં સંપૂર્ણ રીતે યથાર્થ છે. કોંગ્રેસ પક્ષની મજબૂત પક્કડ કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર હતી. પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિભા દેશભરમાં  પ્રભાવી હતી.... Continue Reading →

: વાટે…ઘાટે:: ડો. રામમનોહરલોહિયા: સમાજવાદનાતેજસ્વીસીતારા:

 જહાં સબ સિર ઝુકાતે થે               વહાં ભી ઉસકા સિર ઊંચા ઉઠતા થા,              જિધર રાહ નહિ હોતી થી              ઉધર ભી વહ પૈર બઢ઼ાતા થા.                   કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાએ લખેલા ઉપરના શબ્દો ડો. રામમનોહર લોહિયાના સંદર્ભમાં સંપૂર્ણ રીતે યથાર્થ છે. કોંગ્રેસ પક્ષની મજબૂત પક્કડ કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર હતી. પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિભા દેશભરમાં  પ્રભાવી હતી.... Continue Reading →

સંસ્કૃતિ : અમીરશહેરનાફકીરબાદશાહ:ઇન્દુલાલયાજ્ઞિક:

  ફેબ્રુઆરી માસની ઠંડીમાં ઇન્દુચાચાની સ્મૃતિ એક ઉષ્માનો અનુભવ કરાવીને ગઈ. નેતાગીરીનો ઇન્દુચાચા જેવો અંદાજ ભાગ્યે જ જોવા મળે તેવો છે. દેશના તે સમયના સૌથી મોટા તથા મજબૂત પક્ષ સામે યુવાનોના બળ સાથે લડત માંડનાર ઇન્દુચાચા એક જુદા મિજાજના માનવી હતા. મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલ સ્વભાવનું વર્ણન કરતા લખે છે:... Continue Reading →

: અમીરશહેરનાફકીરબાદશાહ:ઇન્દુલાલયાજ્ઞિક:

ફેબ્રુઆરી માસની ઠંડીમાં ઇન્દુચાચાની સ્મૃતિ એક ઉષ્માનો અનુભવ કરાવીને ગઈ. નેતાગીરીનો ઇન્દુચાચા જેવો અંદાજ ભાગ્યે જ જોવા મળે તેવો છે. દેશના તે સમયના સૌથી મોટા તથા મજબૂત પક્ષ સામે યુવાનોના બળ સાથે લડત માંડનાર ઇન્દુચાચા એક જુદા મિજાજના માનવી હતા. મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલ સ્વભાવનું વર્ણન કરતા લખે છે:... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑