:સૂના સમદરની પાળે: આઘા સમદરની પાળે: યુદ્ધસ્ય કથા રમ્યા: એવી એક ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. એક રીતે જોઈએ તો યુદ્ધ મહાવિનાશ નોતરે છે. કેટકેટલા લોકો યુદ્ધમાં તેમનું સર્વસ્વ ગુમાવે છે તેની ગણતરી માંડવી પણ મુશ્કેલ બને છે. આથી એમ કહી શકાય કે યુદ્ધમાં કોઈ વિજેતા હોતા નથી. ઐતિહાસિક કલિંગાના યુદ્ધ પછી મહારાજા અશોકના... Continue Reading →
સૂના સમદરની પાળે-સંસ્કૃતિ

:સ્વપ્ન, સંઘર્ષઅનેસિદ્ધિઓનીભાતીગળકથા:
સતત વિચરણ કરતા રહેવું એ કદાચ માનવી માત્રને મળેલી કુદરતી પ્રેરણા છે. માનવને મળેલા અમૂલ્ય આશીર્વાદ છે તથા શક્તિ પણ છે. જીવનની ગતિ એ જ જીવનમાં સ્થિરતા લાવે છે. જે લોકો ગતિ કરતા નથી તેવા લોકો જીવનમાં પ્રગતિ પણ કરી શકતા નથી. 'ચરૈવેતિ-ચરૈવેતિ' એ શાસ્ત્રોની વાત યુગોથી માનવીના મનમાં ઉતરી છે. સ્થિર થઇ છે.... Continue Reading →
:બોરસદસત્યાગ્રહનીશતાબ્દીવંદના:
દેશને અંગ્રેજોની સત્તામાંથી મુક્ત કરવા માટે થયેલા ત્રણ સફળ સત્યાગ્રહો એ આપણી ઉજળી તથા ઐતિહાસિક સ્મૃતિ છે. આ ત્રણ સત્યાગ્રહ ગુજરાતની ભૂમિ પર થયા તેથી તેનું આપણાં માટે વિશેષ મહત્વ છે. નવજીવન ટ્રસ્ટ તરફથી એક સારી પહેલ કરવામાં આવી. આ ત્રણેય સત્યાગ્રહો પર અલગ અલગ વ્યાખ્યાનોનું આયોજન ૨૦૨૫માં કરવામાં આવ્યું. અનેક યુવાનો સુધી આપણાં... Continue Reading →