સંતોની મરમી જ્ઞાનગોષ્ઠિ-સંસ્કૃતિ

સંતોની મરમી જ્ઞાનગોષ્ઠિ: ગંગોત્રીનો પાવનકારી પ્રવાહ: જોતાં રે જોતાં અમને જડીયા રે સાચા સાગરના મોતી.                      'જોતાં રે જોતાં' મળે તેવું તેનું વિશેષ મૂલ્ય છે. ખોજ કરી છે, શ્રદ્ધા ધરીને પ્રયાસ કર્યા છે ત્યારે મોતી મળ્યા છે. મોતી ગોત્યા છે અને તેથી જડ્યા છે.              જ્ઞાનસંવાદમાં કહેવાયેલા આવા એક એક શબ્દનું મૂલ્ય છે. અગમના ભેદ... Continue Reading →

દાન અલગારી: સદાકાળ સ્મૃતિમાં રહે તેવું વ્યક્તિત્વ

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ... Continue Reading →

દાનઅલગારી: સદાકાળસ્મૃતિમાંરહેતેવુંવ્યક્તિત્વ:

સબસે દિયા અનુપ હૈ દિયા કરો સબ કોઈ ઘરમેં ઘરાં ન પાઈએ જો કર દિયા ન હોય.                            દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દ્રષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી અંદરનું તથા બહારનું સઘળું ઝળહળા થશે. આવા પ્રકાશ થકી... Continue Reading →

ક્ષણના ચણીબોર:સંતોનીમરમીજ્ઞાનગોષ્ઠિ: ગંગોત્રીનોપાવનકારીપ્રવાહ:

જોતાં રે જોતાં અમને જડીયા રે સાચા સાગરના મોતી.                      'જોતાં રે જોતાં' મળે તેવું તેનું વિશેષ મૂલ્ય છે. ખોજ કરી છે, શ્રદ્ધા ધરીને પ્રયાસ કર્યા છે ત્યારે મોતી મળ્યા છે. મોતી ગોત્યા છે અને તેથી જડ્યા છે.              જ્ઞાનસંવાદમાં કહેવાયેલા આવા એક એક શબ્દનું મૂલ્ય છે. અગમના ભેદ ઉકેલવાનો આ સાત્વિક પ્રયાસ છે. અહીં જ્ઞાનનું પ્રદર્શન... Continue Reading →

વાટે…ઘાટે:સંતોનીમરમીજ્ઞાનગોષ્ઠિ: ગંગોત્રીનોપાવનકારીપ્રવાહ:

જોતાં રે જોતાં અમને જડીયા રે સાચા સાગરના મોતી.                      'જોતાં રે જોતાં' મળે તેવું તેનું વિશેષ મૂલ્ય છે. ખોજ કરી છે, શ્રદ્ધા ધરીને પ્રયાસ કર્યા છે ત્યારે મોતી મળ્યા છે. મોતી ગોત્યા છે અને તેથી જડ્યા છે.              જ્ઞાનસંવાદમાં કહેવાયેલા આવા એક એક શબ્દનું મૂલ્ય છે. અગમના ભેદ ઉકેલવાનો આ સાત્વિક પ્રયાસ છે. અહીં જ્ઞાનનું પ્રદર્શન... Continue Reading →

સંસ્કૃતિ:સંતોનીમરમીજ્ઞાનગોષ્ઠિ: ગંગોત્રીનોપાવનકારીપ્રવાહ:

જોતાં રે જોતાં અમને જડીયા રે સાચા સાગરના મોતી.                      'જોતાં રે જોતાં' મળે તેવું તેનું વિશેષ મૂલ્ય છે. ખોજ કરી છે, શ્રદ્ધા ધરીને પ્રયાસ કર્યા છે ત્યારે મોતી મળ્યા છે. મોતી ગોત્યા છે અને તેથી જડ્યા છે.              જ્ઞાનસંવાદમાં કહેવાયેલા આવા એક એક શબ્દનું મૂલ્ય છે. અગમના ભેદ ઉકેલવાનો આ સાત્વિક પ્રયાસ છે. અહીં જ્ઞાનનું પ્રદર્શન... Continue Reading →

ગાંધીનું ગધ્ય-વાટે…ઘાટે

"મારું જીવન એ જ મારી વાણી:” ગાંધીનું ગધ્ય: મારું જીવન એ જ મારી વાણી, બીજું તે તો ઝાકળ પાણી.                                 કવિ ઉમાશંકર જોશીએ થોડા શબ્દોમાં ગાંધીજીના જીવન, વાણી તથા તેમના અવિરત કર્મયોગના ઘટકોનો સુંદર સુયોગ કર્યો છે. વાણી-વિચાર તથા કાર્યની એકરૂપતા એ જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. બાપુના જીવનમાં આવા ક્રમનું આબેહૂબ દર્શન... Continue Reading →

ક્ષણના ચણીબોર:”મારુંજીવનએજમારીવાણી:” ગાંધીનુંગધ્ય:

મારું જીવન એ જ મારી વાણી, બીજું તે તો ઝાકળ પાણી.                                 કવિ ઉમાશંકર જોશીએ થોડા શબ્દોમાં ગાંધીજીના જીવન, વાણી તથા તેમના અવિરત કર્મયોગના ઘટકોનો સુંદર સુયોગ કર્યો છે. વાણી-વિચાર તથા કાર્યની એકરૂપતા એ જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. બાપુના જીવનમાં આવા ક્રમનું આબેહૂબ દર્શન થાય છે. બાપુની વાણી પણ તેમણે જેમ કહ્યું હતું... Continue Reading →

વાટે…ઘાટે:”મારુંજીવનએજમારીવાણી:” ગાંધીનુંગધ્ય:

મારું જીવન એ જ મારી વાણી, બીજું તે તો ઝાકળ પાણી.                                 કવિ ઉમાશંકર જોશીએ થોડા શબ્દોમાં ગાંધીજીના જીવન, વાણી તથા તેમના અવિરત કર્મયોગના ઘટકોનો સુંદર સુયોગ કર્યો છે. વાણી-વિચાર તથા કાર્યની એકરૂપતા એ જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. બાપુના જીવનમાં આવા ક્રમનું આબેહૂબ દર્શન થાય છે. બાપુની વાણી પણ તેમણે જેમ કહ્યું હતું... Continue Reading →

સંસ્કૃતિ:”મારુંજીવનએજમારીવાણી:” ગાંધીનુંગધ્ય:

મારું જીવન એ જ મારી વાણી, બીજું તે તો ઝાકળ પાણી.                                 કવિ ઉમાશંકર જોશીએ થોડા શબ્દોમાં ગાંધીજીના જીવન, વાણી તથા તેમના અવિરત કર્મયોગના ઘટકોનો સુંદર સુયોગ કર્યો છે. વાણી-વિચાર તથા કાર્યની એકરૂપતા એ જવલ્લે જ જોવા મળે તેવી ઘટના છે. બાપુના જીવનમાં આવા ક્રમનું આબેહૂબ દર્શન થાય છે. બાપુની વાણી પણ તેમણે જેમ કહ્યું હતું... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑