વાત માન્યામાં કદાચ ન પણ આવે પરંતુ સાચી છે. વાત કહેનારને કે જેમના વિષે વાત કહેવામાં આવે છે તેમને પ્રસિદ્ધિ કે દુન્વયી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની કોઈ ખેવના નથી. તેથી કોઈ અતિશયોક્તિને અહીં સ્થાન પણ નથી. 'તાપસ વેશ વિશેષ ઉદાસી' વાળું તુલસીદાસજીનું વર્ણન જેમને લાગુ પડે છે તેવા હાંસબાઈ માની આ વાત છે. માતાજી ભૂતનાથ મહાદેવ... Continue Reading →
સંસ્કૃતિ :એચ.એમ.પટેલ: ભારતવાસીગુજરાતી:
ભારતના એક સમયના નાણામંત્રી તરીકે સફળતાંને વરેલા આઈ સી એસ અધિકારી તેમજ ચરોતરના સપૂત એચ.એમ. પટેલ લખે છે: "મારા માટે બાને ખુબ લાગણી. મને મગસ ખુબ ભાવે. ઠેઠ વિલાયત(લંડન) ભણવા ગયેલો ત્યાં પણ મને મગસ મોકલવાનું ભૂલ્યા નથી." એક સમર્થ વહીવટકર્તા તેમજ સરળ વ્યક્તિત્વ ધરાવતા હીરુભાઈનું આ વિધાન માતા તરફની ઉત્કટ લાગણીનું પ્રતીક છે. સાથે... Continue Reading →
ક્ષણના ચણીબોર:એચ.એમ.પટેલ: ભારતવાસીગુજરાતી:
ભારતના એક સમયના નાણામંત્રી તરીકે સફળતાંને વરેલા આઈ સી એસ અધિકારી તેમજ ચરોતરના સપૂત એચ.એમ. પટેલ લખે છે: "મારા માટે બાને ખુબ લાગણી. મને મગસ ખુબ ભાવે. ઠેઠ વિલાયત(લંડન) ભણવા ગયેલો ત્યાં પણ મને મગસ મોકલવાનું ભૂલ્યા નથી." એક સમર્થ વહીવટકર્તા તેમજ સરળ વ્યક્તિત્વ ધરાવતા હીરુભાઈનું આ વિધાન માતા તરફની ઉત્કટ લાગણીનું પ્રતીક છે. સાથે... Continue Reading →
વાટે…ઘાટે:એચ.એમ.પટેલ: ભારતવાસીગુજરાતી:
ભારતના એક સમયના નાણામંત્રી તરીકે સફળતાંને વરેલા આઈ સી એસ અધિકારી તેમજ ચરોતરના સપૂત એચ.એમ. પટેલ લખે છે: "મારા માટે બાને ખુબ લાગણી. મને મગસ ખુબ ભાવે. ઠેઠ વિલાયત(લંડન) ભણવા ગયેલો ત્યાં પણ મને મગસ મોકલવાનું ભૂલ્યા નથી." એક સમર્થ વહીવટકર્તા તેમજ સરળ વ્યક્તિત્વ ધરાવતા હીરુભાઈનું આ વિધાન માતા તરફની ઉત્કટ લાગણીનું પ્રતીક છે. સાથે... Continue Reading →
સંસ્કૃતિ : બિનસરકારીતથાબિનપક્ષીયનેતૃત્વઅનેચુનીભાઈવૈદ્ય:
દેશ આઝાદ થયો ત્યારબાદ ક્રમશઃ આપણો સમાજ વિશેષ રીતે સરકાર પર આધાર રાખતો થઇ ગયો તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. લોકશાહી કાર્યપ્રણાલીમાં સરકારો ચૂંટાયેલી હોય છે. આથી જે લોકો ચૂંટણીમાં પસંદ થઈને આવે છે તેઓ સામાન્ય નાગરિકોની પસંદગી મુજબના આવે છે તેમ માની શકાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોય છે. આથી લોકોના પ્રશ્નોના ઉકેલ માટે... Continue Reading →
ક્ષણના ચણીબોર:બિનસરકારીતથાબિનપક્ષીયનેતૃત્વઅનેચુનીભાઈવૈદ્ય:
દેશ આઝાદ થયો ત્યારબાદ ક્રમશઃ આપણો સમાજ વિશેષ રીતે સરકાર પર આધાર રાખતો થઇ ગયો તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. લોકશાહી કાર્યપ્રણાલીમાં સરકારો ચૂંટાયેલી હોય છે. આથી જે લોકો ચૂંટણીમાં પસંદ થઈને આવે છે તેઓ સામાન્ય નાગરિકોની પસંદગી મુજબના આવે છે તેમ માની શકાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોય છે. આથી લોકોના પ્રશ્નોના ઉકેલ માટે... Continue Reading →
વાટે…ઘાટે:બિનસરકારીતથાબિનપક્ષીયનેતૃત્વઅનેચુનીભાઈવૈદ્ય:
દેશ આઝાદ થયો ત્યારબાદ ક્રમશઃ આપણો સમાજ વિશેષ રીતે સરકાર પર આધાર રાખતો થઇ ગયો તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. લોકશાહી કાર્યપ્રણાલીમાં સરકારો ચૂંટાયેલી હોય છે. આથી જે લોકો ચૂંટણીમાં પસંદ થઈને આવે છે તેઓ સામાન્ય નાગરિકોની પસંદગી મુજબના આવે છે તેમ માની શકાય. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોય છે. આથી લોકોના પ્રશ્નોના ઉકેલ માટે... Continue Reading →
હસમુખશાહઅને “દીઠુંમેં”…
હસમુખ શાહ ગયા ડિસેમ્બર મહિનામાં જ આપણી વચ્ચેથી ગયા. એક પુરી ન શકાય તેવી ખોટ તેમના જવાથી ગુજરાતને પડી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આઈ.પી.સી.એલ. જેવી ગંજાવર સંસ્થાના એ ચેરમેન હતા. તદ્દન વિભિન્ન વ્યક્તિત્વ ધરાવતા પ્રધાનમંત્રીઓ-મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી તથા ચૌધરી ચરણસિંહના સચિવ તરીકેનું કામ તેમણે કર્યું હતું. ભારતીય રાજકારણના સતત બદલાતા સમયગાળાને તેમણે નજીકથી જોયો... Continue Reading →
યાત્રાનોઆનંદ: પડીયોઅનેપ્રસાદબંનેમૂલ્યવાન:
ભાઈ અશ્વિનભાઈ દવેની ઓળખ માત્ર એક યોગ પ્રશિક્ષક તરીકેની આપીએ તો ટેક્નિકલી સાચી છે. યોગ પ્રશિક્ષકનું કાર્ય આજે પણ તેઓ કરે છે. પરંતુ તેઓ એક પ્રશિક્ષકની વ્યાખ્યામાં બાંધી શકાય તેવું વ્યક્તિત્વ નથી. તેમનું બહુમુખી વ્યક્તિત્વ અનેક બાબતોથી સજ્જ તથા હર્યુંભર્યું છે. છેલ્લા ચાર દાયકાથી અશ્વિનભાઈને જોયા છે. તેમની સાથે લગભગ સાતત્યપૂર્ણ સંપર્ક પણ રહ્યો છે.... Continue Reading →
સંસ્કૃતિ :ઝવેરચંદમેઘાણી: અઢળકપુંજીનાદાતા:
મેઘાણીની સવાશતાબ્દિ નિમિત્તે ભુજની ઐતિહાસિક મહારાજાશ્રી વિજયરાજજી લાઈબ્રેરી તેમજ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર રાજકોટ તરફથી એક સુંદર પ્રસંગનું આયોજન થયું. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી તેમજ કવિ શ્રી દુલેરાય કારાણી વિશેના આ પરિસંવાદમાં બંને સર્જકો વિશે માણવી ગમે તેવી વાતો થઇ. આ બંને સર્જકો છે જ એવા કે તેમનો કોઈ પરિચય કચ્છ-સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આપવાની... Continue Reading →