દેશ આઝાદ થયા પછી પણ દેશના સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરવો પડે તે વાતનું હંમેશા આશ્ચર્ય થાય છે. વસવસો પણ રહે છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ છે. આપણાં આજ પ્રતિનિધિઓ જે બહુમતીમાં હોય તે સત્તામાં નિયત સમય માટે રહે છે. વહીવટીતંત્ર લોકશાહીમાં આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કાયદાની મર્યાદામાં રહીને સાંભળવા બંધાયેલું છે. આમ છતાં... Continue Reading →
સંસ્કૃતિ:સ્વાધ્યાય, સંઘર્ષઅનેસુશાસનનીઉજળીકેડી:
દેશ આઝાદ થયા પછી પણ દેશના સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરવો પડે તે વાતનું હંમેશા આશ્ચર્ય થાય છે. વસવસો પણ રહે છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ છે. આપણાં આજ પ્રતિનિધિઓ જે બહુમતીમાં હોય તે સત્તામાં નિયત સમય માટે રહે છે. વહીવટીતંત્ર લોકશાહીમાં આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કાયદાની મર્યાદામાં રહીને સાંભળવા બંધાયેલું છે. આમ છતાં... Continue Reading →
ક્ષણના ચણીબોર:બાવનવર્ષનાઆયખામાંએકત્રીસવર્ષનોજેલવાસ: નરગીસમોહમ્મદી:
જેણે સપનાઓ વાવ્યા, એને તો ભઈ ! આ દુનિયાએ ખરાખરીના તાવ્યા. સાંઈ મકરંદ દવેની આ પંક્તિઓ ઇરાનના નરગીસ મોહમ્મદીને અર્પણ કરવા જેવી છે. એપ્રિલ-૧૯૭૨માં ઇરાનના જંજાન શહેરમાં જન્મેલા નરગીસને તેમના જન્મદિવસે વિશ્વના અનેક દેશોના જાગૃત નાગરિકો શુભેચ્છાઓ પાઠવતા હશે. મહિલાઓને જીવવા માટેના મૂળભૂત અધિકારો હક્કની રૂએ પ્રાપ્ત થાય તે તેમની માંગણી છે. સ્વમાનભેર જીવન જીવવા... Continue Reading →
વાટે…ઘાટે:બાવન વર્ષના આયખામાં એકત્રીસ વર્ષનો જેલવાસ: નરગીસ મોહમ્મદી:
જેણે સપનાઓ વાવ્યા, એને તો ભઈ ! આ દુનિયાએ ખરાખરીના તાવ્યા. સાંઈ મકરંદ દવેની આ પંક્તિઓ ઇરાનના નરગીસ મોહમ્મદીને અર્પણ કરવા જેવી છે. એપ્રિલ-૧૯૭૨માં ઇરાનના જંજાન શહેરમાં જન્મેલા નરગીસને તેમના જન્મદિવસે વિશ્વના અનેક દેશોના જાગૃત નાગરિકો શુભેચ્છાઓ પાઠવતા હશે. મહિલાઓને જીવવા માટેના મૂળભૂત અધિકારો હક્કની રૂએ પ્રાપ્ત થાય તે તેમની માંગણી છે. સ્વમાનભેર જીવન જીવવા... Continue Reading →
સંસ્કૃતિ:બાવન વર્ષના આયખામાં એકત્રીસ વર્ષનો જેલવાસ: નરગીસ મોહમ્મદી:
જેણે સપનાઓ વાવ્યા, એને તો ભઈ ! આ દુનિયાએ ખરાખરીના તાવ્યા. સાંઈ મકરંદ દવેની આ પંક્તિઓ ઇરાનના નરગીસ મોહમ્મદીને અર્પણ કરવા જેવી છે. એપ્રિલ-૧૯૭૨માં ઇરાનના જંજાન શહેરમાં જન્મેલા નરગીસને તેમના જન્મદિવસે વિશ્વના અનેક દેશોના જાગૃત નાગરિકો શુભેચ્છાઓ પાઠવતા હશે. મહિલાઓને જીવવા માટેના મૂળભૂત અધિકારો હક્કની રૂએ પ્રાપ્ત થાય તે તેમની માંગણી છે. સ્વમાનભેર જીવન જીવવા... Continue Reading →
ક્ષણના ચણીબોર: સંતવાણીનું ગુરુ શિખર : નારાયણ સ્વામી :
સંતવાણીના કાર્યક્રમો ગુજરાત માટે નવા કે અજાણ્યા નથી. અનેક દિગ્ગજ કલા સાધકોએ સંતવાણીના સુર પૂર ભાવ તથા ભક્તિ સાથે રેલાવ્યા છે. લોકોએ તેને અખંડ ઝીલ્યા છે. સંતવાણીના દિગ્ગજ સાધકોમાં નારાયણ સ્વામીનું નામ અગ્રસ્થાને છે. નારાયણ સ્વામીના ભજન ક્ષેત્રમાં પદાપર્ણ પહેલા સંતવાણીના જે કાર્યક્રમો થતા હતા તેમાં નારાયણના આગમન પછી મોટા ફેરફારો થવા પામ્યા હતા. નારાયણ... Continue Reading →
ક્ષણના ચણીબોર:”મજાદર(કાગધામ)માકાગોત્સવનીરજતજયંતીનોગૌરવશાળીપ્રસંગ”
મજાદરમાં પૂજ્ય ભગતબાપુની પુણ્યતિથિએ યોજાતો પ્રસંગ પૂજ્ય મોરારીબાપુની હૂંફ તથા કાગ પરિવારની ઉજળી મહેમાનગતિને કારણે સ્થાયી તેમજ સંસ્થાગત પ્રયાસ જેવો થયો છે. "કાગના ફળિયે કાગની વાતું" ગુજરાત અને રાજસ્થાનના અનેક સાહિત્ય પ્રેમીઓમાં જાણીતો તથા માનીતો પ્રસંગ થયો છે. મજાદર કે જેને લોકલાગણીના કારણે 'કાગધામ' નામ આપવામાં આવ્યું છે તે સમગ્ર ગામનો ઉત્સાહ આ પ્રસંગની ખરી... Continue Reading →
વાટે…ઘાટે:”મજાદર(કાગધામ)માકાગોત્સવનીરજતજયંતીનોગૌરવશાળીપ્રસંગ”
મજાદરમાં પૂજ્ય ભગતબાપુની પુણ્યતિથિએ યોજાતો પ્રસંગ પૂજ્ય મોરારીબાપુની હૂંફ તથા કાગ પરિવારની ઉજળી મહેમાનગતિને કારણે સ્થાયી તેમજ સંસ્થાગત પ્રયાસ જેવો થયો છે. "કાગના ફળિયે કાગની વાતું" ગુજરાત અને રાજસ્થાનના અનેક સાહિત્ય પ્રેમીઓમાં જાણીતો તથા માનીતો પ્રસંગ થયો છે. મજાદર કે જેને લોકલાગણીના કારણે 'કાગધામ' નામ આપવામાં આવ્યું છે તે સમગ્ર ગામનો ઉત્સાહ આ પ્રસંગની ખરી... Continue Reading →
સંસ્કૃતિ:”મજાદર(કાગધામ)માકાગોત્સવનીરજતજયંતીનોગૌરવશાળીપ્રસંગ”
મજાદરમાં પૂજ્ય ભગતબાપુની પુણ્યતિથિએ યોજાતો પ્રસંગ પૂજ્ય મોરારીબાપુની હૂંફ તથા કાગ પરિવારની ઉજળી મહેમાનગતિને કારણે સ્થાયી તેમજ સંસ્થાગત પ્રયાસ જેવો થયો છે. "કાગના ફળિયે કાગની વાતું" ગુજરાત અને રાજસ્થાનના અનેક સાહિત્ય પ્રેમીઓમાં જાણીતો તથા માનીતો પ્રસંગ થયો છે. મજાદર કે જેને લોકલાગણીના કારણે 'કાગધામ' નામ આપવામાં આવ્યું છે તે સમગ્ર ગામનો ઉત્સાહ આ પ્રસંગની ખરી... Continue Reading →
:ભાવેણાનીભાવભૂમિનાછેલ્લારાજવી: મહારાજકૃષ્ણકુમારસિંહજી:
પ્રજાના સુખ અને સમૃદ્ધિમાં જ પોતાનું હિત જોનારા ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી એક અનોખા અને અજોડ રાજવી હતા. તેમણે જવાબદાર રાજ્યતંત્રમાં લોક્ભાગીદારીનો વિચાર કર્યો અને તેને અમલમાં પણ મુક્યો હતો. તે કાળમાં આ એક અસાધારણ તથા ક્રાંતિકારી પહેલ હતી. પોતાનો રાજ્યાભિષેક થયો તે સમયે જ તેમણે પ્રજાને વાયદો કર્યો હતો કે લોકોની ઉન્નતિ એ જ મારો... Continue Reading →