પહેલી ઓક્ટોબર-૧૯૭૧ના દિવસે પટણાના જયપ્રકાશ નારાયણના નિવાસસ્થાનમાં એક અસાધારણ ઘટના બને છે. એક સશક્ત યુવાન જે.પી.ને મળે છે. જેપીનું નામ તથા કામ સાંભળીને આવેલો આ યુવાન જે.પી.ને કહે છે તે જંગલમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીને રોજી-રોટી મેળવે છે. જે.પી. ઉત્સુકતાથી આ અજાણ્યા યુવકને પોતાના નિવાસસ્થાને આવવાનું કારણ પૂછે છે. આવનાર યુવાન કહે છે કે તે જે... Continue Reading →
સંસ્કૃતિ:માનવજાતનામહાનસેવક: લોકનાયકજયપ્રકાશનારાયણ:
પહેલી ઓક્ટોબર-૧૯૭૧ના દિવસે પટણાના જયપ્રકાશ નારાયણના નિવાસસ્થાનમાં એક અસાધારણ ઘટના બને છે. એક સશક્ત યુવાન જે.પી.ને મળે છે. જેપીનું નામ તથા કામ સાંભળીને આવેલો આ યુવાન જે.પી.ને કહે છે તે જંગલમાં કોન્ટ્રાક્ટરનું કામ કરીને રોજી-રોટી મેળવે છે. જે.પી. ઉત્સુકતાથી આ અજાણ્યા યુવકને પોતાના નિવાસસ્થાને આવવાનું કારણ પૂછે છે. આવનાર યુવાન કહે છે કે તે જે... Continue Reading →
ઝવેરચંદમેઘાણી: એકસમર્થસર્જક:
લોકોના વિશાળ સમૂહને પોતાની નજરે જોઈને તેમની સાચી ઓળખ કોઈ 'ધૂળધોયા' જ કરી શકે. અશિક્ષિત કે ગામડિયાના પરિવેશમાં પણ 'ચીંથરે વિટયા રતન' હોય છે તેની ઓળખ મહાન લેખક અને સંશોધક ઝવેરચંદ મેઘાણીએ સમગ્ર જગતને આપી. મેઘાણીની આંખે લોકનું દર્શન કર્યા પછી કોઈ પણ વ્યકતિ લોક તરફ અણગમા કે સૂગનો ભાવ મનમાં ધરી નહિ શકે તેવી... Continue Reading →
ક્ષણના ચણીબોર:વસંત-રજબ: માનવતાવાદીમિત્રો:
અમદાવાદમાં તેમજ દેશના અન્ય ભાગોમાં રથયાત્રાના પ્રસંગની તૈયારી થતી હોય ત્યારે બે જીગરજાન મિત્રો-વસંતરાવ તથા રજબઅલીની પાવન સ્મૃતિ થાય છે. તે બંને દોસ્તો સમાજમાં ભાઈચારાની લાગણી કેળવવા જીવ્યા અને છેવટે આજ હેતુ માટે ફના પણ થયા. બે જૂથો વચ્ચેના અણસમજથી ઉભા થયેલા સંઘર્ષમાં વસંત-રજબ જેવા મિત્રોનું બલિદાન આવા સંઘર્ષને ઠારવાનું કાર્ય કરે છે. માનવ-જીવનને ફરી... Continue Reading →
વાટે…ઘાટે:વસંત-રજબ: માનવતાવાદીમિત્રો:

સંસ્કૃતિ:વસંત-રજબ: માનવતાવાદીમિત્રો:

:કવિરાજપ્રભુદાનજીનીસર્જનયાત્રાનુંએકનૂતનપુષ્પ:
કવિરાજ શ્રી પ્રભુદાનજી સુરુ એ આપણાં સાહિત્ય સર્જનની દુનિયામાં એક અનોખું સ્થાન ધરાવે છે. ઉત્તમ સર્જક એ ઉત્તમ માનવી હોવો જોઈએ તેવો વિદ્વાન લોકોનો મત છે. તેમાં ઘણું તથ્ય છે. મનુષ્યના પોતાના આંતરિક સંસ્કારની અભિવ્યક્તિ જ તેના સર્જનમાં દેખાય છે. પ્રભુદાનજી અંદર-બહાર ઊજળાં છે. આથી તેમની કૃતિઓ પણ એવી જ ઉજળી તથા અદકેરી છે. "કવિ... Continue Reading →
ક્ષણના ચણીબોર: જવલ્લે જ જોવા મળે તેવા ભજનાનંદી :
વર્ષોના વર્ષો વીતી જાય ત્યારે પૂજ્ય નારાયણસ્વામી જેવા કલાધર આપણી વચ્ચે આવે છે. નારાયણસ્વામીની આ સદાકાળ જીવંત સ્મૃતિને વંદન કરવા ૨૯ જૂન-૨૦૨૪ના રોજ હેમુ ગઢવી હોલ રાજકોટમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. ૨૯ જૂન એ નારાયણસ્વામીની જન્મજયંતિ પણ છે. પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ આ પ્રસંગને મળ્યા છે. ભજન કે સંતવાણી તરફનો આપણો અંતરનો ભાવ પેઢીઓથી... Continue Reading →
ક્ષણના ચણીબોર:લોકસાહિત્યનું માધ્યમ અને શિક્ષકોના ઘડતરનો સુઆયોજિત પ્રયાસ:
શિક્ષણના સ્તર અંગે આપણે અવારનવાર ચિંતા કરીએ છીએ. શિક્ષણના અનેક ફોરમ પર પણ તેની ચર્ચાઓ થયા કરે છે. શિક્ષણના સ્તરમાં તેમજ તેની ગુણવત્તામાં સુધારો કરવાના હેતુથી ભારત સરકારે New Education Policy - ૨૦૨૦નો દેશભરમાં અમલ કરવાનું નક્કી કર્યું છે. દેશની NCERT કે આપણાં રાજ્યની GCERT પણ આ દિશામાં કાર્યરત છે. પરંતુ શિક્ષણના સ્તરને સુધારવાના કાર્યોમાં... Continue Reading →
વાટે…ઘાટે:લોકસાહિત્યનું માધ્યમ અને શિક્ષકોના ઘડતરનો સુઆયોજિત પ્રયાસ: