ક્ષણના ચણીબોર:’કલાતીર્થ’ ટ્રસ્ટસુરતનોઅજોડઉપાસનાયજ્ઞ:

 વિશ્વનો કોઈ પણ દેશ તેની કલા અને સંસ્કૃતિનું જતન કરવામાં સભાન અને ઓછા વધતા અંશે સક્રિય પણ હોય છે. આવી લાગણી હોય તે ઇચ્છવાયોગ્ય છે. કલા અને સંસ્કૃતિ સમાજને જોડવાનું કામ કરે છે. સંસ્કૃતિના વિકાસ થકી સભ્ય સમાજનું નિર્માણ થાય છે. સંસ્કૃતિ સમાજને સારા નરસાનો અણસાર આપી નીરક્ષીરનો વિવેક સમજતા પણ શીખવે છે. સંસ્કૃતિને ટકાવી... Continue Reading →

વાટે…ઘાટે:’કલાતીર્થ’ ટ્રસ્ટસુરતનોઅજોડઉપાસનાયજ્ઞ:

વિશ્વનો કોઈ પણ દેશ તેની કલા અને સંસ્કૃતિનું જતન કરવામાં સભાન અને ઓછા વધતા અંશે સક્રિય પણ હોય છે. આવી લાગણી હોય તે ઇચ્છવાયોગ્ય છે. કલા અને સંસ્કૃતિ સમાજને જોડવાનું કામ કરે છે. સંસ્કૃતિના વિકાસ થકી સભ્ય સમાજનું નિર્માણ થાય છે. સંસ્કૃતિ સમાજને સારા નરસાનો અણસાર આપી નીરક્ષીરનો વિવેક સમજતા પણ શીખવે છે. સંસ્કૃતિને ટકાવી... Continue Reading →

સંસ્કૃતિ:’કલાતીર્થ’ ટ્રસ્ટસુરતનોઅજોડઉપાસનાયજ્ઞ:

વિશ્વનો કોઈ પણ દેશ તેની કલા અને સંસ્કૃતિનું જતન કરવામાં સભાન અને ઓછા વધતા અંશે સક્રિય પણ હોય છે. આવી લાગણી હોય તે ઇચ્છવાયોગ્ય છે. કલા અને સંસ્કૃતિ સમાજને જોડવાનું કામ કરે છે. સંસ્કૃતિના વિકાસ થકી સભ્ય સમાજનું નિર્માણ થાય છે. સંસ્કૃતિ સમાજને સારા નરસાનો અણસાર આપી નીરક્ષીરનો વિવેક સમજતા પણ શીખવે છે. સંસ્કૃતિને ટકાવી... Continue Reading →

કલાતીર્થ-સંસ્કૃતિ

'કલાતીર્થ' ટ્રસ્ટ સુરતનો અજોડ ઉપાસના યજ્ઞ:                   વિશ્વનો કોઈ પણ દેશ તેની કલા અને સંસ્કૃતિનું જતન કરવામાં સભાન અને ઓછા વધતા અંશે સક્રિય પણ હોય છે. આવી લાગણી હોય તે ઇચ્છવાયોગ્ય છે. કલા અને સંસ્કૃતિ સમાજને જોડવાનું કામ કરે છે. સંસ્કૃતિના વિકાસ થકી સભ્ય સમાજનું નિર્માણ થાય છે. સંસ્કૃતિ સમાજને સારા નરસાનો અણસાર આપી નીરક્ષીરનો... Continue Reading →

આભને થોભ દેનારા મોવડીઓની આકરી વિદાય

    સંસાર છોડીને જવાની પ્રક્રિયા તો શાશ્વત છે. સૌએ નિયત સમયે જવાનું હોય તે સ્વાભાવિક હોવા છતાં આકરું લાગે છે. વિશેષ કરીને સમાજ માટે કંઈક કરી છૂટનાર વ્યક્તિની વિદાય સમગ્ર સમાજને આંચકો આપી જાય છે.                     છેલ્લા થોડા મહિનાઓમાં સમાજના અડીખમ અગ્રણી વાલજીબાપા(સીંઘોડી કચ્છ), સેવાભાવી લાભુભા લાખાભા જામંગ તથા નાગરદાસભાઈ બુધશિ(મુંબઈ)ની ચીર વિદાય આઘાત સમાન... Continue Reading →

:આભનેથોભદેનારામોવડીઓનીઆકરીવિદાય:

   સંસાર છોડીને જવાની પ્રક્રિયા તો શાશ્વત છે. સૌએ નિયત સમયે જવાનું હોય તે સ્વાભાવિક હોવા છતાં આકરું લાગે છે. વિશેષ કરીને સમાજ માટે કંઈક કરી છૂટનાર વ્યક્તિની વિદાય સમગ્ર સમાજને આંચકો આપી જાય છે.                     છેલ્લા થોડા મહિનાઓમાં સમાજના અડીખમ અગ્રણી વાલજીબાપા(સીંઘોડી કચ્છ), સેવાભાવી લાભુભા લાખાભા જામંગ તથા નાગરદાસભાઈ બુધશિ(મુંબઈ)ની ચીર વિદાય આઘાત સમાન હતી. આભને... Continue Reading →

સંતવાણીનું ગુરુ શિખર – નારાયણ સ્વામી

સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર... Continue Reading →

વિનોબાજી-સંસ્કૃતિ

:ગાંધી વિચારના સક્રિય વારસદાર: વિનોબાજી:                   બાપુ વિનોબાજીને એક સંદેશ મોકલે છે. ગાંધીજી લખે છે:                                "તમારી સેવાની મારે જરૂર છે. તમારી પાસે સમય હશે કે કેમ તેની મને ખબર નથી. કારણ કે તમે નિરંતર કામમાં રહો છો. તમે પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી બનો તેવી મારી ઈચ્છા છે."                 ગાંધીજીએ બ્રિટિશ સરકાર સામે વ્યક્તિગત સત્યાગ્રહનો વિચાર... Continue Reading →

ક્ષણના ચણીબોર:ગાંધીવિચારનાસક્રિયવારસદાર: વિનોબાજી:

બાપુ વિનોબાજીને એક સંદેશ મોકલે છે. ગાંધીજી લખે છે:                                "તમારી સેવાની મારે જરૂર છે. તમારી પાસે સમય હશે કે કેમ તેની મને ખબર નથી. કારણ કે તમે નિરંતર કામમાં રહો છો. તમે પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી બનો તેવી મારી ઈચ્છા છે."                 ગાંધીજીએ બ્રિટિશ સરકાર સામે વ્યક્તિગત સત્યાગ્રહનો વિચાર કર્યો. એકવાર વાત મનમાં ઉતરે પછી તેમાં વિલંબ... Continue Reading →

વાટે…ઘાટે:ગાંધીવિચારનાસક્રિયવારસદાર: વિનોબાજી:

 બાપુ વિનોબાજીને એક સંદેશ મોકલે છે. ગાંધીજી લખે છે:                                "તમારી સેવાની મારે જરૂર છે. તમારી પાસે સમય હશે કે કેમ તેની મને ખબર નથી. કારણ કે તમે નિરંતર કામમાં રહો છો. તમે પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી બનો તેવી મારી ઈચ્છા છે."                 ગાંધીજીએ બ્રિટિશ સરકાર સામે વ્યક્તિગત સત્યાગ્રહનો વિચાર કર્યો. એકવાર વાત મનમાં ઉતરે પછી તેમાં વિલંબ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑