આપણી માતૃભાષામાં સર્જાયેલું સાહિત્ય વિપુલ માત્રામાં છે. આમછતાં એ પણ હકીકત છે કે જેમની સ્મૃતિ ચિરકાળ સુધી લોકહૈયે રહે તેવી કૃતિઓ ગણીગાંઠી હોય છે. જો આવી અમર કૃતિઓની યાદી તૈયાર કરીએ તો 'સૌરાષ્ટ્રની રસધાર' તરત જ મનમાં આવે છે. આપણી ભાષામાં લખાયેલા સાહિત્યમાં 'સૌરાષ્ટ્રની રસધાર'નું એક આગવું સ્થાન છે. ઝવેરચંદ મેઘાણી તથા 'સૌરાષ્ટ્રની રસધાર' એ... Continue Reading →
ક્ષણના ચણીબોર::કેરાલાનાવાઇકોમસત્યાગ્રહનેશતાબ્દીવંદના:
મહાત્મા ગાંધીએ લખ્યું છે તથા 'નવજીવન'ના તા. ૨૬-૦૨-૧૯૨૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલું એક નાનું વાક્ય આજે પણ સંદર્ભયુક્ત લાગે છે. બાપુ લખે છે: "ક્રોધરહિત, દ્વેષરહિત કષ્ટસહનના ઉગતા સૂર્ય સામે કઠણમાં કઠણ હૈયું પીગળવું જ જોઈએ. જડમાં જડ અજ્ઞાન પણ દૂર થવું જોઈએ." મહાત્મા ગાંધીએ આ વાત લખી અને તે પ્રમાણે જ તેઓ જીવન જીવીને ગયા. મહાત્માના... Continue Reading →
વાટે…ઘાટે:કેરાલાનાવાઇકોમસત્યાગ્રહનેશતાબ્દીવંદના:
મહાત્મા ગાંધીએ લખ્યું છે તથા 'નવજીવન'ના તા. ૨૬-૦૨-૧૯૨૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલું એક નાનું વાક્ય આજે પણ સંદર્ભયુક્ત લાગે છે. બાપુ લખે છે: "ક્રોધરહિત, દ્વેષરહિત કષ્ટસહનના ઉગતા સૂર્ય સામે કઠણમાં કઠણ હૈયું પીગળવું જ જોઈએ. જડમાં જડ અજ્ઞાન પણ દૂર થવું જોઈએ." મહાત્મા ગાંધીએ આ વાત લખી અને તે પ્રમાણે જ તેઓ જીવન જીવીને ગયા. મહાત્માના... Continue Reading →
સંસ્કૃતિ::કેરાલાનાવાઇકોમસત્યાગ્રહનેશતાબ્દીવંદના:
મહાત્મા ગાંધીએ લખ્યું છે તથા 'નવજીવન'ના તા. ૨૬-૦૨-૧૯૨૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલું એક નાનું વાક્ય આજે પણ સંદર્ભયુક્ત લાગે છે. બાપુ લખે છે: "ક્રોધરહિત, દ્વેષરહિત કષ્ટસહનના ઉગતા સૂર્ય સામે કઠણમાં કઠણ હૈયું પીગળવું જ જોઈએ. જડમાં જડ અજ્ઞાન પણ દૂર થવું જોઈએ." મહાત્મા ગાંધીએ આ વાત લખી અને તે પ્રમાણે જ તેઓ જીવન જીવીને ગયા. મહાત્માના... Continue Reading →
ક્ષણના ચણીબોર:માધવપ્રિયસ્વામીનીસરસ્વતીસાધનાનુંસન્માન: આપણુંગૌરવ:
ગુજરાત તેના ઔદ્યોગિક તથા વ્યાપારિક વિકાસના મહારથીઓ માટે જાણીતું છે. આ સાથે જ ગુજરાત તેના ઉત્તમ વિદ્યારત્નો માટે પણ સુવિખ્યાત છે. સોનામાં સુગંધ ભળે તેમ ઉપરના બંને ક્ષેત્રોના વ્યક્તિવિશેષો ઉપરાંત સમાજને દોરવણી આપી શકે તેવા સમર્થ સંતો પણ આ ગાંધીની ભૂમિએ સમાજને આપ્યા છે. આ બધા સ્વનામધન્ય સાધુ-સંતોએ સમાજને સંસ્કાર તથા સૌજન્યના મજબૂત ધાગાઓમાં બાંધવાનો... Continue Reading →
વાટે…ઘાટે:માધવપ્રિયસ્વામીનીસરસ્વતીસાધનાનુંસન્માન: આપણુંગૌરવ:
ગુજરાત તેના ઔદ્યોગિક તથા વ્યાપારિક વિકાસના મહારથીઓ માટે જાણીતું છે. આ સાથે જ ગુજરાત તેના ઉત્તમ વિદ્યારત્નો માટે પણ સુવિખ્યાત છે. સોનામાં સુગંધ ભળે તેમ ઉપરના બંને ક્ષેત્રોના વ્યક્તિવિશેષો ઉપરાંત સમાજને દોરવણી આપી શકે તેવા સમર્થ સંતો પણ આ ગાંધીની ભૂમિએ સમાજને આપ્યા છે. આ બધા સ્વનામધન્ય સાધુ-સંતોએ સમાજને સંસ્કાર તથા સૌજન્યના મજબૂત ધાગાઓમાં બાંધવાનો... Continue Reading →
સંસ્કૃતિ:માધવપ્રિયસ્વામીનીસરસ્વતીસાધનાનુંસન્માન: આપણુંગૌરવ:
ગુજરાત તેના ઔદ્યોગિક તથા વ્યાપારિક વિકાસના મહારથીઓ માટે જાણીતું છે. આ સાથે જ ગુજરાત તેના ઉત્તમ વિદ્યારત્નો માટે પણ સુવિખ્યાત છે. સોનામાં સુગંધ ભળે તેમ ઉપરના બંને ક્ષેત્રોના વ્યક્તિવિશેષો ઉપરાંત સમાજને દોરવણી આપી શકે તેવા સમર્થ સંતો પણ આ ગાંધીની ભૂમિએ સમાજને આપ્યા છે. આ બધા સ્વનામધન્ય સાધુ-સંતોએ સમાજને સંસ્કાર તથા સૌજન્યના મજબૂત ધાગાઓમાં બાંધવાનો... Continue Reading →
ક્ષણના ચણીબોર:આપણાંયુગનાશહીદેગઝલ: ઘાયલ
સાહિત્ય, સંગીત અને કળા એ ત્રણે તત્વો ચિરસ્થાયી આનંદ આપનારા છે. આથી જ અનેક લોકો યુગોથી સાહિત્ય-સંગીત તથા કળાની ઉપાસનામાં જોડાયેલા રહ્યા છે. આ ઉત્તમ કળાઓની આરાધના તથા ઉપાસના કરનારા તમામ કલાધરોમાં એક જુદો જ આત્મવિશ્વાસ કે આત્મગૌરવનો ભાવ હોય છે. ઘાયલ લખે છે: સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દિપક નથી અમે કે... Continue Reading →
વાટે…ઘાટે:આપણાંયુગનાશહીદેગઝલ: ઘાયલ
સાહિત્ય, સંગીત અને કળા એ ત્રણે તત્વો ચિરસ્થાયી આનંદ આપનારા છે. આથી જ અનેક લોકો યુગોથી સાહિત્ય-સંગીત તથા કળાની ઉપાસનામાં જોડાયેલા રહ્યા છે. આ ઉત્તમ કળાઓની આરાધના તથા ઉપાસના કરનારા તમામ કલાધરોમાં એક જુદો જ આત્મવિશ્વાસ કે આત્મગૌરવનો ભાવ હોય છે. ઘાયલ લખે છે: સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દિપક નથી અમે કે... Continue Reading →
સંસ્કૃતિ:આપણાંયુગનાશહીદેગઝલ: ઘાયલ