સંસ્કૃતિ:લોકસાહિત્યનું માધ્યમ અને શિક્ષકોના ઘડતરનો સુઆયોજિત પ્રયાસ:

શિક્ષણના સ્તર અંગે આપણે અવારનવાર ચિંતા કરીએ છીએ. શિક્ષણના અનેક ફોરમ પર પણ તેની ચર્ચાઓ થયા કરે છે. શિક્ષણના સ્તરમાં તેમજ તેની ગુણવત્તામાં સુધારો કરવાના હેતુથી ભારત સરકારે New Education Policy - ૨૦૨૦નો દેશભરમાં અમલ કરવાનું નક્કી કર્યું છે. દેશની NCERT કે આપણાં રાજ્યની GCERT પણ આ દિશામાં કાર્યરત છે. પરંતુ શિક્ષણના સ્તરને સુધારવાના કાર્યોમાં... Continue Reading →

ક્ષણના ચણીબોર:”આપણેત્યાંસુધીમાત્રઓર્ડિનરીછીએજ્યાંસુધીતેનીઆગળએક્સ્ટ્રાનલગાડીએ”-અનુપમખેર

સુપ્રસિદ્ધ તેમજ સફળ અભિનેતા અનુપમ ખેરની આત્મકથા-Lessions Life Taught me - રસપ્રદ વાંચન પૂરું પડે તેવી સમૃદ્ધ છે. ગુજરાતીમાં તેનો અનુવાદ જાણીતા લેખક-પત્રકાર તુષાર દવેએ કર્યો છે. ("જાણતા અજાણતા જીવને શીખવેલા પાઠ" પ્રકાશન:નવભારત સાહિત્ય મંદિર) આ રોચક કથા વાંચતા સ્પષ્ટ થાય છે કે જીવનમાં અનેક ચઢાવ તેમજ ઉતારના તબક્કાઓ આવે છે. એ બંનેને પચાવે તે... Continue Reading →

વાટે…ઘાટે:”આપણેત્યાંસુધીમાત્રઓર્ડિનરીછીએજ્યાંસુધીતેનીઆગળએક્સ્ટ્રાનલગાડીએ”-અનુપમખેર

સુપ્રસિદ્ધ તેમજ સફળ અભિનેતા અનુપમ ખેરની આત્મકથા-Lessions Life Taught me - રસપ્રદ વાંચન પૂરું પડે તેવી સમૃદ્ધ છે. ગુજરાતીમાં તેનો અનુવાદ જાણીતા લેખક-પત્રકાર તુષાર દવેએ કર્યો છે. ("જાણતા અજાણતા જીવને શીખવેલા પાઠ" પ્રકાશન:નવભારત સાહિત્ય મંદિર) આ રોચક કથા વાંચતા સ્પષ્ટ થાય છે કે જીવનમાં અનેક ચઢાવ તેમજ ઉતારના તબક્કાઓ આવે છે. એ બંનેને પચાવે તે... Continue Reading →

સંસ્કૃતિ:”આપણેત્યાંસુધીમાત્રઓર્ડિનરીછીએજ્યાંસુધીતેનીઆગળએક્સ્ટ્રાનલગાડીએ”-અનુપમખેર

સુપ્રસિદ્ધ તેમજ સફળ અભિનેતા અનુપમ ખેરની આત્મકથા-Lessions Life Taught me - રસપ્રદ વાંચન પૂરું પડે તેવી સમૃદ્ધ છે. ગુજરાતીમાં તેનો અનુવાદ જાણીતા લેખક-પત્રકાર તુષાર દવેએ કર્યો છે. ("જાણતા અજાણતા જીવને શીખવેલા પાઠ" પ્રકાશન:નવભારત સાહિત્ય મંદિર) આ રોચક કથા વાંચતા સ્પષ્ટ થાય છે કે જીવનમાં અનેક ચઢાવ તેમજ ઉતારના તબક્કાઓ આવે છે. એ બંનેને પચાવે તે... Continue Reading →

ક્ષણના ચણીબોર:વઢવાણનીવિરલવિભૂતિ: રતિલાલજીવણલાલશાહ:

  ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ના ભાતીગળ ભૂતકાળના પ્રસંગોની વાતો ભાઈ ભુપેન્દ્રભાઈ દવે તરફથી અવારનવાર મળ્યા કરતા હોય છે. અગાઉ ભુપેન્દ્રભાઈ ઉપરાંત અરવિંદભાઈ આચાર્ય પણ અહોભાવ થાય તેવી સત્ય ઘટનાઓ વિશે વાત કરતા હતા. અરવિંદભાઈના દુઃખદ નિધન બાદ પણ આ ક્રમ ભુપેન્દ્રભાઈએ જાળવ્યો છે. અરવિંદભાઈ તથા ભુપેન્દ્રભાઈએ સહલેખકો તરીકે પણ ઝાલાવાડની અનેક ભાતીગળ કથાઓને શબ્દદેહ આપ્યો છે. ભુપેન્દ્રભાઈ દવે... Continue Reading →

વાટે…ઘાટે:વઢવાણનીવિરલવિભૂતિ: રતિલાલજીવણલાલશાહ:

ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ના ભાતીગળ ભૂતકાળના પ્રસંગોની વાતો ભાઈ ભુપેન્દ્રભાઈ દવે તરફથી અવારનવાર મળ્યા કરતા હોય છે. અગાઉ ભુપેન્દ્રભાઈ ઉપરાંત અરવિંદભાઈ આચાર્ય પણ અહોભાવ થાય તેવી સત્ય ઘટનાઓ વિશે વાત કરતા હતા. અરવિંદભાઈના દુઃખદ નિધન બાદ પણ આ ક્રમ ભુપેન્દ્રભાઈએ જાળવ્યો છે. અરવિંદભાઈ તથા ભુપેન્દ્રભાઈએ સહલેખકો તરીકે પણ ઝાલાવાડની અનેક ભાતીગળ કથાઓને શબ્દદેહ આપ્યો છે. ભુપેન્દ્રભાઈ દવે... Continue Reading →

સંસ્કૃતિ:વઢવાણનીવિરલવિભૂતિ: રતિલાલજીવણલાલશાહ:

ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ના ભાતીગળ ભૂતકાળના પ્રસંગોની વાતો ભાઈ ભુપેન્દ્રભાઈ દવે તરફથી અવારનવાર મળ્યા કરતા હોય છે. અગાઉ ભુપેન્દ્રભાઈ ઉપરાંત અરવિંદભાઈ આચાર્ય પણ અહોભાવ થાય તેવી સત્ય ઘટનાઓ વિશે વાત કરતા હતા. અરવિંદભાઈના દુઃખદ નિધન બાદ પણ આ ક્રમ ભુપેન્દ્રભાઈએ જાળવ્યો છે. અરવિંદભાઈ તથા ભુપેન્દ્રભાઈએ સહલેખકો તરીકે પણ ઝાલાવાડની અનેક ભાતીગળ કથાઓને શબ્દદેહ આપ્યો છે. ભુપેન્દ્રભાઈ દવે... Continue Reading →

ક્ષણના ચણીબોર:પોરબંદરનાસંસ્કારમૂર્તિસમાનરાજવી: નટવરસિંહજી:

     દેશના એકીકરણનું કામ સરદાર સાહેબના ફાળે આવ્યું ત્યારે એક મહત્વનો પડકાર એ દેશી રજવાડાઓના એકીકરણનો હતો. એ પણ યોગાનુયોગ છે કે દેશના લગભગ કુલ દેશી રજવાડાઓમાં ત્રીજા ભાગના રજવાડા સૌરાષ્ટ્રના હતા સૌરાષ્ટ્ર એ ગુજરાત(જુના મુંબઈ રાજ્ય)નો એક ભાગ હતું. સામાન્ય રીતે આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીનું માર્ગદર્શન સૌરાષ્ટ્રને વિશેષ મળતું હતું. બાપુની આગેવાનીમાં રાજકોટના રાજવી... Continue Reading →

વાટે…ઘાટે:પોરબંદરનાસંસ્કારમૂર્તિસમાનરાજવી: નટવરસિંહજી:

  દેશના એકીકરણનું કામ સરદાર સાહેબના ફાળે આવ્યું ત્યારે એક મહત્વનો પડકાર એ દેશી રજવાડાઓના એકીકરણનો હતો. એ પણ યોગાનુયોગ છે કે દેશના લગભગ કુલ દેશી રજવાડાઓમાં ત્રીજા ભાગના રજવાડા સૌરાષ્ટ્રના હતા સૌરાષ્ટ્ર એ ગુજરાત(જુના મુંબઈ રાજ્ય)નો એક ભાગ હતું. સામાન્ય રીતે આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીનું માર્ગદર્શન સૌરાષ્ટ્રને વિશેષ મળતું હતું. બાપુની આગેવાનીમાં રાજકોટના રાજવી... Continue Reading →

સંસ્કૃતિ:પોરબંદરનાસંસ્કારમૂર્તિસમાનરાજવી: નટવરસિંહજી:

       દેશના એકીકરણનું કામ સરદાર સાહેબના ફાળે આવ્યું ત્યારે એક મહત્વનો પડકાર એ દેશી રજવાડાઓના એકીકરણનો હતો. એ પણ યોગાનુયોગ છે કે દેશના લગભગ કુલ દેશી રજવાડાઓમાં ત્રીજા ભાગના રજવાડા સૌરાષ્ટ્રના હતા સૌરાષ્ટ્ર એ ગુજરાત(જુના મુંબઈ રાજ્ય)નો એક ભાગ હતું. સામાન્ય રીતે આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીનું માર્ગદર્શન સૌરાષ્ટ્રને વિશેષ મળતું હતું. બાપુની આગેવાનીમાં રાજકોટના રાજવી... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑