: સંતવાણી સમીપે : : ગણ્યું જે પ્યારું પ્યારાએ : અતિ પ્યારું ગણી લેજે :

       તુલસીદાસની ચોપાઇ કે નરસિંહના ઝૂલણા છંદમાં રચાયેલા કાવ્યો એ એવા સત્વવાળા સર્જનો છે જે કદી જૂના કે અપ્રસ્તુત થતા નથી. આવી રચનાઓની સરળતા,મધુરતા તથા હેતુપૂર્ણતાની કોઇ expiry date હોતી નથી. આવી રચનાઓ તરફ સામાન્ય માનવીઓનું આકર્ષણ તથા તેના સતત ઉપયોગને કારણે ચલણી સીક્કા જેવી બની રહે છે. હમેશા જીવંત તથા ધબકતી રહે છે. મારી... Continue Reading →

સંસ્કૃતિ : સર પ્રભાશંકરપટ્ટણીઅનેગાંધીજી: યુગપ્રભાવીમહાજનો:

એક નાનો પત્ર અને તેનો ટૂંકો જવાબ તત્કાલીન યુગના અગ્રજનોના વિવેક તથા સંવેદનશીલતાનું દર્શન કરાવી જાય છે. નાનો પત્ર સર પટ્ટણીના સદગુણી ધર્મપત્ની રમાબેન પટ્ટણી તરફથી ગાંધીજીને સંબોધીને તા. ૨૪-૧૧-૧૦૨૪ના રોજ લખવામાં આવ્યો છે. રમાબહેન પટ્ટણી લખે છે: " પટ્ટણી સાહેબ પાસેથી જાણ્યું કે તેમણે આપને થોડા દિવસ આરામ લેવા જણાવ્યું છે. આપે તે આમંત્રણનો... Continue Reading →

વાટે…ઘાટે:આપણું જીવન: ઘડતરની એક નિરંતર પ્રક્રિયા:

માનવ જીવન એ આપણામાંથી દરેકને મળેલી અસાધારણ ભેટ છે. માનવ સિવાય દરેક જીવ થકી જીવાતું જીવન એ પણ એક સર્વ-સત્તાધીશ પરમેશ્વરની ખુબીપૂર્વકની રચના છે. માનવજીવન તથા પશુ પંખીઓનું જીવન પણ આ ધરતીનો શણગાર છે. વનસ્પતિમાં પણ જીવ છે એ વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે. આ સૌનું સાયુજ્ય તથા સહઅસ્તિત્વ એ જ આ ધરતીની ખરી શોભા... Continue Reading →

આપણું જીવન-સંસ્કૃતિ-આપણું જીવન: ઘડતરની એક નિરંતર પ્રક્રિયા:

                   માનવ જીવન એ આપણામાંથી દરેકને મળેલી અસાધારણ ભેટ છે. માનવ સિવાય દરેક જીવ થકી જીવાતું જીવન એ પણ એક સર્વ-સત્તાધીશ તથા પરમેશ્વરની ખુબીપૂર્વકની રચના છે. માનવજીવન તથા પશુ પંખીઓનું જીવન પણ આ ધરતીનો શણગાર છે. વનસ્પતિમાં પણ જીવ છે એ વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે. આ સૌનું સાયુજ્ય તથા સહઅસ્તિત્વ એ જ આ ધરતીની... Continue Reading →

આપણું જીવન-ક્ષણના ચણીબોર-આપણું જીવન: ઘડતરની એક નિરંતર પ્રક્રિયા:

                   માનવ જીવન એ આપણામાંથી દરેકને મળેલી અસાધારણ ભેટ છે. માનવ સિવાય દરેક જીવ થકી જીવાતું જીવન એ પણ એક સર્વ-સત્તાધીશ તથા પરમેશ્વરની ખુબીપૂર્વકની રચના છે. માનવજીવન તથા પશુ પંખીઓનું જીવન પણ આ ધરતીનો શણગાર છે. વનસ્પતિમાં પણ જીવ છે એ વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યું છે. આ સૌનું સાયુજ્ય તથા સહઅસ્તિત્વ એ જ આ ધરતીની... Continue Reading →

દાન અલગારી ભાતીગળ વ્યક્તિત્વ તથા કવિત્વ-સંસ્કૃતિ

લોક સાહિત્યના નામી કલાકારોમાં કવિ 'દાન અલગારી' એક જુદી ભાત પાડનારા છે.  દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા... Continue Reading →

દાન અલગારી-સદાકાળ સ્મૃતિમાં રહે તેવું વ્યક્તિત્વ-સંસ્કૃતિ

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ... Continue Reading →

દાન અલગારી-સદાકાળ સ્મૃતિમાં રહે તેવું વ્યક્તિત્વ-ક્ષણના ચણીબોર

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ... Continue Reading →

દાન અલગારી-સદાકાળ સ્મૃતિમાં રહે તેવું વ્યક્તિત્વ-વાટે…ઘાટે

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ... Continue Reading →

ક્ષણના ચણીબોર:દાનઅલગારી: ભાતીગળ વ્યક્તિત્વ તથા કવિત્વ:

લોક સાહિત્યના નામી કલાકારોમાં કવિ 'દાન અલગારી' એક જુદી ભાત પાડનારા છે.  દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. પૂજ્ય મોરારીબાપુ તથા શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્નેહનો નિરંતર પ્રવાહ દાન તરફ હંમેશા વહેતો રહ્યો. નાગેશ્રીના સુરગભાઇ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑