મહાત્મા ગાંધીનું શાંતિનિકેતનમાં આગમન ૧૭ ફેબ્રુઆરી ૧૯૧૫માં થયું. આ બાબત સૂચવે છે કે દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ બીજા જ માસમાં ગાંધીજી શાંતિનિકેતન જાય છે તે માટે એક ખાસ કારણ પણ હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી નીકળ્યા ત્યારે તેમણે ત્યાં શરુ કરેલા ફિનિક્સ આશ્રમના રહેવાસીઓને ક્યાં મુકવા તે એક પ્રશ્ન હતો. બાપુનો એવો મત હતો કે આશ્રમવાસીઓ... Continue Reading →
વાટે…ઘાટે: સંતવાણીનું ગુરુ શિખર : નારાયણ સ્વામી :
સંતવાણીના કાર્યક્રમો ગુજરાત માટે નવા કે અજાણ્યા નથી. અનેક દિગ્ગજ કલા સાધકોએ સંતવાણીના સુર પૂર ભાવ તથા ભક્તિ સાથે રેલાવ્યા છે. લોકોએ તેને અખંડ ઝીલ્યા છે. સંતવાણીના દિગ્ગજ સાધકોમાં નારાયણ સ્વામીનું નામ અગ્રસ્થાને છે. નારાયણ સ્વામીના ભજન ક્ષેત્રમાં પદાપર્ણ પહેલા સંતવાણીના જે કાર્યક્રમો થતા હતા તેમાં નારાયણના આગમન પછી મોટા ફેરફારો થવા પામ્યા હતા. નારાયણ... Continue Reading →
સંસ્કૃતિ: સંતવાણીનું ગુરુ શિખર : નારાયણ સ્વામી :
સંતવાણીના કાર્યક્રમો ગુજરાત માટે નવા કે અજાણ્યા નથી. અનેક દિગ્ગજ કલા સાધકોએ સંતવાણીના સુર પૂર ભાવ તથા ભક્તિ સાથે રેલાવ્યા છે. લોકોએ તેને અખંડ ઝીલ્યા છે. સંતવાણીના દિગ્ગજ સાધકોમાં નારાયણ સ્વામીનું નામ અગ્રસ્થાને છે. નારાયણ સ્વામીના ભજન ક્ષેત્રમાં પદાપર્ણ પહેલા સંતવાણીના જે કાર્યક્રમો થતા હતા તેમાં નારાયણના આગમન પછી મોટા ફેરફારો થવા પામ્યા હતા. નારાયણ... Continue Reading →
ક્ષણના ચણીબોર:તળધરતીનાકાવ્યોનાકવિ:
ભાઈ શૈલેષ ગઢવીનો પ્રથમ કાવ્ય સંગ્રહ 'થોડા ઘણાં કબૂતર' પ્રગટ થવા જઈ રહ્યો છે ત્યારે તેમને શુભકામનાઓ પાઠવવાનું મન થાય છે. કવિને કાવ્યો લખવાની કે લખીને સત્વરે પ્રસિદ્ધ કરવાની મહેચ્છા નથી. "દહીં રોટલી ખાઈને મોટા થનારાં" કવિ કેટલીક જગાએ સ્વ સાથે સંવાદ કરતા હોય તેવી પ્રતીતિ થાય છે. મેંદરડા તાલુકાના ઐતિહાસિક ગામ દાત્રાણામાં મોસાળમાં રહીને... Continue Reading →
વાટે…ઘાટે:તળધરતીનાકાવ્યોનાકવિ:

સંસ્કૃતિ:તળધરતીનાકાવ્યોનાકવિ:

ક્ષણના ચણીબોર:પ્રજાવત્સલરાજવીનીપ્રતિમાનુંઅનાવરણ: રાજધાનીનુંગૌરવ:
૧૦મી માર્ચ ૨૦૨૪નો દિવસ ગાંધીનગરના ઇતિહાસમાં સદાકાળ જીવંત રહેશે. આ દિવસે જ ભાવેણાની ભાવભૂમિના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ ગાંધીનગરમાં થયું. એક પ્રજાવત્સલ રાજવીનું શિલ્પ પાટનગરમાં હોય તે શાસકો માટે સૂચક તથા માર્ગદર્શક છે. ગાંધીનગરમાં રહેતા માત્ર ભાવનગર નિવાસીઓ જ નહિ પરંતુ પ્રજાને પ્રિય એવા રાજવીના અસંખ્ય ચાહકોના મનમાં અપાર ઉમળકાના આ સમારંભ પ્રસંગે દર્શન... Continue Reading →
વાટે…ઘાટે:પ્રજાવત્સલરાજવીનીપ્રતિમાનુંઅનાવરણ: રાજધાનીનુંગૌરવ:
૧૦મી માર્ચ ૨૦૨૪નો દિવસ ગાંધીનગરના ઇતિહાસમાં સદાકાળ જીવંત રહેશે. આ દિવસે જ ભાવેણાની ભાવભૂમિના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ ગાંધીનગરમાં થયું. એક પ્રજાવત્સલ રાજવીનું શિલ્પ પાટનગરમાં હોય તે શાસકો માટે સૂચક તથા માર્ગદર્શક છે. ગાંધીનગરમાં રહેતા માત્ર ભાવનગર નિવાસીઓ જ નહિ પરંતુ પ્રજાને પ્રિય એવા રાજવીના અસંખ્ય ચાહકોના મનમાં અપાર ઉમળકાના આ સમારંભ પ્રસંગે દર્શન... Continue Reading →
સંસ્કૃતિ:પ્રજાવત્સલરાજવીનીપ્રતિમાનુંઅનાવરણ: રાજધાનીનુંગૌરવ:
૧૦મી માર્ચ ૨૦૨૪નો દિવસ ગાંધીનગરના ઇતિહાસમાં સદાકાળ જીવંત રહેશે. આ દિવસે જ ભાવેણાની ભાવભૂમિના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ ગાંધીનગરમાં થયું. એક પ્રજાવત્સલ રાજવીનું શિલ્પ પાટનગરમાં હોય તે શાસકો માટે સૂચક તથા માર્ગદર્શક છે. ગાંધીનગરમાં રહેતા માત્ર ભાવનગર નિવાસીઓ જ નહિ પરંતુ પ્રજાને પ્રિય એવા રાજવીના અસંખ્ય ચાહકોના મનમાં અપાર ઉમળકાના આ સમારંભ પ્રસંગે દર્શન... Continue Reading →
ક્ષણના ચણીબોર:સ્વાધ્યાય, સંઘર્ષઅનેસુશાસનનીઉજળીકેડી:
દેશ આઝાદ થયા પછી પણ દેશના સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરવો પડે તે વાતનું હંમેશા આશ્ચર્ય થાય છે. વસવસો પણ રહે છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ છે. આપણાં આજ પ્રતિનિધિઓ જે બહુમતીમાં હોય તે સત્તામાં નિયત સમય માટે રહે છે. વહીવટીતંત્ર લોકશાહીમાં આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કાયદાની મર્યાદામાં રહીને સાંભળવા બંધાયેલું છે. આમ છતાં... Continue Reading →